પત્ની પ્રેમી સાથે રાત્રે મનાવી રહી હતી રંગરેલીયા ત્યાં જ પતિની ઉંધ ઉડી અને ખેલાયો ખુની ખેલ

વર્તમાન સમયમાં કહેવાતી મોર્ડન લાઈફ સ્ટાઈલમાં વ્યભીચાર વધી રહ્યા છે. જેના કારણે ખુન ખરાબા અને ક્રાઈમ રેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વાત છે મધ્ય પ્રદેશની.મધ્ય પ્રદેશના ખરગોનમાં પ્રેમ પ્રસંગને લઈને બે હત્યાના મામલાએ સનસની મચાવી છે. ઉન વિસ્તારમાં પતિએ પત્નિ સાથે તેના સાથી કારીગરના અનૈતિક સંબંધને લઈને ધોકો મારી પત્નિ અને કારીગરની હત્યા કરી નાખી છે. પ્રેમીના શબને બાઈક પર નાખીને ગામથી એક કિમી દૂર આવેલા પુલ પાસે જઈને ફેંકી દીધું. પતિના માથે એટલુ ખૂન સવાર થઈ ગયુ હતું કે, તેણે પ્રેમીની બંને આંખો પણ ફોડી નાખી હતી.

રવી અનીતાને ભાભી કહીને બોલાવતો

image source

ઘટનાનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાની તપાસ એસપી શૈલેન્દ્ર સિંહ કરી રહ્યા છે અને તેમણે ઘટના સ્થળ પર જઈને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ભાડલીના લોકેશ ઉર્ફ લંકેશ માનકર પત્નિ અનિતા સાથે દસંગામાં મકાન બનાવાના કામમાં જોડાયેલા હતા. અહીં બાજૂના ગામનો રવી ભાગીરથ રાણે પણ તેની પાસે કામ કરવા આવતો હતો. ત્યારે ત્યાં કામે આવતો રવી અનીતાને ભાભી કહીને બોલાવતો હતો. અગાઉ અનીતાના એક લગ્ન તો તૂટી ગયા છે.ત્યાર બાદ બીજા લગ્ન લોકેશ સાથે થયા હતા.

કામના બહાને રવીને સાસરીયે બોલાવી લીધો

image source

આ બંને વચ્ચે જૂની ઓળખાણ હતી. કામના બહાને રવીને સાસરીયે બોલાવી લીધો. રવિવારે સવારે લોકેશ ભાગતા પહોંચી ગયો. અને ગામલોકોને કહ્યુ કે, મારી પત્નિને શું થયુ છે. તેના મોઢામાંથી લોહી નિકળી રહ્યુ છે. ગામ લોકો પણ લોકેશના ઘરે પહોંચ્યા. અહીં અનીતાનું શબ પડ્યુ હતું. ત્યાર બાદ થોડીવારમાં પુલની પાસે રવીનો પણ મૃત દેહ મળ્યો. જે બાદ ગામલોકોએ લોકેશને પકડી પોલીસના હવાલે કરી દીધો હતો.

મારી પત્નિ અને રવી બંને કઢંગી હાલતમાં હતા

image source

લોકેશ પોલીસને જણાવ્યુ હતું કે, રાતના સમયે અમે ત્રણેય ભોજન કરીને સુવાની તૈયારી કરી રહ્યા હતા. અમે સુઈ ગયા, રાતે અચાનક મારી ઉંઘ ખુલી અને મેં જોયુ તો મારી પત્નિ અને રવી બંને કઢંગી હાલતમાં હતા.

image source

જેના કારણે ગુસ્સે થયેલા લોકેશે ધોકો લીધો અને બંનેના માથા પર મારી દીધા. અનીતા ત્યાં જ ખતમ થઈ ગઈ, જ્યારે રવીને મોત બાદ લોકેશે તેણે આંખો પણ ફોડી નાખી.

image source

અને બાદમાં તેને પુલની પાસે નાખી આવ્યો.ત્યાર બાદ ઘરે આવીને સુઈ ગયો. પરંતુ તપાસમાં આખરે લોકેશનું આ કાવતરુ બહાર આવી ગયું અને તેની ધરપકડ કરવામાં આવી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Related Posts

0 Response to "પત્ની પ્રેમી સાથે રાત્રે મનાવી રહી હતી રંગરેલીયા ત્યાં જ પતિની ઉંધ ઉડી અને ખેલાયો ખુની ખેલ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel