બાથરૂમમાં સાપ જોઈને ડઘાઈ ગઈ મહિલા અને પછી તરત…
અમેરિકા (US) ના કોલોરાડો (કોલોરાડો) માં એક મહિલા તે સમયે હેરાન રહી ગઈ, જયારે તેણે પોતાના એપાર્ટમેન્ટના બાથરૂમમાં એક સાપ (Woman Found Snake In Toilet) ને જોયો. તે પોતાના ઘરમાં ટોયલેટનો ઉપયોગ કરી રહી હતી, ત્યારે જ તેણે સાપને હલી રહેલ જોયો.

અમેરિકા (US) ના કોલોરાડો (કોલોરાડો) માં એક મહિલા તે સમયે હેરાન રહી ગઈ, જયારે તેણે પોતાના એપાર્ટમેન્ટના બાથરૂમમાં એક સાપ (Woman Found Snake In Toilet) ને જોયો. ફોર્ટ કોલીન્સના મિરાંડા સ્ટીવર્ટએ ગયા બુધવારના રોજ ભયંકર શોધ કરી અને સમાચાર વેબસાઈટ કેડીવીઆરની રીપોર્ટને ફેસબુક પર શેર કરી દીધી હતી. સ્ટીવર્ટનું કહેવું છે કે, તે પોતાના ઘરમાં ટોયલેટનો ઉપયોગ કરી રહી હતી, ત્યારે જ તેમણે ટોયલેટ પોર્ટની અંદર સાપને હલી રહ્યો હોય તે જોયું.

સ્ટીવર્ટએ કહે છે કે, ‘મેં ટોયલેટનો ઉપયોગ કર્યો, જેવો જ ફ્લશ કરવા માટે ઉભી થઈ તો ટોયલેટની અંદર એક સાપ જોવા મળ્યો. આ સાપ ઉપરની તરફ આવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. હું ગભરાઈ ગઈ હતી.’ ફોકસ ન્યુઝમાં જણાવ્યા મુજબ, ‘તેઓ પોતાના બોય ફ્રેન્ડને સાપને પકડવા માટે એપાર્ટમેન્ટની સંભાળ રાખી રહેલ વ્યક્તિને બોલાવવા માટે ચીસ પાડવા લાગી.

સ્ટીવર્ટએ પોતાના એપાર્ટમેન્ટને મેઈન્ટેનન્સ કરી રહેલ વ્યક્તિની ફોટો કરી છે, આ ફોટોમાં મેઈન્ટેનન્સ કરી રહેલ વ્યક્તિના હાથમાં એક ચાર ફૂટનો સાપ જોવા મળ્યો હતો. ફેસબુક પર ફોટો પોસ્ટ કરીને તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘હું આખી જીંદગીમાં ક્યારેય પણ આટલી બધી ડરી હતી નહી.’

સ્ટીવર્ટના એપાર્ટમેન્ટને મેઇન્ટેન કરી રહેલ વ્યક્તિ વેસ્લે સૈનફોર્ડનું કહેવું છે કે, સાપને ટોયલેટ પોર્ટ માંથી બહાર કાઢવા માટે અંદાજીત ૪૦ મિનીટ જેટલો સમય લાગી ગયો હતો. સાપને બહાર કાઢવા માટે તેને આખા ટોયલેટને બહાર લઈ જવા માટે મજબુર કરવામાં આવ્યો, જે પાછળની તરફ હતા.
સ્ટીવર્ટના કહ્યા મુજબ, ‘અમને લાગી રહ્યું છે કે, આ અમારા એપાર્ટમેન્ટની આસપાસના ઘરમાં ભાડે રહી રહેલ વ્યક્તિઓ માંથી એક શક્ય છે કે પાળતું પ્રાણી હતું. કદાચ સાપ ટોયલેટ પોર્ટમાં ચાલ્યો ગયો હશે અને ટોયલેટ પોર્ટ મારફતે અમારા બાથરૂમમાં આવી ગયો.’

ઝેર વગરના કોર્ન સ્નેકને હવે મિસ્ટર સૈનફોર્ડએ અપનાવી લીધો છે એટલું જ નહી, મિસ્ટર સૈનફોર્ડએ આ ઝેર વગરના કોર્ન સ્નેકનું નામ ‘બુટ્સ’ રાખી દેવામાં આવ્યું છે. સૈનફોર્ડનું કહેવું છે કે, ‘હું તેને ઘરે લઈ આવ્યો છે અને મારી પત્ની મારાથી ખુબ જ ખુશ હતી અને અમે તેનું નામ ‘બુટ્સ’ રાખી દીધું છે.’
Source : ndtv.com
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "બાથરૂમમાં સાપ જોઈને ડઘાઈ ગઈ મહિલા અને પછી તરત…"
ટિપ્પણી પોસ્ટ કરો