જે રીતે હાથ જોઈ ને તેની ભવિષ્યવાણી કરવા માં આવે છે મનુષ્ય ના શરીર ના અંગ જોઈ ને તેના આચરણ અને જીવન નક્કી કરવા માં આવે છે તો આજે જાણીએ વ્યક્તિના દાંત તેના જીવન પર શુ અસર કરે છે. દરેક માણસ ના દાંત અલગ અલગ પ્રકારના હોય છે. તમે ઘણા એવા સ્ત્રી-પુરુષ જોયા હશે જેમના દાંત વચ્ચે થોડી જગ્યા રહેતી હોય.

આવા લોકો રમુજી હોય છે, આવા લોકો ખાસ કરી ને સમાજ ના નિયમો નું પાલન કરતાં હોય છે.આ લોકો ની આર્થિક સ્થિતિ સારી હોય છે. આ લોકો હંમેશા હસતા જોવા મલે છે. હવે જાણો સ્ત્રીઓ અને પુરુષોના સ્વભાવ પર શરીરની આ રચના કેવી અસર પડે છે. આપણે ત્યાં સમુદ્રશાસ્ત્રમાં આ વિશે ચોક્ક્સ માર્ગદર્શન આપવા મા આવ્યું છે.

જો કોઈ સ્ત્રીના આગળના દાંત વચ્ચે જગ્યા રહેતી હોય તો તે ખૂબ નસિબદાર હોય છે. આ સ્રી ને હમેશાં સારા લોકો મલે છે અને ખુશ રહે છે.અને આવી સ્ત્રી ના લગન સારા ઘર માં થાય છે. અને આવી સ્રી આવથી ઘર માં ખુશી નું અલગ જ વાતાવરણ જોવા મલે છે. અને જો કોઈ પુરૂષ ને આગર ના દાંત માં જગ્યા હોય તો તે સારી વિચાર શક્તિ અને સારા ગુણો ધરાવતો હોય છે. આવા લોકો ભરોસાપાત્ર હોય છે. આવા લોકો હંમેશા સારું કામ કરે છે.અને હંમેશા બીજા લોકો ની મદદ કરવા તૈયાર હોય છે.

અને આના સિવાય જે મહિલા ઓ ના ગાલ પર ખાડા પડતા હોય તે ખુબજ શાંત અને ધીરગંભીર સ્વભાવની હોય છે. જે પુરૂષોને દાઢીમાં ખાડો પડતો હોય તેવા લોકો તેમની મા ને ખુબજ પ્રેમ કરતા હોય છે. આવા લોકો સ્રી ઓનું ખુબજ માન સન્માન કરતા હોય છે. તેમના પર તમે વિશ્વાસ કરી શકો છો.
0 Response to "જો કોઈ સ્રી કે પુરુષ ના દાંત વચ્ચે જગ્યા હોય તો વાંચો આ લેખ. શું કહે છે સમૂદ્રશાસ્ત્ર"
ટિપ્પણી પોસ્ટ કરો