જલદી કરજો…માત્ર 4 જ દિવસ બાખી છે…. LPG સિલિન્ડર પર સબસિ઼ડી સિવાય જોઈતા હોય આ લાભ, તો આ રીતે કરો આજે જ બુકિંગ

LPG ગેસ સિલિન્ડરના ભાવમાં સતત થતા ભાવ વધારાના કારણે લોકો મુશ્કેલી અનુભવે છે. આ સમયે જો તમે પણ સરકારની સબ્સિડી મેળવવા સિવાય પણ વધારે લાભ ઈચ્છો છો તો તમે ઓનલાઈન સાઈટ અમેઝોનની મદદ લઈ શકો છો.

image source

તમે અમેઝોનની મદદથી ગેસ બુકિંગ કરી શકો છો. આ માટે તમને 50 રૂપિયાનું કેશબેક મળે છે. આ કેશબેક સરકારની તરફથી મળતી સબ્સિડીથી અલગ હોય છે. પરંતુ અહીં તમારે યાદ રાખવાનું છે કે 1 ડિસેમ્બર સુધી જ મળશે આ સ્કીમનો લાભ.

આ છે ગેસ સિલિન્ડર બુકિંગની સરળ પ્રોસેસ

image source

જો તમારા મોબાઈલમાં અમેઝોનની એપ નથી તો સૌ પહેલાં તમારે અમેઝોન મોબાઈલ એપને ડાઉનલોડ કરવાની રહેશે. જો મોબાઈલમાં આ એપ છે તો તમે Amazon પે ઓપ્શનમાં જાઓ. પછી બિલ પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો. અહીં તમે તમારા ગેસ સિલિન્ડરના વિકલ્પને પસંદ કરો. ગેસ સિલિન્ડરનો ઓપ્શન પસંદ કર્યા બાદ તમારા ગેસ ઓપરેટરને પસંદ કરો. અહીં તમને Bharat Gas, HP Gas, Indane Gas ના ઓપ્શન મળશે. હવે મોબાઈલ નંબર કે ગેસ આઈડી નાંખો, બુકિંગની પ્રક્રિયા શરૂ થશે અને તમારી બુકિંગ ડિટેલ્સ તમને મળી જશે.

LPG ગેસ બુકિંગ પર મળી રહ્યું છે કેશબેક

image source

જો તમે Amazonથી ગેસ બુકિંગ કરો છો તો તમને 50 રૂપિયાનું કેશબેક તરત જ મળે છે. આ કેશબેક સરકારની મળનારી સબ્સિડી કરતાં અલગ હોય છે. એટલે કે તમને આ બંનેનો ફાયદો મળે છે. જો કે અહીં તમને જણાવી દઈએ કે તમે Amazon Pay પરથી Indane, Bharat Gas અને HP ના સિલિન્ડરનું બુકિંગ કરાવી શકો છો. આ સાથે જ તમને કેશબેકનો લાભ મળશે.

જાણી લો પેમેન્ટ કરવાની સરળ રીતને

image source

જો તમે ગેસ સિલિન્ડર માટે અમેઝોનથી બુકિંગ કરો છો તો તે સમયે તમારે પેમેન્ટ તે જ સમયે કરવાનું રહેશે. પેમેન્ટ કરવા માટે તમારી પાસે અનેક ઓપ્શન મળશે. આ ઓપ્શનમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને યૂપીઆઈ પણ સામેલ છે. જો તમારી પાસે Amazon Payમાં રૂપિયા છે તો તમે ગેસ બુકિંગના પેમેન્ટમાં તેનો ઉપયોગ પણ સરળતાથી કરી શકો છો.

30 નવેમ્બર સુધી જ મળશે ફાયદો

image source

જો તમે અમેઝોનની મદદથી ગેસ સિલિન્ડરનું પેમેન્ટ કરો છો તો તમને તેનું કન્ફર્મેશન પણ મળે છે. ગેસ બુકિંગ થવાથી ગેસ ડિસ્ટ્રીબ્યુટર ગ્રાહકને એક બુકિંગ આઈડી નંબર મળે છે. આ રીતે ગેસ સિલિન્ડરનું બુકિંગ કર્યા બાદ તમને 50 રૂપિયાનું કેશબેક મળશે. આ માટે તમારે 3 દિવસ રાહ જોવી પડશે. તો યાદ રાખો કે તમે આ સ્કીમનો ઝડપથી લાભ લઈ શકો. સ્કીમ ફક્ત આ મહિનાના અંત સુધી જ ચાલુ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "જલદી કરજો…માત્ર 4 જ દિવસ બાખી છે…. LPG સિલિન્ડર પર સબસિ઼ડી સિવાય જોઈતા હોય આ લાભ, તો આ રીતે કરો આજે જ બુકિંગ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel