Paytmની આ શાનદાર Offerનો તમે પણ લો લાભ, ફક્ત 10 રૂપિયામાં જ મળશે આ જોરદાર ફાયદો, જાણી લો જલદી
Paytm એક બેસ્ટ કંપની છે એ વાતની ખાતરી છે કેમ કે દિવસે ને દિવસે તે નવું નવું માર્કેટમાં લાવી રહી છે. આપણે મિત્રો paytm ની હિસ્ટરી ની વાત કરીયે તો paytm એક સામાન્ય વસ્તુ જેમ કે મોબાઇલ રીચાર્જ માટે બનાવી હતી જે આજે paytm, માથી paytm money અને ત્યાર બાદ હવે તે કંપની paytm money દ્વારા Stock Market માટે નવું ફીચર ચાલુ કર્યું છે.હવે લોકોને શેરબજારમાં રોકાણ કરવા માટે કોઈ બ્રોકર કે એજન્ટની જરૂર પડશે નહીં તેઓ Paytm મનીની મદદથી આ કામ કરી શકશે. શેરબજારમાં હાલમાં ચમક જોવા મળી રહી છે. લોકો પૈસા લગાવવા ઈચ્છે છે પણ
ઓછી જાણકારીના કારણે લાભ લઈ શકતા નથી. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હાલમાં Paytmએ નવી સેવા શરૂ કરી છે તેનાથી તમે ઓછા કમિશનમાં પણ સ્ટોક્સ ખરીદી શકો છો.

જ્યારે paytm મની દ્વારા રિવ્યૂ મંગાવવામાં આવ્યા કે Paytm Money એક Stock Market ફીચર લાવી રહી છે તો કેટલા લોકો interested છે તો મિત્રો એક જ દિવસમાં લાખો લોકો યે આ ફીચરને આવકારવા તૈયાર થયા. તો હવે વાત કરીયે paytm money દ્વારા Stock Market ફીચરની ….

Stock માર્કેટમાં Invest માટે મિત્રો પેહલા કરતાં ઘણું સહેલું બન્યું છે કેમ કે પહેલા ઘરે બેઠા stock market અકાઉંટ ખોલવું અશકય હતું. જે હવે શકય બન્યું છે. અને મિત્રો જણાવી દઉં કે stock માર્કેટમાં રોકાણ કરવા માટે આપણે જરૂર પડે છે Demat Account જે હોય તો જ આપણે stock માર્કેટમાં રોકાણ કરી શકીએ છીએ. Stock માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે થોડું માર્કેટ નોલેજ હોવું જરૂરી છે કેમ કે નહિતર પૈસા ડૂબવાની પૂરી સંભાવના છે. એટ્લે મિત્રો જણાવી દઉં કે સ્ટોક માર્કેટમાં રોકાણ માટે પૈસા નથી એમ ચાલીને જ રોકાણ કરવાનું છે. હવે આપણે મેઇન મુદ્દા પર

Paytm money માં અકાઉંટ કેવી રીતે ખોલવું ??
(1) Paytm મની ખાતું ખોલવવા માટે તમારે ક્યાય જવાની જરૂર નથી તમે ઘરે બેઠા જ ખાતું ખોલી શકો છો એ પણ એકદમ ફ્રી માં મિત્રો. સૌપ્રથમ તમારે Play store માથી Paytm Money App ડાઉનલોડ કરવાની છે.

(2) હવે તેમાં તમારે જે પણ ડીટેલ માંગે છે બધી જ ભરવાની છે. અને આધારકાર્ડ દ્વારા verify કરવાનું છે.
(3) Registration પ્રક્રિયા પુર્ણ થયા બાદ Paytm Money તમારી પાસે Account verify માટે થોડા દિવસ સમય લે છે જે પૂરી ડીટેલ તમારી ચેક કરે છે પછી તમારું ખાતું ચાલુ થશે. જે તમને મેસેજ દ્વારા અને email દ્વારા તમને માહિતી મળશે કે તમારું ખાતું ખૂલી ગયું છે કે નઈ.
(4) ત્યાર બાદ મિત્રો તમે Paytm Money એપ માં Mutual Fund માં રોકાણ કરી શકશો. Mutual ફંડ માં રોકાણ કરવા માટે તમે ઓછામાં ઓછા 100 Rs થી તમે રોકાણ કરી શકો છો.
(5) હવે મિત્રો વાત રહી Paytm માં Stock Market માટે ખાતું ખોલવાની તો તમે જ્યારે Paytm Money એપ ખોલશો એટ્લે તમને ત્યાં એક નોટિફિકેશન દેખાશે કે તમ સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માંગો છો. જી હા તો આ બટન પર ક્લિક કરો.

