આ છે એક એવો અકસીર ઈલાજ, જે તમારા ઘરના એકે એક મચ્છરને કરી દેશે છૂ

મિત્રો, શિયાળાની ઋતુ જ્યારે પૂર્ણ થાય છે અને ત્યારપછી ઉનાળા અને ચોમાસાની ઋતુની શરૂઆત થતાની સાથે જ લોકોની સૌથી મોટી સમસ્યા એ મચ્છરોથી શરૂ થાય છે કારણકે, બદલાતા જતા હવામાનને કારણે મચ્છરોની સંખ્યામા પણ પુષ્કળ માત્રામાં વૃદ્ધિ થવા લાગે છે.

image soucre

આ કારણોસર જ લોકોનુ સ્વાસ્થ્ય જ કથળે છે અને તેના કારણે લોકો ડેન્ગ્યુ, મેલેરિયા જેવી અનેકવિધ જીવલેણ બીમારીઓન સંપર્કમા આવે છે. આવી સ્થિતિમા જો તમે મચ્છરોની સમસ્યામાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો ઘરે-ઘરે મચ્છરોને ફૂંકવા માટે અનેકવિધ ઉપકરણોનો ઉપયોગ કરવો પડે છે.

image soucre

પરંતુ, હાલના પ્રવર્તમાન સમયમા આ વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે જરાપણ સારી નથી. આવી સ્થિતિમા મચ્છરોની સમસ્યાથી રક્ષણ મેળવવા માટે આ ઘરેલુ ઉપાય ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ ઘરેલુ ઉપાય એ ફક્ત આર્થિક જ નહિ પરંતુ, સ્વાસ્થ્યની બાબતે પણ કોઈપણ રીતે નુકસાન પહોંચાડતા નથી. તો ચાલો આજે આપણે શાસ્ત્રોમા દર્શાવેલા અમુક વિશેષ ઘરેલુ ઉપાયો વિશે માહિતી મેળવીએ.

image soucre

અમુક તજજ્ઞ લોકોના મત મુજબ જે પણ જગ્યાએ લીલા પુષ્પો હોય ત્યા તે જગ્યાએ મચ્છર નથી હોતા. આનો અર્થ આપણે એવો કાઢી શકીએ છીએ કે, મચ્છરને દૂર કરવા માટે લીલા રંગનુ પુષ્પ એ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. લીમડાના તેલનો ઉપયોગ કરીને પણ તમે મચ્છરની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.

image soucre

આ સિવાય આ માટે તમે સૂતી વખતે થોડા અંતરે લીમડાના ઓઈલનો દીવો પણ પ્રગટાવી શકો છો. આ દીવડો પ્રગટાવવાથી મચ્છર તમારી આસપાસ પણ ભટકશે નહી. જે જગ્યાએ મચ્છર વધારે પડતા હોય તે જગ્યાએ સેલરી છાંટો અથવા તો સેલરી પાવડર ઉમેરો જેથી, મચ્છરો તુરંત ભાગવા લાગે.

image soucre

આ સિવાય ફુદીનાના પાનનો રસ કાઢીને મચ્છરો પર સ્પ્રે કરવામા આવે તો મચ્છર તુરંત દૂર ભાગે છે. તેને શરીરમા પણ લગાવી શકાય છે, જે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ હાનિકારક નથી. ઘરમા તુલસીનો છોડ એક પવિત્ર છોડ છે, તે આપણને મચ્છરો અને અન્ય ઘણી બીમારીઓ સામે રક્ષણ આપે છે, તેથી તુલસીનો છોડ ઘરમા અવશ્યપણે વાવવો જ જોઈએ.

image soucre

આ ઉપરાંત મચ્છરો એ લસણની કાચી કળીઓની સુગંધથી પણ ખુબ જ દૂર ભાગી જાય છે. આ ઉપરાંત મરીએરોમા તેલ મચ્છરની સમસ્યાને દૂર કરવામા ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. ઉપરોક્ત દર્શાવેલા કોઈપણ ઘરેલુ પગલાં અપનાવીને, તમે તમારા ઘરોમાંથી મચ્છરને દૂર ભગાડી શકો છો તો એકવાર આ ઉપાય અવશ્ય અજમાવો, ધન્યવાદ!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "આ છે એક એવો અકસીર ઈલાજ, જે તમારા ઘરના એકે એક મચ્છરને કરી દેશે છૂ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel