જલપરી અવતારમાં ઇલિયાને જોઈ ફેન્સની આંખો અંજાઈ જશે, સોશિયલ મીડિયા પર ચારેકોર થઈ રહ્યા છે બોલ્ડનેશના વખાણ
બોલિવૂડ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ આકર્ષક અને એક સફળ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. તેના બોલ્ડ અવતારની સાથે તે આગામી દિવસોમાં ચર્ચામાં આવી છે. ઇલિયાનાએ ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું વિશેષ સ્થાન બનાવ્યું છે. આ સાથે તેનાં બોલ્ડ અવતારને કારણે તે તેના ચાહકોમાં તે ચર્ચાનો વિષય અવારનવાર બનતી હોય છે. તાજેતરમાં ઇલિયાનાના બોલ્ડ અવતારે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. મળતી માહિતી મુજબ ઇલિયાનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો ખૂબ જ બોલ્ડ બિકીની ફોટો શેર કર્યો છે.

અભિનેત્રીના બીજા એક શેર કરેલાં ફોટામાં જોઈ શકાય છે કે તે બોટ ઉપર ઉભેલી છે. આ ફોટોમાં ઇલિયાનાનાં દેખાવ વિશે વાત કરીએ તો તેણે બ્લેક કલ્પ પહેરી છે અને હાફટાઇ વાળ સાથે નજરે પડે છે. ઇલિયાનાની આ સ્ટાઇલ તેના ચાહકોને ખૂબ પસંદ આવી છે. આ સિવાય એક બીજા કારણે પણ અભિનેત્રી હાલમાં ચર્ચાનો વિષય બની છે અને તે છે તેના પ્રોજેક્ટ અનફેયર અને લવલી.

મળતી માહિતી મુજબ આ ફિલ્મમાં તે રણદીપ હૂડા સાથે જોવા મળશે. એવું પ્રથમ વખત બનશે કે આ બંને એક સાથે મોટા પડદા પર જોવા મળશે. ઇલિયાના એ એક અન્ય ફોટો પણ શેર કર્યો હતો. આ ફોટો શેર કરતી વખતે ઇલિયાના ડિક્રુઝે કહ્યું કે તે પૂલ અને સનબથના દિવસોને આ સમયમાં યાદ કરી રહી છે. આ સાથે તેણે ફોટોના કેપ્શનમાં લખ્યું હતું કે થ્રોબેક જ્યારે પૂલ ડે અને સૂર્યપ્રકાશમાં ટોસ્ટ કરવું મોટી વાત નહોતી. ઇલિયાના સોશ્યલ મીડિયા ખૂબ જ સક્રિય જોવાં મળે છે અને માત્ર એટલું જ નહીં તે પોતાના ચાહકો સાથે પણ ખુલીને બધું શેર કરતી વારંવાર જોવા મળતી હોય છે.

જાણવા મળ્યું છે કે ઇલિયાના તેના ચાહકોમાં ચર્ચામાં રહેવા માટે દિવસની કેટલીક રસપ્રદ પોસ્ટ્સ શેર કરતી જોવા મળે છે. અભિનેત્રી ઇલિયાના ડિક્રુઝ ખૂબ ગ્લેમરસ છે સાથે સાથે શ્રેષ્ઠ અભિનેત્રી પણ છે.

ઇલિયાના ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડનેસ બતાવતી મળે છે. તેના વર્ક ફ્રન્ટ વિશે વાત વાત કરીએ તો તે છેલ્લી વખત પાગલપંતી ફિલ્મ અભિનેત્રી ઇલિયાના જ્હોન ઇબ્રાહિમ સાથે જોવા મળી હતી. જો કે તેના આગામી પ્રોજેક્ટ્સ વિશે કોઈ જાહેરાત કરવામાં હજુ સુધી આવી નથી. સ્વિમસ્યુટ અને સમુદ્ર સાથે નાં તેના ફોટાઓ વધારે જ સુંદર દેખાઈ રહ્યાં હતાં.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "જલપરી અવતારમાં ઇલિયાને જોઈ ફેન્સની આંખો અંજાઈ જશે, સોશિયલ મીડિયા પર ચારેકોર થઈ રહ્યા છે બોલ્ડનેશના વખાણ"
ટિપ્પણી પોસ્ટ કરો