દુનિયાના ભ્રષ્ટ રાજ્યોમાં ગુજરાત 7માં ક્રમે, આંકડા જાણીને ફાટી જશે આંખો
આપણે સૌ પ્રગતિશીલ ગુજરાતની વાતો કરીએ છીએ. પરંતુ જ્યારે ગુજરાતના ભ્રષ્ટ વિકાસના આંકડા પર નજર કરીએ તો કદાચ આ ગુજરાત માટે શરમ અનુભવવી પડે તેવું બને એ શક્ય છે. છેલ્લા કેટલાક સમયથી પ્રગતિશિલ, લાગણીશીલ, વિકાશીલ ગુજરાતનો ભ્રષ્ટાચાર મામલે પણ વિકાસ થઈ રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. પરંતુ હવે આ ગુજરાતની અધોગતિ અને ભ્રષ્ટ હોવાના પૂરાવા પણ સરકાર પોતે જ આપી રહી છે. ભ્રષ્ટ ગુજરાતની વાત કરતાં કેટલીક આંકડાકિય માહિતી સરકારે પોતે જ આપી છે. આવો જાણીએ કે ભ્રષ્ટાચાર મામલે ગુજરાત કયા નંબર પર છે અને કેટલી ફરિયાદો સામે આવી છે.
ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના દાવા વચ્ચે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 2018 અને 2019 એમ બે વર્ષના આંકડા પર નજર કરીએ તો ગુજરાતમાં 2 વર્ષમાં ભ્રષ્ટાચારની કુલ 588 ફરિયાદો નોંધાઈ છે. ગુજરાતમાં 1 વર્ષમાં ભ્રષ્ટાચારના 250થી વધુ કેસ નોંધાયા છે.
અહીં નથી નોંધાયો એક પણ ભ્રષ્ટાચારનો કેસ
લોકાયુક્ત, તકેદારી પંચ, ACBમાં આ ફરિયાદો નોંધાઇ છે. 2019ના અંત સુધીમાં 654 કેસની તપાસ બાકી છે જ્યારે દેશના સૌથી ભ્રષ્ટ રાજ્યોમાં ગુજરાતનો નંબર સાતમો છે. દેશના સૌથી ભ્રષ્ટ રાજ્યોમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે. પણ આશ્ચર્યજનક બાબત એ છે કે, મિઝોરમ-નાગાલેન્ડમાં ભ્રષ્ટાચારની એક પણ ફરિયાદ નહીં.
ભ્રષ્ટાચારની કેટલી ફરિયાદ નોંધાઇ?
વર્ષ – ફરિયાદ
2018 – 333
2019 – 255
ગુજરાતમાં ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો!
વર્ષ – 2018
છટકામાં પકડાયા – 254
અપ્રમાણસર મિલકત – 12
ગુનાહિત કામગીરી – 12
અન્ય ગુના – 64
ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના દાવામાં કેટલો દમ?
ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના દાવા વચ્ચે ચોંકાવનારા આંકડા
ગુજરાતમાં 2 વર્ષમાં ભ્રષ્ટાચારની કુલ 588 ફરિયાદો નોંધાઈ છે. ગુજરાતમાં 1 વર્ષમાં ભ્રષ્ટાચારના 250થી વધુ કેસ હોવાનું સરકારે જણાવ્યું છે. લોકાયુક્ત, તકેદારી પંચ, ACBમાં ફરિયાદો નોંધાઈ છે. 2019ના અંત સુધીમાં 654 કેસની તપાસ બાકી છે. આ સાથે દેશના સૌથી ભ્રષ્ટ રાજ્યોમાં ગુજરાત સાતમાં ક્રમે
દેશના સૌથી ભ્રષ્ટ રાજ્યોમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે તો મિઝોરમ-નાગાલેન્ડમાં ભ્રષ્ટાચારની એક પણ ફરિયાદ નહીં હોવાનું જાણવા મળ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "દુનિયાના ભ્રષ્ટ રાજ્યોમાં ગુજરાત 7માં ક્રમે, આંકડા જાણીને ફાટી જશે આંખો"
ટિપ્પણી પોસ્ટ કરો