આ દેશી ઉપચાર અજમાવો અને કોરોના ભગાડો!

Spread the love
1. રૂમાલ / કપડાંની એક નાની પોટલી બનાવવી.
2. એમાં 1 ચમચી અજમો, 2 કપૂરની નાની ગોટી અને 2 નંગ લવિંગ મુકવા.
3. આ પોટલી ને દર 30 થી 60 મિનિટે થોડી વાર ઊંડા શ્વાસ લઈ સૂંઘવી.
તમે જાતે ઘરે ઓક્સિમિટરમાં જોઈ શકશો કે આ પ્રયોગ કરવાથી આપનું ઓક્સિજન લેવલ તરતજ બુસ્ટ થશે.
અત્યારે લગભગ તમામ 108 સર્વિસ એમ્બ્યુલન્સમાં પેશન્ટ ટ્રાન્સફર વખતે શ્વાસની તકલીફ વખતે ઓક્સિજન ઉપરાંત આ પ્રયોગ પણ સતત ઉપયોગમાં લેવાય છે.
નોંધ : આ ઉપાયો કરતા પહેલા આયુર્વેદિક ડોક્ટરની મુલાકાત અવશ્ય લો. કારણ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય છે. જેના કારણે ક્યારેક નુકસાન પણ થઈ શકે છે. આ એક જાણવા માટેની માહિતી જ છે.
0 Response to "આ દેશી ઉપચાર અજમાવો અને કોરોના ભગાડો!"
ટિપ્પણી પોસ્ટ કરો