દિવાળી પહેલા SBI લાખો ગ્રાહકોને આપી રહી છે ભેટ, જાણો આ ખાસ સુવિધાઓ વિશે અને લો લાભ

દેશભરમાં ચાલી રહેલા તહેવારની સીઝનનીવચ્ચે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ પોતાનાગ્રાહકોને માટે ખાસ ઓફર લઈને આવ્યું છે. આ ઓફરમાં બેંક ગ્રાહકોને સસ્તામાં ગોલ્ડલોન, કાર અને પર્સનલ લોન ઓફર કરી રહી છે. તે સિવાય બેંકે તમામલોન ઉપર પ્રોસેસિંગ ફી ઝીરો કરી દીધી છે. આ સાથે જ એસબીઆઈના યોનો એપના માધ્યમથીલોન લેનારા ગ્રાહકોને પ્રોસેસિંગ ફી નહીં ભરવી પડે.

IMAGE SOUCRE

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ટ્વિટકરીને આ ઓફર અંગેની જાણકારી પણ આપી છે. તો આજથી તમે પણ આ નિયમો અને ઓફરને સમજી લોઅને બેંક દ્વારા ફ્રીમાં મળતી સેવાઓનો લાભ લો તે જરૂરી છે. જાણી લો બેંક શું કહેછે. એસબીઆઈ ટ્વિટકરીને આપી જાણકારીએસબીઆઈએઓફિશીયલ ટ્વિટર હેંડલ ઉપર ટ્વિટ કરીને આ ઓફર અંગે જાણકારી આપી છે. બેંક ટ્વિટમાંલખ્યું છે કે આ તહેવારોની સીઝનમાં ગોલ્ડ, કાર અનેપર્સનલ લોન ઉપર ખાસ ઓફર મળી રહી છે. ગ્રાહક યોનો એપના માધ્યમથીલોન માટે એપ્લાઈ કરીશકે છે.

ચેક કરો લોનના વ્યાજદરો

IMAGE SOUCRE

એસબીઆઈનાગોલ્ડ લોન લેનારા ગ્રાહકોને 7.5 ટકા મિનિમમ ઉપર લોન દેવાની જાહેરાત કરીછે. તેમાં ગ્રાહકોને 36 મહિનામાં રિપેમેન્ટની સુવિધા મળશે. હાલનાસંકટમાં ગ્રાહકો માટે સસ્તી ક્રેડીટની ઉપલબ્ધતાને જોતા એસબીઆઈ 9.6 ટકાનાદરથી પર્સનલ લોન ઓફર કરી રહી છે. તે સિવાય કાર લોનનો વ્યાજ દર 7.5 ટકા છે.

બેંક આપી રહી છે પ્રી-એપ્રુવ્ડ લોનની સુવિધા

IMAGE SOUCRE

તે સિવાયબેંક પોતાના ગ્રાહકોને પ્રી-એપ્રુવ્ડ પેપરલેસ પર્સનલ લોન દઈ રહી છે. ડીજીટલબેંકીગની ઉપયોગીતાને જોતા એસબીઆઈ પોતાની યોનો યુઝર્સ માટે કાર અને ગોલ્ડ લોનનીપ્રિ-એપ્રુવ્ડ પેપરલેસ લોન દેવાની વ્યવસ્થા કરી છે.

ચેક કરો પોતાનીએલિજિબિલટી

IMAGE SOURCE

એસબીઆઈના કસ્ટમર માત્ર 4 ક્લિકમાં યોનો એપ્લીકેશન ઉપર પ્રી એપ્રુવ્ડ પેપરલેસ પર્સનલ લોનનો લાભ ઉઠાવી શકો છો. આ લોનની એલિજિબિલટી માટે તમારા પોતાના સ્માર્ટફોનથી PAPLની બાદસ્પેસ અને SBI એકાઉન્ટ નંબરના છેલ્લા ચાર આંકડા નાંખીને 567676 ઉપરએસએમએસ કરવાનો રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "દિવાળી પહેલા SBI લાખો ગ્રાહકોને આપી રહી છે ભેટ, જાણો આ ખાસ સુવિધાઓ વિશે અને લો લાભ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel