રોજ કરો આ 2 સરળ કામ, ક્યારે નહિં આવે હાર્ટ એટેક અને સ્વાસ્થ્ય રહેશે એકદમ જક્કાસ
અત્યારની લાઈફસ્ટાઈલને કારણે ધણા બધા લોકોને હાર્ટ એટેકની બીમારીનો સામનો કરવો પડે છે. હૃદયરોગના ઘણા લક્ષણો છે જે અન્ય રોગો જેવા લાગે છે. જેના કારણે હૃદય રોગની સારવાર સમયસર શરૂ થઈ શકતી નથી. આજે આપણે આવી કેટલીક અન્ય બીમારીઓના લક્ષણ વિશે જાણીએ, જે હાર્ટ એટેક આવવાના સંકેત હોઈ શકે છે. છાતીમા દુખાવો, શ્વાસ લેવામા તકલીફ થવી ગભરામણ અને ખુબ માત્રમા પરસેવો થવો એ બધા હાર્ટ એટેકના લક્ષણો છે. આ લક્ષણો હૃદયની જમણી બાજુ અને ડાબી બાજુમાં ગમે ત્યાં દેખાઈ શકે છે. ક્યારેક આ લક્ષણો હાથ અને જડબાંમાં જોઇ શકાય છે.આપણી લાઈફસ્ટાઈલ અને એક્સરસાઈઝ ન કરવાની આદત ઘણી બીમારીઓનું કારણ હોય છે. જે બીમારીઓ પહેલાં ૫૦ વર્ષની ઉંમર બાદ થતી હતી તે પણ હવે યંગસ્ટર્સમાં થવા લાગી છે. જેમાં હાર્ટ એટેકનો ખતરો ખૂબ જ વધી ગયો છે. તેની પાછળ બે કારણો છે લાઈફસ્ટાઈલ અને એક્સરસાઈઝ ન કરવાની આદત. એક્સરસાઈઝ ન કરવાની આદત અને બેઠાડું જીવનને કારણે હાર્ટ એટેકનો ખતરો વધતો જઈ રહ્યો છે. દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક એક પ્રસંગ એવો બનતો હોય છે જ્યારે તેની સામે કોઇ પરિજન, પરિચિત અથવા અજાણી વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હોય. જાણો તેનાથી બચવા શું કરવું.
આ ૨ એક્સરસાઈઝને રૂટીનમાં લાવો
સાઈકલિંગ
જો તમને સાઈકલિંગ પસંદ હોય તો તે એક્સરસાઈઝ તમારા માટે ફુલ બોડી એક્સરસાઈઝની જેમ કામ કરશે. ધીરેથી શરૂ કરીને પછી સ્પીડમાં સાઈકલિંગ કરવું બહુ જ ફાયદાકારક છે. યાદ રાખવું કે સાઈકલિંગ હમેશાં ફ્રી સ્ટાઈલમાં કરવી. જો સાયકલ ટાઈટ ચાલી રહી હોય તો તેને બરાબર કરીને જ કરવું. નહીં તો ઘૂંટણ પર ખરાબ અસર થઈ શકે છે.
બ્રેસ્ક વોક
વોકિંગ સૌથી સેફ એક્સરસાઈઝ છે. હાર્ટથી લઈને ઘૂંટણના દુખાવા સુધી બધાંમાં ફાયદાકારક છે. બસ તેને કરવાની રીત થોડી અલગ હોય છે. ધીરે, તેજ અને બ્રિસ્ક વોકિંગ તમારા શરીરની ક્ષમતા પ્રમાણે કરો. લાંબા સમય સુધી વોક કરવાની આદત બાદ બ્રિસ્ક વોક કરી શકાય છે. કોશિશ કરો આ વોક એવી હોય જેમ મેરેથોનમાં દોડતી વખતે લોકો અપનાવે છે. ચાલવું પણ દોડતાં હોઈએ એ રીતે. આ એક્સરસાઈઝ તમને હાર્ટ ડિસીઝની સાથે અન્ય બીમારીઓથી પણ બચાવશે.
હાર્ટ એટેકના લક્ષણ
છાતીમાં હળવો દુખાવો
શ્વાસ લેવામાં મુશ્કેલી
ફ્લૂની સમસ્યા
બીપી લો કે હાઇ થવું
પરસેવો થવો
નબળાઇનો અનુભવ
તણાવ અને ઘબરામણ
ઉલટી થવી
ગરદન અને પીઠમાં દુખાવો
ચક્કર આવવા
હાર્ટ એટેકના કારણ
ડાયબિટીસ
સ્થૂળતા
હાઇ કોલેસ્ટ્રોલ
હાઇ બ્લડ પ્રેસર
જેનેટિક પ્રોબ્લેમ
તણાવ રહેવો
ડર કે આઘાત લાગવો
ધમનીમાં લોહી જામી જવું
પાતળા લોકોને પણ ખતરો
પાતળા લોકોને પણ હાર્ટ એટેકના ચાન્સિસ હોય છે. જો જાડાં લોકો એક્ટિવ છે તો તે લોકોમાં આ ખતરો ઘણો ઓછો થઈ જાય છે. ડોક્ટર કહે છે કે દરેક એક્સરસાઈઝ દરેક વ્યક્તિ માટે યોગ્ય જ હોય એવું નથી. પણ કઈ એક્સરસાઈઝ તમારા માટે યોગ્ય છે તે ટ્રેનર બતાવી શકે છે. જેથી એક્સરસાઈઝ પહેલાં ટ્રેનરની સલાહ અવશ્ય લો.
હાર્ટ એટેકથી બચવાના ઘરેલું નુસખા
લાલ મરચામાં રહેલા કેલ્શ્યિમ, જિંક, સેલેનિયમ, મેગ્નેશ્યિમ વિટામીમ સી અને એ હાર્ટ એટેક આવવા પર બચાવી શકે છે. હાર્ટ એટેક આવવા પર દર્દીને તરત ૧ કપ પાણીમાં ૧ચમચી લાલ મરચું મિક્સ કરીને પીવડાવવું જોઇએ. તેમજ દર્દી બેભાન થઇ ગયો છે કો કોઇપણ રીતે તેને લાલ મરચું ચટાડવું જોઇએ. જેથી તે ભાનમાં આવી જશે અને તે બાદ તેને લાલ મરચાનો જ્યુસ પીવડાવો. જેથી દર્દીનો જીવ પણ બચી જશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "રોજ કરો આ 2 સરળ કામ, ક્યારે નહિં આવે હાર્ટ એટેક અને સ્વાસ્થ્ય રહેશે એકદમ જક્કાસ"
ટિપ્પણી પોસ્ટ કરો