પત્નીએ પતિએ કાઢી મુક્યો ઘરની બહાર, તો પતિ એટલો બધી ખુશ થઇ ગયો કે રસ્તા પર જ નાચવા લાગ્યો, વિડીયોમાં જોઇ લો તમે પણ
અમેરિકન અભિનેત્રી જેસિકા ચેસ્ટાઇન આજકાલ સોશિયલમીડિયા માં આજકાલ ખૂબ જ એક્ટિવ જોવા મળે છે એવામાં તેને પોતાના ફેન્સ સાથે એક રમૂજી વિડીયો શેર કર્યો હતો અને એ ખૂબ જ વાઇરલ થાઓ હતો.
વાત એમ છે કે એ વિડિયોમાં એક પતિ પત્નીના જઘડા બાદ પત્નીએ તેના પતિને ઘરની બહાર ફાદધિ મૂક્યો જતો અને તેનો સામાન પણ રસ્તા ઉપર ફેંક્યો હતો એવામાં એ પતિ દુખી થવાની બદલે ખૂબ ખુશ થઈને ત્યાં જ રોડ ઉપર ડાન્સ કરવા લાગ્યો હતો.
પતિના ચહેરા ઉપર જરા પીએન દુખ જોવા મળતું નહતું એ ખૂબ ખુશીથી આ બધુ એન્જોય કરી રહ્યો હતો અને ઘરની બહાર નીકળવાની એને આટલી ખુશી હતી કે એ રસ્તા ઉપર જ ડાન્સ કરવા લાગ્યો અને કોઈએ એ આ ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો.
આ વીડિયોમાં જોવા મળતી વ્યક્તિ પોપ સોંગ રે જેનું પ્રખ્યાત ગીત વન વિશ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વિડીયો જોયા બાદ તમે પણ તમારું હસવાનું રોકી શકશો નહીં. લોકો આ વિડીયો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "પત્નીએ પતિએ કાઢી મુક્યો ઘરની બહાર, તો પતિ એટલો બધી ખુશ થઇ ગયો કે રસ્તા પર જ નાચવા લાગ્યો, વિડીયોમાં જોઇ લો તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો