આ છોકરીનું કારણ છે જબરું હો….અહીં છોકરીઓ ગળે લગાડીને સૂવાના લે છે અધધધ…રૂપિયા અને પછી ખર્ચો….

દુનિયામાં ચિત્ર વિચિત્ર ધંધા-વ્યવસાયો થતા હોય છે. લોકો વસ્તુઓનો વેપાર કરતા હોય છે, સેવાઓનો વેપાર કરતાં હોય છે તો વળી દેહવેપારનો ધંધો પણ થતો હોય છે જે કોઈનાથી પણ અજાણ્યું નથી. પણ આ વ્યવસાય વિષે જાણીને તમને ખરેખર અચરજ થશે.

image source

જેકી સેમ્યુઅલ નામની એક યુવતિ છે જે અજાણ્યા પુરુષોને ભેટીને સુવે છે અને તેના બદલામાં તેણી પૈસા પણ વસુલે છે. અને પોતાની આ કમાણીમાંથી તેણી પોતાના અભ્યાસનો ખર્ચ અને પોતાના દીકરાનો ખર્ચો પણ પુરો પાડે છે. એક જાણકારી પ્રમાણે જેકી સેમ્યુઅલ રોજના 14 હજાર રૂપિયા સુધીની કમાણી કરી લે છે. તેણી દર કલાકના લગભઘ સાડા ત્રણ હજાર રૂપિયા ચાર્જ કરે છે.

image source

આ વ્યવસાય તેણી ન્યૂયોર્કમાં કરે છે. તેણી ન્યૂ યોર્કના ચોરેસ્ટરમાં રહે છે. તેણીની ઉંમર 32 વર્ષની છે. તેણી રૂપિયાની તંગીના કારણે અજાણ્યા પુરૂષોને લપેટાઈને સુવાનું કામ કરે છે. તેણીનું કહેવું છે કે તેણી જે કરી રહી છે તેમાં કશું જ ખોટું નથી. તેણી એક અઠવાડિયામાં કોઈ સૈનિકથી લઈને કોઈ પેંશનર સુધીના પુરુષો સાથે સુવે છે, અઠવાડિયાના લગભગ 30 પુરુષો સાથે તેણી આ રીતે સમય પસાર કરે છે.

image source

તેણીના જણાવ્યા પ્રમાણે આ દરમિયાન કોઈ પણ પ્રકારની બીભત્સ કે અશ્લીલ હરકત પર પ્રતિબંધ છે. સાથે સાથે તેણીના વસ્ત્રો નીચે પહેરવામાં આવેલા અંડરગારમેન્ટ્સથી ઢંકાયેલા શરીરના ભાગને અડવા પર પણ પ્રતિબંધ છે, પણ તેમ છતાં લોકો આ વ્યવસાયને ખરાબ માને છે.

તેણી જણાવે છે કે તેના કેટલાક જૂના કસ્ટમર એવા છે, જેમની પત્નીઓનું મૃત્યુ થઈ ગયું છે. કેટલાક એવા પણ છે જેઓ પહેલીવાર છોકરી સાથે સુવાનો અનુભવ લેવા માગતા હોય. કેટલાક પોતાની ગૃહસ્થીની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય છે.

image source

આ માટે તેણીએ પોતાની એક વેબસાઇટ પણ ખોલી છે. Thenuggery.org. તેણી પોતાના રોચેસ્ટર ખાતેરના ઘરમાં પ્રાઇવેટ સ્નગલીંગ સેશન્સ રાખે છે. કોઈ જ સેક્સ નહીં માત્ર કડલ્સ એટલે કે માત્ર ભેટવામાં જ આવે છે. તેણીની વેબસાઇટ પ્રમાણે તેણીનું મિશન આ દુનિયાને વધારે મૃદુ બનાવવાનું છે. તેણી કહે છે કે ઘણા બધા લોકો છે જેને આ પ્રકારના કડલની જરૂર હોય છે.

image source

તેણી કહે છે, ‘મને એવું લાગે છે કે હું જન્મજાત જાણું છું કે સ્નગલ (ભેટીને સુવું) કેવી રીતે કરવું. ભેટવું તે એક હેલ્ધી, સ્પિરિચ્યુઅલ અને ફન બાબત છે.

Related Posts

0 Response to "આ છોકરીનું કારણ છે જબરું હો….અહીં છોકરીઓ ગળે લગાડીને સૂવાના લે છે અધધધ…રૂપિયા અને પછી ખર્ચો…."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel