ટીવી ડેબ્યુ દરમિયાન આવી દેખાતી હતી આ ૫ અભિનેત્રીઓ, હવે દેખાવમાં આવી ગયું છે જમીન આસમાનનું અંતર
કહેવાય છે જયારે પૈસા અને ફેમ આવે છે તો વ્યક્તિ બદલાઈ જાય છે. એને ઘમંડ આવી જાય છે. જોકે, ફક્ત એટલો જ બદલાવ નથી આવતો. એનો દેખાવ અને રહન સહન પણ બદલાઈ જાય છે. હવે ટીવીની આ અભિનેત્રીઓને જ લઇ લો. જયારે એમણે પહેલી વાર ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો હતો ત્યાતે ઘણી સામાન્ય અને સાદી હતી, પણ હવે પૈસા અને ફેમ આવ્યા પછી એમનો લુક એકદમ બદલાઈ ગયો છે.
હિના ખાન
મૌની રોય
જેનીફર વિંગેટ
જેનીફર વિંગેટે બાળ કલાકારના રૂપમાં જ એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ત્યારે એમની ઉંમર ૧૨ વર્ષ હતી. એ દરમિયાન એ ‘રાજા કો રાની સે પ્યાર હો ગયા’ અને ‘કુછ ન કહો’જેવી ફિલ્મોમાં દેખવા મળી. ટીવી પર એમણે શાકા લાકા બૂમ બૂમ, કસૌટી જિંદગી કી, કુસુમ અને દિલ મિલ ગયે’ જેવી ઘણી હિટ સીરીયલ કરી. જેનીફરના લુકની વાત કરીએ તો એ ‘બેહદ’ અને ‘બેપનાહ’ પછી એકદમથી બદલાઈ ગયો.
દીપિકા કક્કડ
દીપિકા કક્કડેનું ડેબ્યુ સીરીયલ ૨૦૧૦ માં ‘નીર ભરે તેરે નૈના દેવી’ થી થયું. એ પછી ‘સસુરાલ સીમર કા’એ એમની લોકપ્રિયતા ઘણી વધારી દીધી. એ બીગ બોસ સીજન ૧૨ ની વિજેતા પણ રહી. એણે હાલમાં જ કહાં હમ કહાં તુમ માં લીડ રોલ કર્યો છે. દીપિકા કી દુનિયા નામથી એમની એક યુટ્યુબ ચેનલ પણ છે. દીપિકાનો લુક પણ આ સફર દરમિયાન ઘણી બદલાઈ ગયો છે.
0 Response to "ટીવી ડેબ્યુ દરમિયાન આવી દેખાતી હતી આ ૫ અભિનેત્રીઓ, હવે દેખાવમાં આવી ગયું છે જમીન આસમાનનું અંતર"
ટિપ્પણી પોસ્ટ કરો