(6) Demat Acccount ખોલવા માટે તમારે પૂરી ડીટેલ ભરવાની છે જેમાં સૌપ્રથમ તમારે આધારકાર્ડ verify કરવાનું હોય છે ત્યારબાદ તમને એક મેસેજ આવશે જેમાં તમારે કૅન્સલ cheque (ચેક ) નો ફોટો પાડીને તમારે અપલોડ કરવાનો રહેશે.
(7) છેલી લાસ્ટ પ્રક્રિયા છે તમારે તેમાં તમારે ઇ-સાઇન (E-sign) કરવાની છે એટ્લે કે ફોનમાં તમારે સાઇન કરવાની છે જે paytm money દ્વારા verify થશે.
(8) હવે તમારે રાહ જોવાની છે મિત્રો અકાઉંટ verify થાય તેની અકાઉંટ verify થઈ જશે એટ્લે તમને ઈમેલ અને મેસેજ દ્વારા જાણ થશે.
(9) પછી તમે માર્કેટમાં રોકાણ કરી શકો છો.
Paytm Moneyની સેવાઓ થઈ શરૂ

મળતી માહિતી અનુસાર ડિજિટલ પેમેન્ટ Paytmએ હાલમાં Paytm મનીની સેવાની શરૂઆત કરી છે. તેના આધારે Futures and Options ટ્રેડિંગને પણ દરેક માટે ખોલી દેવાયો છે. તેનો હેતુ એક મહત્વપૂર્ણ ધન પ્રબંધન ઉત્પાદના રૂપમાં એફ એન્ડ ઓ ટ્રેડિંગની સાથે જનતાને સશક્ત બનાવવાનો છે. કંપનીનું કહેવું છે કે તેનાથી સામાન્ય લોકોને પણ શેરબજારમાં રોકાણ કરવાનો અવસર મળશે.
નાના શહેરો અને ગામમાં રહેનારા લોકોને થશે ફાયદો
મળતી માહિતિ અનુસાર દેશમાં વધારે લોકો Paytmનો ઉપયોગ કરી રહ્યા છે. આ લોકોને શેરબજારમાં રોકાણ કરવા કોઈ બ્રોકર કે એજન્ટની જરૂર રહેશે નહીં. યૂઝર્સ સીધા Paytm મનીની મદદથી વિભિન્ન સ્ટોક્સમાં રોકાણ કરી શકે છે.
માત્ર 10 રૂપિયાના કમિશનમાં થઈ જશે કામ

કંપનીનો દાવો છે કે આ ફ્યૂચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેડિંગને માટે 10 રૂપિયામાં સોથી ઓછા અને સૌથી વધુ પ્રતિસ્પર્ધી બ્રોકરેડની સુવિધા યૂઝર્સને મળી રહી છે. કંપનીએ ડિલિવરીને માટે શૂન્ય અને ઈટ્રાડે ટ્રેડિંગ માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન ફી ફક્ત 10 રૂપિયાની રાખી છે જે સામાન્ય છે. પેટીએમ મની દ્વારા જતા આ રૂપિયાને ગ્રાહકો અન્ય પ્લેટફોર્મની તુલનામાં ઓછા ખર્ચદાયી રહેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "Paytmની આ શાનદાર Offerનો તમે પણ લો લાભ, ફક્ત 10 રૂપિયામાં જ મળશે આ જોરદાર ફાયદો, જાણી લો જલદી"
ટિપ્પણી પોસ્ટ કરો