100 કરોડના 4 ફ્લેટ સંજય દત્તે પત્ની માન્યતા માટે ખરીદ્યા, પણ માન્યતાએ તો એક જ અઠવાડિયામાં કર્યું કંઇક એવું કે…જે જાણીને તમે પણ બોલી ઉઠશો OHHH!

વર્ષ 2021ની શરૂઆતમાં જ બોલિવુફના ઘણા સેલિબ્રિટીએ પોતાનું સપનાનું ઘર વસાવીને પોતાનું સપનું સાકાર કરી દીધું છે બોલિવૂડમાં ‘બાબા’ તરીકે જાણીતા અભિનેતા સંજય દત્ત એક એવા સેલિબ્રિટી છે જેમને આલીશાન જીવન જીવવું ગમે છે.

image source

તમને જણાવી દઈએ કે સંજય દત્તે કેન્સર સામેની જંગ જીત્યા પછી એમની પત્ની માન્યતાને ચાર મોંઘા ફ્લેટ ગિફ્ટ કર્યા અને આ ફ્લેટની કિંમત 100 કરોડ રૂપિયાથી વધારે છે, પણ માન્યતાએ આ ફ્લેટ્સ પરત કરી દીધા. જ્યારે લોકોને આ વાતની ખબર પડી ત્યારે તેમને ખૂબ જ નવાઈ લાગી કે આખરે માન્યતાએ આવું શા માટે કર્યું?

image source

વાત જાણે એમ છે કે સંજય દત્તે ચાર રૂમના આલીશાન એપાર્ટમેન્ટમાં પોતાના પૈસા ઈન્વેસ્ટ કર્યા છે. અને સંજય દત્તે બાન્દ્રાના પાલી હિલ એરિયામાં પોતાની પત્ની માન્યતા માટે આ ઘર ખરીદ્યા છે. પણ માન્યતાએ સંજય દત્તની આ ગિફ્ટ લેવાનો ઇનકાર કરો દીધો છે.

image source

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 23 ડિસેમ્બરે સંજય દત્તે તેમની પત્ની માન્યતાને ફ્લેટ ગિફ્ટ કર્યા હતા, પરંતુ માન્યતા 29 ડિસેમ્બરે જ તેને પરત કરી દીધા.

પોતાની પત્ની માન્યતાને સંજય દત્તે ગિફ્ટમાં આપેલા આ એપાર્ટમેન્ટ્સ મુંબઈના પાલી હિલ સ્થિત ઇમ્પીરિિયલ હાઇટ્સ બિલ્ડિંગમાં હતા, જ્યાં ઘણાં અન્ય બોલિવૂડ સ્ટાર્સ રહે છે.

image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બે ફ્લેટ્સ ત્રીજા અને ચોથા માળ પર હતા, જ્યારે બાકીના બે ફ્લેટ્સ 11મા અને 12મા માળ પર હતા. સંજય દત્ત દ્વારા ખરીદવામાં આવેલા આ ચાર ફ્લેટની માર્કેટ વેલ્યૂ કાઢવામાં આવે તો એ 100 કરોડ રૂપિયાથી પણ વધુ હતી. જો કે, ટેક્સથી જોડાયેલ લેવડદેવડને કારણે માન્યતાએ આ ફ્લેટ્સ પરત આપી દીધા.

image source

સંજય દત્તને ગયા વર્ષે ઓગસ્ટ 2020માં લંગ કેન્સર થયું હતું અને સંજય દત્તને એ અંગેની સારવાર માટે મુંબઇની જ એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. એ પછી સંજય દત્ત કેન્સર જેવા જીવલેણ રોગને હરાવીને ફિલ્મી દુનિયામાં પરત ફર્યા છે.

સંજય દત્તના વર્કફ્રન્ટની વાત કરીએ તો સંજય દત્ત છેલ્લે ફિલ્મ ‘સડક 2’ માં નજરે પડ્યા હતા. આ ફિલ્મમાં સંજય દત્તની સાથે આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ સિવાય સંજય દત્ત ટૂંક સમયમાં સાઉથના સુપરસ્ટાર યશ સાથે ફિલ્મ કેજીએફ-2માં જોવા મળશે. આ ફિલ્મમાં સંજય દત્ત અધિરાની ભૂમિકા ભજવશે, જેનો લુક પણ થોડા દિવસો પહેલાં રિલીઝ થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Related Posts

0 Response to "100 કરોડના 4 ફ્લેટ સંજય દત્તે પત્ની માન્યતા માટે ખરીદ્યા, પણ માન્યતાએ તો એક જ અઠવાડિયામાં કર્યું કંઇક એવું કે…જે જાણીને તમે પણ બોલી ઉઠશો OHHH!"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel