Kareena Kapoor Delivery: તૈમૂર મોટો ભાઇ બનતા જ લોકો બનાવવા લાગ્યા ફની મીમ્સ, ‘Bahut Galat Hua Re Deva’….
કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ની ડીલીવરી બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલાક લોકોએ બાળકના નામને લઈને ટ્રોલ પણ કરી રહ્યા છે. સૈફ અલી ખાનના મોટા દીકરાનું નામ ઈબ્રાહીમ છે, બીજા દીકરાનું નામ તૈમુર હવે લોકો ત્રીજા દીકરાને બાબર બોલાવી રહ્યા છે.

કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન (Saif Ali Khan) આજ રોજ ફરીથી માતા પિતા બ્નીગ્યા છે. પટૌડી ખાનદાનમાં અન્ય એક ચિરાગએ જન્મ લઈ લીધો છે.તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં બેબોએ દીકરાને જન્મ (Kareena Kapoor Khan blessed with baby boy) આપ્યો છે. જો કે, કરીના અને સૈફ તરફથી આ વિષે કોઈ ઓફિશિયલ અનાઉંસમેન્ટ કરવામાં આવી છે નહી. આ ખબરથી તેમના ફેંસ ખુબ જ ખુશ છે. તૈમુર અલી ખાન (Taimur Ali Khan)ના મોટાભાઈ બનતા જ સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર મીમ્સની બહાર આવી ગઈ છે.

કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન (Saif Ali Khan) એ વર્ષ ૨૦૧૨માં લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ પછી એટલે કે, વર્ષ ૨૦૧૬માં કરીના કપૂર ખાનએ તૈમુર અલી ખાનને જન્મ આપ્યો. કરીના કપૂર ખાનના બીજીવાર મમ્મી બન્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોએ તૈમુરને નિશાનો બનાવ્યો અને એકના એક કેટલાક મીમ્સ વાયરલ થઈ ગયા.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોનું માનવું છે કે, તૈમુર અલી ખાનના ભાઈ આવ્યા બાદ હવે એમની પોપ્યુલારીટી સંકટમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલાક યુઝર્સ બાળકના નામને લઈને ટ્રોલ પણ કરી રહ્યા છે. સૈફ અલી ખાનના મોટા દીકરાનું નામ ઈબ્રાહીમ અલી ખાન છે, જયારે બીજા દીકરાનું નામ તૈમુર અલી ખાન છે ત્યારે હવે લોકો ત્રીજા દીકરાને બાબર બોલાવી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે. સેલીબ્રીટી ફોટોગ્રાફર વિરલ ભયાનીની પોસ્ટમાં જણાવ્યા મુજબ, કરીના કપૂર ખાનએ સવારના સમયે ૪:૪૫ વાગે પોતાના બીજા બાળકને જન્મ આપ્યો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ખબરના વાયરલ થયા બાદ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના ફેંસએ તે બંનેને ઘણી શુભકામનાઓ આપી રહ્યા છે.

જો કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સ હવે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના બીજા દીકરાના નામ અને તેને જોવા માટે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે એ જોવું રહ્યું કે, કરીના પોતાના બીજા દીકરાના નામની જાહેરાત ક્યારે અને કેવી રીતે કરવામાં આવશે તે જોવું રહ્યું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "Kareena Kapoor Delivery: તૈમૂર મોટો ભાઇ બનતા જ લોકો બનાવવા લાગ્યા ફની મીમ્સ, ‘Bahut Galat Hua Re Deva’…."
ટિપ્પણી પોસ્ટ કરો