શરદી ખાંસી સિવાય આ મુશ્કેલીઓમાં પણ કામની છે વિક્સ, જાણી લો કમાલના ઉપાય

મોટાભાગે લોકો માને છે કે વિક્સનો ઉપયોગ શરદી ખાંસીમાં જ કરવામાં આવે છે. પરંતુ આ માન્યતા સદંતર ખોટી છે. વિક્સ શરદી ખાંસી એટલે કે શિયાળા સિવાય પણ ઉનાળામાં અને ચોમાસામાં જીવાતથી બચવામાં પણ મદદ કરે છે. જો તમે પણ નથી જાણતા વિક્સના આ ખાસ અને કમાલના ઉપાયો તો આજથી જ જાણો અને કરો વિક્સનો ખાસ રીતે ઉપયોગ.

image source

જ્યારે પણ તમને શરદી કે ઉધરસ થઈ હશે કે ત્યારે તમે વિક્સ નો ઉપયોગ કર્યો જ હશે. દરેક ઘરની અંદર ખુબ જ આસાનીથી મળી આવતી આ વિક્સ બામ છે, અને તે સરદી ની અંદર ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ વિક્સનઆ અમુક એવા ફાયદાઓ કે જે તમે આજથી પહેલાં ક્યારેય ન સાંભળ્યા હોય.

માથાનો દુઃખાવો

image source

સાઇનસ એટલે માથાનો દુઃખાવો જેનાથી વધારે કરીને મહિલાઓ પરેશાન રહે છે. વિપોરબ તેના માટે સારો ઘરેલુ ઉપચાર છે. વિપોરબને નાકની નીચે લગાવો અને ઊંડા શ્વાસ લો. તેમાં રહેલા મેન્થોલથી માથાના દુઃખાવાથી આરામ મળશે.

પાલતુ જાનવરોથી બચાવે છે

જો તમારા ઘરમાં પણ પાલતુ જાનવર હોય અને તે તમને ખૂબ જ પસંદ હોય. પરંતુ ઘણી વખત તે તમને પરેશાન કરી દેતું હોય છે. એવા સમયે તમારા પાલતુ પશુ થી બચવા માટે તમે વિક્સ વેપોરબ નો ઉપયોગ કરી શકો છો. આ લગાવવાના કારણે તેની સુગંધથી આ પશુઓ દૂર રહે છે.

ઘાવ પર

image source

જો તમને કોઈ પણ જગ્યાએ લાગી ગયું હોય તો તે જગ્યાએ વિક્સ લગાવવાથી તરત જ લોહી રોકાઈ જાય છે.

મચ્છરોથી બચવા

જો તમે પણ મચ્છરોથી ખૂબ વધુ માત્રામાં પરેશાન હોવ તો તમારા હાથ પગ ઉપર હલકી હલકી વિક્સ લગાવી દેવાથી મચ્છરો દૂર રહે છે.

ચહેરા પરના ખીલ

image source

વિક્સનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરા ઉપર રહેલા ખીલને પણ મટાડી શકો છો.

ચહેરાના નીશાન

જો તમારા ચહેરા ઉપર પણ કાળા ડાઘા હોય તો તેના ઉપર હળવે હળવે મિક્સ લગાવવાના કારણે તે ડાઘ થોડા થોડા સમયે દૂર થઈ જાય છે.

વરસાદમાં જીવાતોથી બચવા

જો વરસાદની ઋતુમાં તમારા ઘરમાં વધુ માત્રા ની અંદર જીવાતો આવતી હોય તો તેનાથી બચવા માટે પણ તમે વીસ નો ઉપયોગ કરી શકો છો.

કીડી કરડે ત્યારે

image source

જો કોઈપણ જગ્યાએ તમને કીડી કરી ગઈ હોય તો તે જગ્યાએ વિક્સ લગાવવાથી તરત જ ખંજવાળ આવતી બંધ થઈ જાય છે.

માખીઓને ભગાડવામાં

ઉનાળાની ઋતુમાં માખીઓને ભગાડવા માટે વિક્સ સૌથી ઉત્તમ વસ્તુ માનવામાં આવે છે.

શરીરના દુખાવામાં

જો કોઈપણ વ્યક્તિને કોઈપણ જગ્યાએ દુખાવો થતો હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે તે જગ્યાએ વિક્સ લગાવવાથી તરત જ દુખાવામાંથી રાહત મળે છે.

ફાટેલા હાથ પગ માટે

image source

શિયાળામાં જો તમારા પણ હાથ-પગ ફાટી ગયા હોય તો તે જગ્યાએ વિક્સ લગાવવાના કારણે હાથ-પગ ફાટવાની સમસ્યા દૂર થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "શરદી ખાંસી સિવાય આ મુશ્કેલીઓમાં પણ કામની છે વિક્સ, જાણી લો કમાલના ઉપાય"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel