રવિવાર છે સૂર્ય ભગવાનનો દિવસ, આ 7 સરળ ઉપાયો કરીને તમે પણ સૂર્ય નારાયણને કરો પ્રસન્ન, બધી સમસ્યાઓ ચપટીમાં થઇ જશે દૂર

મિત્રો, આપણો દેશ એ ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓથી ભરપૂર દેશ છે. આપણા દેશમા અનેકવિધ શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના ઉદાહરણો ઝઝૂમે છે. આજે આ લેખમાં અમે તમને આપણા શાસ્ત્રોમા ઉલ્લેખ કરવામા આવેલ એક એવી પૌરાણિક પ્રથા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ પરંપરા છે તો ઘણી પ્રાચીન પરંતુ, તો પણ આજના સમયમા તેને પડકારરૂપ માનવામા આવે છે.

image source

રવિવારના દિવસને સૂર્યદેવતા માટે અત્યંત શુભ ગણવામા આવે છે. જો આ દિવસે સૂર્યનારાયણનુ પૂજન કરવામા આવે અથવા તો તેમને જળથી અર્ધ્ય અર્પણ કરવામા આવે અને સૂર્યમંત્રનો જાપ કરવામા આવે તો તે પણ એક વિશેષ મહત્વ ધરાવે છે.

image source

જો તમે રવિવારના દિવસે સૂર્યમંત્રનો ૧૦૮ વખત મંત્રોચ્ચાર કરો તો જીવનમા તમને લાભ અવશ્ય મળે છે અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ચાલો જાણીએ આ દિવસે કયા-કયા આ ઉપાય અજમાવવા જોઈએ.

image source

જો તમે આ દિવસે સૂર્યદેવતાને જળ અર્પણ કરો છો તો તે પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય જો તમે લાલ કે ગુલાબી ફળ સૂર્યદેવને અર્પિત કરો તો તે પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય જો તમે “ૐ હ્રાં હ્રાં હ્રૌ સ: સૂર્યાય નમ:” મંત્રનો મંત્રોચ્ચાર કરો તો તે પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

આ સિવાય ગોળનુ સેવન પણ તમારા મકતે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય જો લાલ રંગના કપડા કે લાલ રૂમાલ પહેરો તો તે પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય સૂર્યદેવનો સરળ મંત્ર “ૐ ઘૃણિં સૂર્ય્ય: આદિત્ય:” ની એક માળા ૧૦૮ વાર કરી લો.

image source

આ ઉપરાંત શુદ્ધ સાથે આધિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય જો તમે પ્રભુ શ્રી બજરંગબલીને આ દિવસે સિંદુર અર્પણ કરો તો તે પણ લાભદાયી સાબિત થઇ શકે છે, આ ઉપાય અજમાવવાથી તમારા ઘરમા આવેલા તમામ સંકટ દૂર થઈ જાય છે અને તમારા ઘરમા સુખ અને શાંતિ બની રહે છે. તો એકવાર તમે પણ પ્રભુ શ્રી બજરંગબલી સાથે સંકળાયેલ આ ઉપાય અજમાવો.

Related Posts

0 Response to "રવિવાર છે સૂર્ય ભગવાનનો દિવસ, આ 7 સરળ ઉપાયો કરીને તમે પણ સૂર્ય નારાયણને કરો પ્રસન્ન, બધી સમસ્યાઓ ચપટીમાં થઇ જશે દૂર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel