તમારુ ઓક્સિજન લેવલ વધારવાનો 100 % આયુર્વેદિક ઉપચાર

Spread the love
રૂમાલ અથવા કપડાની એક નાની પોટલી બનાવી.
એમાં એક ચમચી અજમો વાટવો કપૂરની નાની ગોટી અને ૨ નંગ લવિંગ મુકવા.
આ પોટલીને દર ૩૦ થી ૬૦ મિનિટ સુધી થોડીવાર ઉંચા શ્વાસ લઇ સુંઘવી..
નોંધ : આ ઉપાયો કરતા પહેલા આયુર્વેદિક ડોક્ટરની મુલાકાત અવશ્ય લો. કારણ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય છે. જેના કારણે ક્યારેક નુકસાન પણ થઈ શકે છે.
આ એક જાણવા માટેની માહિતી જ છે.
આ માહિતી ગમી હોય તો જરૂરથી લાઈક અને શેર કરીને બીજા લોકોને મદદરૂપ થાવ…
0 Response to "તમારુ ઓક્સિજન લેવલ વધારવાનો 100 % આયુર્વેદિક ઉપચાર"
ટિપ્પણી પોસ્ટ કરો