આ છે ભારતના 10 સૌથી વધુ વેંચાતા સ્કૂટર અને બાઇક, જણાવો અમને કોમેન્ટમાં તમે આ તહેવારોમાં કયુ ટુ વહીલર ખરીદવાના છો?
જો તમે પણ આગામી તહેવારોમાં નવું ટુ વહીલર લેવાનું વિચારી રહ્યા હોય તો આ આર્ટિકલ તમારે માટે કામનો સાબિત થઈ શકે છે. અહીં અમે આપને એ જણાવશું કે તહેવારો પહેલા ભારતમાં એવા ક્યા ટુ વહીલર્સ છે જેનું વેંચાણ સૌથી વધુ થયું છે. આ લિસ્ટમાં મોટરસાઇકલ અને સ્કૂટર બન્ને સેગમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી તમે એ અંદાજ લગાવી શકશો કે જે મોટરસાયકલ કે સ્કૂટર તમને પસંદ છે તે ભારતમાં કેટલું લોકપ્રિય છે. તો ચાલો જાણીએ ભારતના ટોપ 10 બેસ્ટ સેલિંગ મોટરસાયકલ વિશે.
Hero Splendor
સપ્ટેમ્બર 2020: Hero Splendor ના 2,80,250 મોટરસાઇકલનું વેંચાણ ભારતમાં થયું હતું.
સપ્ટેમ્બર 2019: Hero Splendor ના 2,44,667 મોટરસાયકલનું વેંચાણ ભારતમાં થયું હતું.
સપ્ટેમ્બર 2020 માં 35,583 યુનિટ્સ વધુ વેંચાયા
14.54 ટકા વેંચાણ વધ્યું.
કુલ માર્કેટનું 21.75 ટકા.
Honda Activa
સપ્ટેમ્બર 2020: Honda Activa ના 2,57,900 સ્કુટરોનું ભારતમાં વેંચાણ
સપ્ટેમ્બર 2019: Honda Activa ના 2,48,939 સ્કુટરોનું ભારતમાં વેંચાણ
સપ્ટેમ્બર 2020 માં 8,961 યુનિટ્સ વધુ વેંચાયા
3.60 ટકા વેંચાણ વધ્યું
કુલ માર્કેટનું 20.02 ટકા
Hero HF Deluxe
સપ્ટેમ્બર 2020: Hero HF Deluxe ના 2,16,201 મોટરસાયકલનું વેંચાણ ભારતમાં થયું
સપ્ટેમ્બર 2019: Hero HF Deluxe ના 1,95,093 મોટરસાયકલનું વેંચાણ ભારતમાં થયું
સપ્ટેમ્બર 2020 માં 21,108 યુનિટ્સ વધુ વેંચાયા
10.82 ટકા વેંચાણ વધ્યું
કુલ માર્કેટનું 16.78 ટકા
Honda CB Shine
સપ્ટેમ્બર 2020: Honda CB Shine ના 1,18,004 મોટરસાયકલ ભારતમાં વેંચાયા
સપ્ટેમ્બર 2019: Honda CB Shine 88,893 મોટરસાયકલ ભારતમાં વેંચાયા
સપ્ટેમ્બર 2020 માં 29,111 યુનિટ્સ વધુ વેંચાયા
32.75 ટકા વેંચાણ વધ્યું
કુલ માર્કેટના 9.16 ટકા
Bajaj Pulsar
સપ્ટેમ્બર 2020: Bajaj Pulsar ના 1,02,698 મોટરસાયકલનું ભારતમાં વેંચાણ થયું
સપ્ટેમ્બર 2019: Bajaj Pulsar ના 68,068 મોટરસાયકલનું ભારતમાં વેંચાણ થયું હતું.
સપ્ટેમ્બર 2020 માં 34,630 યુનિટ્સ વધુ વેંચાયા
50.88 ટકા વેંચાણ વધ્યું
કુલ માર્કેટના 7.97 ટકા
Hero Glamour
સપ્ટેમ્બર 2020: Hero Glamour ના 69,477 મોટરસાયકલનું ભારતમાં વેંચાણ થયું
સપ્ટેમ્બર 2019: Hero Glamour ના 62,016 મોટરસાયકલનું ભારતમાં વેંચાણ થયું હતું
સપ્ટેમ્બર 2020 માં 7,461 યુનિટ્સ વધુ વેંચાયા
12.03 ટકા વેંચાણ વધ્યું
કુલ માર્કેટનું 5.39 ટકા
TVS XL
સપ્ટેમ્બર 2020: TVS XL ના 68,929 સ્કુટરોનું ભારતમાં વેંચાણ થયું
સપ્ટેમ્બર 2019: TVS XL ના 57,283 સ્કુટરોનું ભારતમાં વેંચાણ થયું હતું.
સપ્ટેમ્બર 2020 માં 11,646 યુનિટ્સ વધુ વેંચાયા
20.33 ટકા વધ્યું વેંચાણ
કુલ માર્કેટના 5.35 ટકા
Hero Passion
સપ્ટેમ્બર 2020: Hero Passion ના 63,296 મોટરસાયકલનું ભારતમાં વેંચાણ થયું
સપ્ટેમ્બર 2019: Hero Passion ના 40,672 મોટરસાયકલનું ભારતમાં વેંચાણ થયું હતું
સપ્ટેમ્બર 2020 માં 22,624 યુનિટ્સ વધુ વેંચાયા
55.63 ટકા વેંચાણ વધ્યું
કુલ માર્કેટની ટકાવારી – અપ્રાપ્ય
TVS Jupiter
સપ્ટેમ્બર 2020: TVS Jupiter ના 56,085 સ્કુટરોનું ભારતમાં વેંચાણ થયું
સપ્ટેમ્બર 2019: TVS Jupiter ના 68,971 સ્કુટરોનું ભારતમાં વેંચાણ થયું હતું
સપ્ટેમ્બર 2020 માં 12,886 યુનિટ્સ ઓછા વેંચાયા
18.68 ટકા વેંચાણ ઘટ્યું
કુલ માર્કેટના 4.35 ટકા
Bajaj Platina
સપ્ટેમ્બર 2020: Bajaj Platina ના 55,496 મોટરસાયકલનું ભારતમાં વેંચાણ થયું
સપ્ટેમ્બર 2019: Bajaj Platina ના 43,978 મોટરસાયકલનું ભારતમાં વેંચાણ થયું હતું
સપ્ટેમ્બર 2020 માં 11,518 યુનિટ્સ વધુ વેંચાયા
26.19 ટકા વેંચાણ વધ્યું
કુલ માર્કેટના 4.31 ટકા
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "આ છે ભારતના 10 સૌથી વધુ વેંચાતા સ્કૂટર અને બાઇક, જણાવો અમને કોમેન્ટમાં તમે આ તહેવારોમાં કયુ ટુ વહીલર ખરીદવાના છો?"
ટિપ્પણી પોસ્ટ કરો