શૂટિંગ દરમિયાન જ પ્રેગનન્ટ થઈ ગઇ હતી આ અભિનેત્રીઓ, જેમાં ઐશ્વર્યા સાથે તો થયું હતુ કંઇક એવું કે…
બોલીવુડમાં પડદા પાછળના ઘણા એવા કિસ્સા એ રહસ્ય છે જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. શુ તમે જાણો છો કે3 ફિલ્મના
શૂટિંગ દરમિયાન બોલીવુડની અમુક અભિનેત્રીઓ પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. પ્રેગ્નનસીમાં જ આ અભિનેત્રીઓએ ફિલ્મનું શૂટિંગ પૂરું
ઐશ્વર્યા રાય બચ્ચન

બૉલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન પણ પોતાના લગ્ન અને પ્રેગ્નનસીને લઈને ખૂબ જ ચર્ચામાં રહી હતી. ઐશ્વર્યા રાય બચ્ચન
ફિલ્મ હીરોઇનના શૂટિંગ દરમિયાન પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. એ કારણે એમને વચ્ચે જ આ ફિલ્મ છોડવી પડી હતી. આ ફિલ્મના અમુક
સીન પણ ઐશ્વર્યા રાયે શૂટ કરી લીધા હતા. એ પછી ઐશ્વર્યા રાયની જગ્યાએ કરીના કપૂરે ફિલ્મમાં કામ કર્યું હતું.
જયા બચ્ચન.

બોલીવુડની સૌથી ઉમદા ફિલ્મોમાંથી એક શોલેમાં જયા બચ્ચને ખૂબ જ મહત્વનું પાત્ર ભજવ્યું હતું. જો કે આ ફિલ્મના શૂટ
દરમિયાન જ જયા પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. એટલું જ નહીં ફિલ્મના એક સીનમાં જયા બચ્ચનનો બેબી બમ્પ પણ દેખાયો હતો પણ
કાજોલ.

વર્ષ 2010માં કાજોલ જ્યારે બીજીવાર પ્રેગ્નેન્ટ થઈ એ સમયે એ કરણ જોહરની ફિલ્મ વી આર ફેમિલીનું શૂટિંગ કરી રહી હતી. એ
દરમિયાન કાજોલે સાચવણી તરીકે ફિલ્મના એક ગીત પર ડાન્સ કરવાની ના પાડી દીધી હતી. કરણ જોહરે ખાસ કરીને કાજોલ માટે
કોરિયોગ્રાફરને એવા ડાન્સ સ્ટેપ્સ માટે કહ્યું જે એમના માટે સહજ હોય. ફિલ્મ રીલીઝના ત્રણ દિવસ બાદ 10 સપ્ટેમ્બરે કાજોલે
યુગને જન્મ આપ્યો હતો.
જુહી ચાવલા.

બોલીવુડની અભિનેત્રી જુહી ચાવલા સુંદર અને પ્રતિભાશાળી એક્ટ્રેસ માનવામાં આવે છે. ફિલ્મ ઝંકાર બિટ્સના શૂટિંગ દરમિયાન
જુહી ચાવલા પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. જો કે ફિલ્મમાં એ એક પ્રેગ્નેન્ટ મહિલાનું પાત્ર ભજવી રહી હતી તો લોકો સત્ય ન જાણી શક્યા.
એવામાં જુહીની અસલી પ્રેગ્નનસીની ખબર જ્યારે સામે આવી તો આ વાતની ચર્ચા થઈ હતી.
શ્રીદેવી.

શ્રીદેવી ફિલ્મ જુદાઈના શૂટિંગ દરમિયાન જ પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. એ સમયે એ પોતાની મોટી દીકરી જાહ્નવીને જન્મ આપવાની
હતી. એમની પ્રેગ્નનસીની ખબરોએ મીડિયામાં હંગામો મચાવી દીધો હતો. શ્રીદેવી જ્યારે પ્રેગ્નેન્ટ થઈ હતી તો એ સમયે બોની કપૂર
સાથે એમનું અફેર ચાલી રહ્યું હતું અને એમના લગ્ન નહોતા થયા. શ્રીદેવીએ પ્રેગ્નેન્ટ હોવાના કારણે એ જ વર્ષે બોની કપૂર સાથે લગ્ન
કરી લીધા હતા.
0 Response to "શૂટિંગ દરમિયાન જ પ્રેગનન્ટ થઈ ગઇ હતી આ અભિનેત્રીઓ, જેમાં ઐશ્વર્યા સાથે તો થયું હતુ કંઇક એવું કે…"
ટિપ્પણી પોસ્ટ કરો