જાણો શું છે સ્માર્ટ લાઇટ્સ, સાથે જાણો દિવાળીમાં આનાથી કેવી રીતે વધશે તમારા ઘરની રોનક
જાણીએ શું છે આ સ્માર્ટ લાઈટ્સ, આ વર્ષે દિવાળીના અવસર પર આપ કેવી રીતે બનાવી શકો છો પોતાના ઘરના દરેક ખૂણાને રોશન.
દિવાળીના અવસર પર ઘરના દરેક ખૂણાને સજાવવામાં આવે છે અને ઘરને રોશનીથી જગમગ રહે છે. આપ પોતાના ઘરને ઇલેક્ટ્રિક સ્ટ્રિપ, એલઈડી બલ્બ, ફેંસી લાઈટ, દીવા વગેરેથી સજાવીને રોશન કરવામાં આવે છે. આપની જાણકારી માટે જણાવી દઈએ કે, આજકાલ સ્માર્ટ લાઈટ્સ અને બલ્બનો ઉપયોગ ઘરની સજાવટ કરવા માટે કરવા લાગ્યા છે. સ્માર્ટ લાઈટ્સને કંટ્રોલ કરવા સહિત કેટલાક ફીચર્સ આવે છે.
શું છે સ્માર્ટ લાઈટિંગ ?

સ્માર્ટ લાઈટ એક લાઈટીંગ સિસ્ટમ છે જેને આપ એપની મદદથી નિયંત્રિત કરી શકો છો. એને એપલ કે પછી એન્ડ્રોઈડ ફોનમાં એપ ડાઉનલોડ કરીને નિયંત્રિત કરવામાં આવી શકે છે. એપ્લીકેશનની મદદથી આપ સ્માર્ટ લાઈટ્સની બ્રાઈટનેસને બદલી શકો છો. જો આપ જે બલ્બ લાવ્યા છો તો તે બલ્બ એલઈડી છે તો આપ તેમના કલરને પણ બદલી શકો છો. એમાં આસિસ્ટન્ટ સપોર્ટ પણ આપને મળે છે.
એવામાં આપ પોતાના સ્માર્ટફોન પર ટેપ કરીને કે પછી પોતાના પસંદગીના વોઈસ- એક્ટિવ પર્સનલ આસિસ્ટન્ટ પર બોલીને આપ તેને ઓપરેટ કરી શકો છો.

આ વર્ષે દિવાળીના તહેવાર પર માર્કેટમાં કેટલાક પ્રકારની સ્માર્ટ લાઈટ્સ વેચાણ માટે બજારમાં આવી ગઈ છે. એમાં સ્માર્ટ બલ્બ, સ્ટ્રિપ, વાઈફાઈથી કનેક્ટ થનાર સ્માર્ટ લાઈટ સ્ટાર્ટર કીટ વગેરે સામેલ છે. આપ સ્માર્ટ લાઈટ્સને અમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન શોપિંગ એપ પરથી પણ ખરીદી કરી શકો છો. આ ઓનલાઈન શોપિંગ એપ પર સ્માર્ટ લાઈટ્સની ખરીદી કરવા માટે ગ્રાહકોને તેની કીમત પર કેટલીક કંપનીઓ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.

માર્કેટમાં આ વર્ષે સ્માર્ટ સ્ટ્રિપ લાઈટ્સની એક આખી શ્રેણી હાજર છે જેમાંથી કેટલીક સ્માર્ટ લાઈટ્સ તો એવી છે જે મીલીયન કરતા પણ વધારે શેડ્સ અને કલર્સ આપી રહી છે. આ સાથે જ આપ આ સ્માર્ટ લાઈટ્સને વાઈ- ફાઈના માધ્યમથી કનેક્ટ કરીને આપ પોતાના સ્માર્ટફોન, ટેબલેટ અને વોઈસ કમાંડ દ્વારા એલેક્સા અને ગુગલ આસિસ્ટન્ટ કે પછી એપની મદદથી આપ પોતાની મનપસંદની સ્માર્ટ લાઈટ્સને સેટ કરી શકો છો.

આપ આ વર્ષે દિવાળીના તહેવારને પરંપરાગત લાઈટીંગ કરવાની સાથે સાથે જ આપે આપના ઘરમાં સ્માર્ટ લાઈટીંગની મદદથી પણ આપ આ વર્ષે દિવાળીના તહેવારની ઉજવણી કરી શકો છો. આપ આ વર્ષે પોતાના ઘરને સ્માર્ટ લાઈટ્સની મદદથી ઘરના દરેક ખૂણાને સજાવવો જોઈએ. આમ કરવાથી આપનું ઘર ઝગમગ થવા લાગશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "જાણો શું છે સ્માર્ટ લાઇટ્સ, સાથે જાણો દિવાળીમાં આનાથી કેવી રીતે વધશે તમારા ઘરની રોનક"
ટિપ્પણી પોસ્ટ કરો