19.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૧૯-૦૪-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- ચૈત્ર માસ શુક્લ પક્ષ
- તિથિ :- સાતમ ૨૪:૦૨ સુધી.
- વાર :- સોમવાર
- નક્ષત્ર :- પુનર્વસુ અહોરાત્ર.
- યોગ :- સુકર્મા ૨૦:૦૬ સુધી.
- કરણ :- ગર,વણિજ.
- સૂર્યોદય :-૦૬:૧૮
- સૂર્યાસ્ત :-૧૮:૫૭
- ચંદ્ર રાશિ :- મિથુન ૨૪:૨૯ સુધી.
- સૂર્ય રાશિ :- મેષ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ :- વાસંતી દુર્ગાપૂજા પ્રારંભ(બંગાળ).
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-વાતચીતમાં સાવધાની વર્તવી.
- લગ્નઈચ્છુક :-હરીફો ની વચ્ચે મેદાન મારી જઈ શકો.
- પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ મુલાકાત થાય.
- નોકરિયાત વર્ગ:-ઉપરી થી તણાવ રહે.
- વેપારીવર્ગ:-આળસથી ખંખેરવું હિતાવહ.
- પારિવારિકવાતાવરણ:- નાણાભીડ.લાભ અટકતો લાગે.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક:-૨
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળ સંજોગ.
- લગ્નઈચ્છુક :-અટકતી વાત ચિંતા રખાવે.
- પ્રેમીજનો:-પ્રયત્ન સફળ ન બને.
- નોકરિયાત વર્ગ:-નોકરીના કામમાં વિલંબ જણાય.
- વેપારીવર્ગ:-તરલતા સાનુકૂળતા આવે.
- પારિવારિકવાતાવરણ:- અટકતા કામ માટે સાનુકુળતા સંજોગ બને.
- શુભ રંગ:-પોપટી
- શુભ અંક :- ૫
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-કામ અંગે ચિંતા વ્યસ્તતા અનુભવો.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રહે.
- પ્રેમીજનો:-મલાકાત થવાના સંજોગો બને.
- નોકરિયાત વર્ગ:-યોગ્ય પગાર મળવાની સંભાવના.પીએફ નો પ્રશ્ન ઉકલે.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક લાભ વધે.
- પારિવારિક વાતાવરણ:-અગત્યની કામગીરી થાય.
- શુભરંગ:-વાદળી
- શુભ અંક:-૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રવાસ ની સંભાવના.
- લગ્નઈચ્છુક :-પાત્રતા માં છૂટ લેવી પડે.
- પ્રેમીજનો:-મોજ મજા પ્રવાસ થાય.
- નોકરિયાત વર્ગ:-કાર્યભાર વધતો જણાય.
- વેપારી વર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
- પારિવારિક વાતાવરણ:-અંતઃકરણમાં અજંપો ચિંતા વરતાય.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક:-૬
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-મૂંઝવણ ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-આશાસ્પદ વાતાવરણ જણાય.
- પ્રેમીજનો :-અવરોધ દૂર થાય.
- નોકરિયાત વર્ગ :-અજંપો ચિંતા જણાય.
- વેપારીવર્ગ :-સફળતાની તક.
- પારિવારિક વાતાવરણ:-માનસિક સંયમ જરૂરી.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક :-૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-સમસ્યામાં રાહત જણાય.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ ની સંભાવના.
- પ્રેમીજનો:- મુલાકાત સંભવ રહે.
- નોકરિયાત વર્ગ:-નવી સારી નોકરી મળવાની સંભાવના.
- વેપારીવર્ગ:-ઉન્નતી લાભની તક.
- પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
- શુભ રંગ:-લીલો
- શુભ અંક:-૭
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
- લગ્નઈચ્છુક :-તક સરકે નહીં તે જોવું.
- પ્રેમીજનો:-સમસ્યા યથાવત રહે.
- નોકરિયાત વર્ગ:-કાર્યભાર ની ચિંતા રહે.
- વ્યાપારી વર્ગ:-આશાસ્પદ સંજોગ લાભની તક.
- પારિવારિક વાતાવરણ:-મહત્ત્વના કામમાં પ્રગતિ જણાય.
- શુભ રંગ:-ક્રીમ
- શુભ અંક:-૮
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદના સંજોગ.
- લગ્નઈચ્છુક :-અવરોધના સંજોગ રહે.
- પ્રેમીજનો:-મુશ્કેલીથી સમય મળે.
- નોકરિયાતવર્ગ:-ઉપરી થી દબાણ રહે.
- વેપારીવર્ગ:- ચિંતા વ્યથા માં ઘટાડો થાય.
- પારિવારિક વાતાવરણ:-અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૧
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- દાંપત્ય જીવનમાં પ્રસન્નતા રહે.
- લગ્નઈચ્છુક :- સાનુકૂળ યોગ રચાય.
- પ્રેમીજનો :-અહમના ટકરાવ ની સંભાવના.
- નોકરિયાતવર્ગ :-નોકરી અર્થે પ્રવાસ સંભવ.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક સાનુકૂળતા રહે.
- પારિવારિક વાતાવરણ:-સફળતા વિકાસની તક મળે.
- શુભરંગ:-સફેદ
- શુભઅંક:-૭
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ રહે.
- લગ્નઈચ્છુક :-સમસ્યા સતાવે.
- પ્રેમીજનો:- દિવસ એકંદરે સારો રહે.
- નોકરિયાત વર્ગ :-નવી નોકરીના સંજોગ.
- વેપારીવર્ગ:-વ્યવસાય ગુંચ રહે.
- પારિવારિકવાતાવરણ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
- શુભ રંગ :-નીલો
- શુભ અંક:-૯
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ સર્જાય.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
- પ્રેમીજનો:-સંજોગ યથાવત રહે.
- નોકરિયાત વર્ગ:- સમય સુધરતો જણાય.
- વેપારીવર્ગ:-પ્રતિકૂળતા વચ્ચે પણ કામ બનવાની શક્યતા.
- પારિવારિકવાતાવરણ:- પ્રયત્નો નું શુભ ફળ મળતું જણાય.
- શુભરંગ:-જાંબલી
- શુભઅંક:-૧
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા યથાવત રહે.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ બને.
- પ્રેમીજનો:-પ્રપોઝ કરી શકો.
- નોકરિયાત વર્ગ:-નોકરીમાં દિવસ સારો રહે.
- વેપારી વર્ગ:-વ્યવસાયમાં સરળતા રહે.
- પારિવારિક વાતાવરણ:-રોકાયેલા કામ સંભવ બને.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:- ૫
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "19.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો