શું તમારા શરીરમાં ફરકે છે આ અંગ? તો તમને જીવનમાં એટલી સુંદર સ્ત્રી મળશે કે લોકોની ફાટી જશે આંખો
મિત્રો, આપણા શાસ્ત્રોમા જીવન સાથે સંકળાયેલી અનેકવિધ બાબતોનુ વર્ણન કરવામા આવ્યુ છે. આપણુ શરીર એ ખૂબ જ સંવેદનશીલ છે. શાસ્ત્રો મુજબ આપણુ શરીર એ ઘણીવાર આપણને ભવિષ્યમા બનનાર ઘટનાઓની આશંકાઓને અગાઉથી વ્યક્ત કરે છે.

શાસ્ત્રોમા જણાવ્યા મુજબ ભવિષ્યમા આપણી સાથે કોઈ શુભ કે અશુભ ઘટનાઓ બનવાની છે, તે અંગેનો આભાસ કરાવવા માટે આપણા શરીરના જુદા-જુદા અંગો ફડકવા લાગે છે. જ્યારે પણ તમારા શરીરનુ કોઈ અંગ ફડકે ત્યારે તમારે સમજી જવુ કે તે તમારી સાથે આવનાર સમયમા બનનારી કોઈ શુભ કે અશુભ ઘટનાનો સંકેત છે. તો ચાલો આજે આ લેખમા આપણે આપણા શરીરના જુદા-જુદા અંગો આપણને શુ સંકેત આપે છે? તેના વિશે માહિતી મેળવીશુ.

જો ક્યારેય તમારી દાઢી એકાએક ફફડી રહી છે તો તમે સમજી જજો કે આવનાર સમયમા તમારા જીવનમા સ્ત્રી નુ સુખ આવવાનુ છે. આ ઉપરાંત જો ક્યારેક તમારા બંને ગાલ ફફડતા હોય તો તમારે સમજી જવું કે, આવનાર સમયમા તમને ધનલાભ થવા નો છે એટલે કે ઘરમા પૈસા આવવાના છે. ધનલાભ થવાથી તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે.

જો કયારેક તમારી ડાબી હથેળીમા ફફડાટ આવે તો તમારે સમજી જવુ કે, આવનાર સમય તમારો માટે કપરો સાબિત થઇ શકે. આવનાર સમયમા તમારે થોડી સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.

આ સિવાય જો તમારી જમણી હથેળીમા ફફડાટ થાય તો સમજી લેવુ કે આવનાર સમયમા વધુ પડતુ ધન ખર્ચાઈ શકે છે. જો કોઈ કારણોસર તમારી પીઠ ફાટી રહી હોય તો પછી તમારે સમજી જવુ કે આવનાર સમયમા ઘરનો માહોલ તણાવમયી બની રહેશે.

જો તમને તમારા કાન ના ભાગની આસપાસ ફફડાટ મહેસુસ થાય છે તો પછી તમારે સમજી જવુ કે, આવનાર સમયમા તમારી દરેક ઇચ્છાઓ પૂર્ણ થશે. આ સિવાય જો તમને કપાળ ના ભાગ પર ક્યારેય ફફડાટ મહેસુસ થશે તો તમારે સમજી જવુ કે તમને ભૌતિક સુખ ની પ્રાપ્તિ થશે.

આ સિવાય જો ક્યારેય તમારી ડાબી આંખ ફડકે હોય તો તમારે વિશેષ સાવચેતી રાખવી પડશે કારણકે, આ સંકેત તમારુ સ્વાસ્થ્ય કથળવાનો સંકેત છે. આ સંકેત એવુ સૂચવે છે કે, તમે આવનાર સમયમા ખુબ જ ગંભીર રીતે બીમાર પડી શકો છો પરંતુ, જો તમારી જમણી આંખ ફડકે તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમારી જમણી આંખ ફડકે તો તમને આવનાર સમયમા સમાજમા વિશેષ માન-સન્માન ની પ્રાપ્તિ થઇ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "શું તમારા શરીરમાં ફરકે છે આ અંગ? તો તમને જીવનમાં એટલી સુંદર સ્ત્રી મળશે કે લોકોની ફાટી જશે આંખો"
ટિપ્પણી પોસ્ટ કરો