ગુજરાતી ગાયક કલાકારનું લંડનમાં કોરોનાથી મોત, પરિવાર અને ચાહકોમાં તૂટ્યુ આભ

આ ગુજરાતી કલાકારનો કોરોનાએ લીધો મોત, લંડનમાં મોતથી પરિવાર અને ફેન્સ શોકમાં

લંડનના પ્રખ્યાત ગુજરાતી ગાયક કલાકાર વિજય ગઢવીનું કોરોનાના સંક્રમણથી અવસાન થયું છે. વિજય ગઢવીના અવસાનથી પરિવાર અને ચાહકોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ છે. વિજય ગઢવીના અવસાનથી પરિવાર પર આભ તૂટ્યું છે ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા આશાસ્પદ યુવકનો કોરોનાએ ભોગ લીધો છે. કોરોનાના કારણે દેશ અને દુનિયામાં અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે.

image source

મળતી માહિતિ અનુસાર, પ્રખ્યાત ગુજરાતી ગાયક કલાકાર વિજય ગઢવીનું લંડનમાં અવસાન થયું છે. આ ગુજરાતી ગાયક કલાકાર મૂળ મહેમદાવાદના વતની વિજય ગઠવી લંડનમાં સ્થાયી થયા હતા. થોડા દિવસો અગાઉ કોરોના સંક્રમણના લક્ષણો દેખાતો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સારવાર બાદ સ્વસ્થ બની બે દિવસ અગાઉ જ હોસ્પિટલમાંથી રજા મેળવી હતી.Gujarati singer Vijay Gadhvi dies in London

ફરીથી તબિયત બગડતા સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. ત્યારે વિજય ગઢવી લંડનમાં પ્રખ્યાત ભારતીય કલાકાર હતા. વિજય ગઢવીના અવસાનથી પરિવાર પર આભ તૂટ્યું છે, ચાહકોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ છે. ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા આશાસ્પદ યુવકનો કોરોનાએ ભોગ લીધો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "ગુજરાતી ગાયક કલાકારનું લંડનમાં કોરોનાથી મોત, પરિવાર અને ચાહકોમાં તૂટ્યુ આભ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel