જો શરીરમાં દેખાય આવા લક્ષણો, તો તરત જ બતાવો ડોક્ટરને નહિં તો પસ્તાશો આખી જીંદગી
હિમોગ્લોબીનની ખામી થવી આ ઉણપ નાના બાળકોથી લઈને મોટી ઉમરના વ્યક્તિઓ પણ પીડાઈ રહ્યા હોય છે. જો આપના શરીરમાં
યોગ્ય પ્રમાણમાં લોહીનું પ્રમાણ જળવાઈ નથી રહેતું તો આપને કેટલીક ગંભીર બીમારીઓનો ખતરો વધી જાય છે જેમ કે, ચક્કર આવવા,
અનિદ્રા, જલ્દી થાકી જવું, શારીરિક નબળાઈ જેવી બીમારીનો શિકાર થવા લાગો છો.
ઉપરાંત આપનું શરીર લોહીની ખામીના લીધે શરીર ફીકું પડી જાય છે. હવે અમે આપને જણાવીશું એવા જ કેટલાક સુપરફૂડ વિષે જેનું સેવન કરવાથી તેની અસર તાત્કાલિક આપને આપના શરીરમાં જોવા મળશે અને આપના શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ પણ વધી જશે.
બીટનું જ્યુસ:
જો આપના શરીરમાં હિમોગ્લોબીન કે પછી લોહીની ઉણપનો અનુભવ થઈ રહ્યો છે તો આપે એક લીટર જેટલો બીટનું જ્યુસ લેવું. ત્યાર
પછી તેમાં એક ચમચી જેટલું મધ ભેળવીને સેવન કરો. આવી રીતે બીટના જ્યુસમાં મધ ભેળવીને તેનું સેવન કરવાથી આપના શરીરમાં
આર્યનની ઉણપ દુર કરવામાં મદદ કરે છે. ઉપરાંત આપે ગોળ અને સિંગને એકસાથે સેવન કરવાથી પણ શરીરને આર્યન ભરપુર પ્રમાણમાં મળી રહે છે.
આમળાનું જ્યુસ:
આપના શરીરમાં લોહીની ખામીને દુર કરવા માટે આપ આમળાના જ્યુસમાં જાંબુનું જ્યુસ મિક્સ કરીને સેવન કરવાથી આપના શરીર માંથી લોહીની ખામી દુર થઈ જાય છે. ઉપરાંત જો આપ સતત એક અઠવાડિયા સુધી આમળા અને જાંબુના જ્યુસ મિક્સ કરીને સેવન કરશો તો આપના શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધી જાય છે.
પાલકનો રસ:
પાલક વિટામીન A, C, B-6, આર્યન, કેલ્શિયમ સહિત ભરપુર ફાઈબર મળી આવે છે. પાલકની ભાજીમાં રહેલા બધા પોષકતત્વો ઘણી જલ્દી જ આપના શરીરમાં લોહીની ખામીને દુર કરીને આપના શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારી દે છે.
ટામેટાનો રસ:
ટામેટામાં ભરપુર પ્રમાણમાં લોહતત્વ મળી આવે છે જેના લીધે ટામેટાનો રંગ પણ લાલ હોય છે. લોહતત્વ શરીરમાં ઘટી જતા લોહીના
પ્રમાણને જાળવવામાં મદદ કરે છે. જો આપ કાચા ટામેટા કે પછી સલાડનું સેવન કરવું પસંદ નથી તો આપ ટામેટાનું સૂપ બનાવીને પણ પી
શકો છો. ટામેટા આપના શરીરમાં હિમોગ્લોબીનની ઉણપને પૂર્ણ કરે છે.
મકાઈના દાણા:
જો આપને શરીરમાં નબળાઈ લાગી રહી હોય કે પછી લોહીની ખામી વર્તાઈ રહી હોય તો આપે મકાઈના દાણાનું સેવન નિયમિતપણે કરશો તો આપના શરીરમાં લોહી જલ્દી બનવા લાગશે અને આપ જલ્દી જ સ્વસ્થ અનુભવ કરશો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જો શરીરમાં દેખાય આવા લક્ષણો, તો તરત જ બતાવો ડોક્ટરને નહિં તો પસ્તાશો આખી જીંદગી"
ટિપ્પણી પોસ્ટ કરો