PM નરેન્દ્ર મોદી માટે કરોડના ખર્ચે VVIP વિમાન થઈ રહ્યું છે તૈયાર

ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે બોઈંગ વિમાન થઈ રહ્યું છે તૈયાર. આ વિમાન VVIP હશે અને સાથે જ એર ઈન્ડિયા વન દ્વારા આ વિમાન તૈયાર થઈ રહ્યું છે. એક અઠવાડીયા પછી આ વિમાન દિલ્લીમાં લેન્ડ કરશે.

image source

આવા કુલ બે વિમાન દિલ્લીમાં આવતા અઠવાડિયે લેન્ડ કરવા જય રહ્યા છે. એક વિમાન આપણાં પીએમ માટે ને બીજું રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદ માટે આવવા જઈ રહ્યું છે.

image source

અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાતા એરફોર્સ વનના આધાર પર જ ભારત માટે VVIP એરક્રાફ્ટ એર ઇન્ડિયા વન તૈયાર કરવામા આવ્યું છે. આ બંને વિમાન ભારતીય એરફોર્સના પાઇલટ દ્વારા આ વિમાન ચલાવવામાં આવશે. જો કે વિમાન તૈયાર થઈ ગયા છે અને એરઈન્ડિયા સાથે એરફોર્સના અમુક લોકો આ વિમાન લેવા માટે અમેરિકા ગયા છે.

અનેક ખાસિયતો વાળું આ વિમાન એક વખત ઈંધણ ભરાઈને કુલ 17 થી 18 કલાક સુધી ઉડાન ભરી શકે છે. આ વિમાનમા ભારતનો રાષ્ટ્રધવ્જ પણ દોરાયેલ હશે. સામાન્ય વિમાન જેવડું જ મોટું વિમાન પણ અંદર કેટલી ખાસિયતો સાથે આ વિમાન ભારતમાં આવવા જઈ રહ્યું છે.

image source

આ વિમાનમા ફક્ત વાદપ્રધાન અને રાષ્ટ્રપતિ જ સવારી કરી શકશે, એ સિવાય બીજા કોઈ સવારી કરી શકશે નહીં.

અનેક સિક્યોરિટીથી સજ્જ આ વિમાન મજબૂત કિલ્લા જેવું છે. તેની ખરીદી માટે લગભગ 8458 કરોડ રૂપિયાનો ખર્ચો થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "PM નરેન્દ્ર મોદી માટે કરોડના ખર્ચે VVIP વિમાન થઈ રહ્યું છે તૈયાર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel