જોઇ લો તસવીરોમાં ટીવીની આ 5 એક્ટ્રેર્સને, જેમના શોખ છે બધા કરતા અલગ, જેમને નથી ગમતુ ટૂંકા કપડા પહેરીને લોકોની સામે પ્રદર્શન કરવું
ગ્લેમરની આ દુનિયામાં મોટાભાગે અભિનેત્રીઓ ટૂંકા કપડાં પહેરવાનું જ વધુ પસંદ કરે છે. આ પ્રકારના કપડાથી એમને પબ્લિસિટી મળવાની સંભાવના વધી જાય છે. પોતાને વધુ લોકપ્રિય બનાવવા માટે અભિનેત્રીઓ ટૂંકા કપડાં અને બોલ્ડનેસનો રસ્તો અપનાવે છે. જેનાથી ઘણીવાર અભિનેત્રી ઘણી ફેમસ થઈ જાય છે અને એમના ફેન્સની સંખ્યામાં પણ ઝડપથી વધારો થવા લાગે છે..બીજી બાજુ અમુક એવી પણ અભિનેત્રીઓ છે જેમને લોકો એમની સુંદરતા અને શાનદાર એક્ટિંગના કારણે ઓળખે છે અને આ અભિનેત્રીઓએ ક્યારેય ટૂંકા કપડાનો સહારો નથી લીધો. ટેલિવિઝન જગતમાં આવી જ 5 અભિનેત્રીઓ વિશે આજે આપણે જાણીશું, જેમને ટૂંકા કપડાં જરાય પસંદ નથી.
દિવ્યાંકા ત્રિપાઠી.

સુંદર અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી ટેલિવિઝન જગતની સૌથી ફેમસ અને સફળ અભિનેત્રીઓમાંથી એક છે. એમના ફેન્સની કોઈ કમી નથી પણ દિવ્યાંકા ત્રિપાઠીએ ફેમસ થવા માટે ક્યારેય બોલ્ડનેસ કે ટૂંકા કપડાનો સહારો નથી લીધો.
પરિધી શર્મા.

જાણીતી સિરિયલ જોધા અકબરથી પોતાની ઓળખ ઉભી કરનાર અભિનેત્રી પરિધી શર્માને આજે કોઈ ઓળખની જરૂર નથી. જોધા અકબર સીરિયલમાં પોતાની ઉમદા એક્ટિંગથી ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવી છે. પરિધીએ પોતાની લોકપ્રિયતા વધારવા માટે ક્યારેય પણ ટૂંકા કપડાનો સહારો નથી લીધો.
કૃતિકા સેંગર

કૃતિકા સેંગર પણ એક એવી અભિનેત્રી છે જેને લોકપ્રિયતા મેળવવા માટે ક્યારેય પણ બોલ્ડનેસ કે પછી ટૂંકા કપડાનો સહારો નથી લીધો. કૃતિકને ક્યારેય પણ પોતાના કો સ્ટાર સાથે કિસિંગ સીન કરતા નથી જોવામાં આવી. કૃતિકા સેંગર સિરિયલ કસમ તેરે પ્યાર કીમાં શરદ મલ્હોત્રા સાથે દેખાઈ હતી.
અલીશા પવાર.

ટેલિવિઝન જગતની જાણીતી અભિનેત્રી અલીશા પવારની સુંદરતા કોઈ અપ્સરાથી જરાય ઓછી નથી. અલીશાએ આજ સુધી કોઈ જ કિસિંગ સીન નથી આપ્યો અને ન તો ક્યારેય પણ ફેમસ થવા માટે બોલ્ડનેસ કે ટૂંકા કપડાનો સહારો લીધો છે.
દીપિકા કક્કડ

ટેલિવિઝન જગતના લોકપ્રિય શો સાસુરાલ સીમર કાથી પોતાનું નામ બનાવનાર દીપિકા કક્કડ આજે દરેક ઘરની વહુના રૂપમાં ઓળખાય છે. દીપિકા એ સિરિયલ ઉપરાંત નાના પડદના જાણીતા રિયાલિટી શો બિગ બોસ 12માં પણ જોવા મળી ચુકી છે પણ દીપિકા કકકડે લોકપ્રિયતા મેળવવા માટે ક્યારેય પણ બોલ્ડનેસ કે ટૂંકા કપડાનો સહારો નથી લીધો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "જોઇ લો તસવીરોમાં ટીવીની આ 5 એક્ટ્રેર્સને, જેમના શોખ છે બધા કરતા અલગ, જેમને નથી ગમતુ ટૂંકા કપડા પહેરીને લોકોની સામે પ્રદર્શન કરવું"
ટિપ્પણી પોસ્ટ કરો