રિલાયન્સના જિઓ કાર્ડથી થઈ જશે આટલા કામ, આવી છે સરળ પ્રોસેસ

Reliance Jio જિઓ પોતાની એપ jio appમાં અનેક સેવાઓ આપી રહ્યું છે, જેની મદદથી ગ્રાહકોના અનેક કામ સરળ બની રહ્યા છે. જિઓના કરોડો યૂઝર્સને જિઓની દરેક સુવિધાઓને વિશે ખબર હશે. પણ જિઓ પોતાના ગ્રાહકોને એવી સર્વિસ આપે છે જેમાં બોલીને અનેક કામ થઈ શકે છે. રિચાર્જ કરવું હોય કે કોલર ટ્યૂન સેટ કરવી હોય, જિઓ સિમ યૂઝજર્સના અનેક કામ ફક્ત કમાન્ડ આપીને સરળતાથી કરાવી શકાય છે.

image source

My Jio App માં ‘HelloJio’ નામનું એક વોઈસ આસિસ્ટન્ટ કામ કરે છે. જેને યૂઝર્સ દ્વારા કમાન્ડ આપીને અનેક કામ ઝડપથી થઈ શકે છે. હૈલો જિઓ નામની માય જિઓ એન્ડ્રોઈડ એપમાં સૌથી ઉપર જોવા મળશે જેની મદદથી માઈક આઈકનને એક્સેસ કરી શકાય છે.

યૂઝર્સના આ કામ બનશે સરળ

image source

આ સુવિધાથી યૂઝર્સ ફોન ઉઠાવ્યા વિના ફક્ત બોલીને ફોન રિચાર્જ, પ્લાનની જાણકારી, બિલ પેમેન્ટ અને જિઓ સિનેમા ચાલુ કરવા જેવા કામ કરી શકે છે. યૂઝર્સ આસિસ્ટન્ટને એ પણ પૂછી શકે છે કે જિઓ ટ્યૂન કઈ રીતે સેટ કરી શકાય કે પછી કોઈ અન્ય જિઓનું રિચાર્જ કેવી રીતે કરાવી શકાય. જો તમને કોઈ પણ જાણકારી જોઈએ છે તો તમે તેને 2 ભાષામાં એટલે કે હિંદી અને અંગ્રેજીમાં મળી રહે છે.

ફોનમાં આ રીતે કરી શકાશે ઉપયોગ

image source

જિઓ એપની મદદથી મોબાઈલ રિચાર્જ, મ્યુઝિક અને મૂવી પ્લે કરવું, ફોન કરવા વગેરે કામ સરળતાથી કરી શકાય છે. આ ફીચરની મદદથી મોબાઈલમાં વોઈસ કમાન્ડની મદદથી એલાર્મ સેટ કરી શકાય છે.

સૌથી પહેલાં એન્ડ્રોઈડ ફોનમાં ‘My Jio App’ માં જવાનું રહેશે.

image source

‘My Jio Search’ બોક્સમાં એક માઈક્રોફોનની સાઈન દેખાશે. તેની પર ક્લિક કરો.

image source

હવે નવું ઓપ્શન આવશે તેમાં ‘Recharge my number, Recharge for a friend, I want to pay my bill, What is my data balance જેવા ઓપ્શન મળે છે. તેમાં માઈક પર ટેપ કરીને કોઈ પણ કમાન્ડ આપીને તમે તમારું કામ કરાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "રિલાયન્સના જિઓ કાર્ડથી થઈ જશે આટલા કામ, આવી છે સરળ પ્રોસેસ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel