આખરે કોણ છે ‘અપ્સરા રાની’ જેને રામ ગોપાલ વર્માએ કહી તુફાન, ફોટા જોઇને જ છૂટી જશે પરસેવો

ઘણા સમયથી મિડીયાથી દુર રહેલા મશહુર નિર્દેશક રામ ગોપાલ વારમાં એક વાર ફરી ચર્ચામાં આવી ગયા છે. ફિલ્મો સિવાય પોતાના ટ્વીટને લઈને ચર્ચામાં રહેતા રામ ગોપાલ વારમાં આ વખતે એક એક્ટ્રેસણે લઈને ચર્ચા કરી રહ્યા છે. હાલમાં જ એમણે એક બોલ્ડ એક્ટ્રેસના વખાણ કરતા એક પોસ્ટ કરી જેના વિષે એ ટ્રોલર્સના નિશાને આવી ગયા છે. આ એક્ટ્રેસ છે અપ્સરા રાની કે જે પોતાના નામની જેમ જ ખુબસુરત છે. હવે રામ ગોપાલ વર્માએ અપ્સરા વિષે જે વાતો લખી છે એની પર કેટલાક સહમતી દેખાડી રહ્યા છે , પણ કેટલાક લોકોએ એમણે ખરાબ રીતે ટ્રોલ કર્યા છે. તમને જણાવીએ કે કોણ છે આ અપ્સરા રાની જેમણે દરેકને પોતાના દીવાના બનાવ્યા છે.

અપ્સરાના ફેન થયા રામ ગોપાલ વર્મા

રામ ગોપાલ વર્માએ લખ્યું અપ્સરાને મળતા પહેલા મેં ૧૯૯૯ પછીથી ઓડીશા વિષે વિષે સાંભળ્યું નહતું. અપ્સરાને મળ્યા પછી મને એવો અહેસાસ થયો કે આવ તુફાન વસે છે અહિયાં. આ એક સારી વાત છે કે ઓડીશામાં આટલી સુંદરતા છે અને હજી સુંદરતા મળે ઓડીશાને. વાત એવી છે કે અપ્સરા રાની ઓડીશાથી છે. જલ્દીજ અપ્સરા રામ ગોપાલ વર્માની આગામી ફિલ્મ થ્રીલર માં મુખ્ય ભૂમિકા કરવાની છે.


આ ફિલ્મ આવતા પહેલા જ પોતાની બોલ્ડ તસવીરોથી અપ્સરા લોકોને પોતાના દીવાના બનાવી ચુકી છે.એમના વિષે વાત કરતા રામ ગોપાલ વર્માએ કહ્યું કે એ દહેરાદુનમાં જન્મી છે અને ઉછરી છે. અત્યારે અપ્સરા હૈદરાબાદ છે. એ ફક્ત શાનદાર એક્ટ્રેસ જ નહિ પણ જબરદસ્ત ડાન્સર પણ છે.

ફેન્સને પસંદ આવી અપ્સરા


હાલમાં જ રામ ગોપાલ વર્માએ અપ્સરાએન ટેગ કરતા એમની ફોટો શેર કરી છે. ફોટો જોતા જ એમના ફોલોઅર્સની સંખ્યા વધવા લાગી છે. જણાવી દઈએ કે જુલાઈ ૨૦૨૦ ની શરુઆતમાં જ એમણે પોતાના ટ્વીટર પર પેજ બનાવ્યું છે. રસપ્રદ છે કે રામ ગોપાલ વર્માના ટ્વીટ પછી ૭ જ કલાકમાં અપ્સરાના ૧૦ હજાર ફોલોઅર્સ વધી ગયા. અપ્સરા રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

ફેંસે કરી દીધા રામગોપાલણે ટ્રોલ

અપ્સરા રાનીનો અંદાજ ફેન્સને તો પસંદ આવી રહ્યો જ છે, પણ રામ ગોપાલ વર્માનું એમના વખાણ કરવા ફેન્સને નથી ગમી રહ્યું. એક યુઝરે લખ્યું કે તમે હમેશા મહિલાઓ પર જ કેમ મહેરબાન રહો છો? પુરુષોને કેમ તક નથી આપતા? કેમ ? ક્યારેક બરોબરીનો મુકાબલો કરાવો, અમે પણ જણાવીશું. જણાવી દઈએ કે રામ ગોપાલ વર્માએ હાલમાં જ ટ્વીટ કરી હતી કે આરજીવી વર્લ્ડ થીયેટરની અગામી ફિલ્મની હિરોઈન અપ્સરા રાની હશે.

આ ફિલ્મનું નામ ‘થ્રીલર’ હશે. આ કલાઇમેકસ અને નેકેડની સફળતા પછીની કહાની હશે. એ સાથે જ એમણે અપ્સરાના ૮ ફોટા શેર કર્યા હતા. ફેન્સને અપ્સરાના આ ફોટા ખુબજ ગમ્યા હતા.


જણાવી દઈએ કે થોડા સમય પહેલા અપ્સરાએ મોદી રાત્રે એક પોસ્ટ શેર કરતા લખ્યું કે અડધી રાત થઇ ગઈ છે. હું એટલી ઉત્સાહિત છુ કે મારા ૧૫ હજાર ફોલોઅર્સ થઇ ગયા. એના જવાબમાં રામ ગોપાલ વર્માએ લખ્યું કે એક શંકા છે, રાતના ૧૨.૫૯ મિનીટ પર આ ફોટો લીધો કોને છે? એના જવાબમાં અપ્સરાએ પણ લખ્યું કે મારી માં એ, એ ઘણી સારી ફોટોગ્રાફર છે. જણાવી દઈએ કે એક્ટ્રેસે

ઉલાલા ઉલાલા અને ફોર લેટર્સ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને આરજીવી આ એક્ટ્રેસ સાથે એક વાર ફરી મેદાનમાં ઉતરવા તૈયાર છે. હવે એ જોવાનું છે કે એક્ટ્રેસ અપ્સરાની સુંદરતાની જેમ જ એમની એક્ટિંગ પણ ફેંસણે પસંદ આવે છે કે નહિ?

Related Posts

0 Response to "આખરે કોણ છે ‘અપ્સરા રાની’ જેને રામ ગોપાલ વર્માએ કહી તુફાન, ફોટા જોઇને જ છૂટી જશે પરસેવો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel