ડાધની સમસ્યામાંથી છૂટકાટો મેળવવા અપનાવો આ ઘરેલુ ઉપાયો…
આજે હું તમને આવી દવા વિશે જણાવીશ.જે ડાઘની સમસ્યા દુર કરવા માટે ખૂબ અસરકારક છે અને આ ઉપાય ઘણા લોકોએ અપનાવ્યો પણ છે,સાથે તેમની સમસ્યા દૂર પણ થઈ છે.આ ઉપાય અપનાવવાથી વારસો જુના ડાઘ પણ દૂર થશે એ વાતની ખાતરી છે અને આ સાથે ખાસ વાત તો એ છે કે આ ઉપાય એટલો અસરકારક છે કે એકવાર અજમાવવાથી ડાઘની સમસ્યા ક્યારેય પછી નથી આવતી.આજે અમે તમને તે દવા વિશે જણાવીશું,જેને તમારે ક્યાંય બહારથી ખરીદવાની અથવા કોઈ ડોક્ટર પાસે લેવા જવાની જરૂર નથી.આ દવા કોઈપણ રીતના ખર્ચ વગર તમે ઘરે જ બનાવી શકો છો.આ સાંભળીને તમને આશ્ચ્ર્ય થશે,પણ આ સાચું છે અહીં જણાવેલા ઉપાય અજમાવવાથી તમારા ડાઘની સમસ્યા કોઈપણ ખર્ચ વગર હંમેશ માટે દૂર થશે.
દવા બનાવવાની રીત
દવા બનાવવા માટે તમારે સૌથી પેહલા 10 એમએલ નાળિયેર તેલ લો.નાળિયેર તેલ સામાન્ય રીતે બધાના ઘરોમાં હોય છે,જેમાં માત્ર ચાર ટીપા આક અથવા અકાવા અથવા અકોડાના લો,નાળિયેર તેલ અને આકને સારી રીતે મિક્સ કરો.ત્યારબાદ આકના 4 પાંદડા લો અને તે પાંદડાને ગેસ પર સેકી લો.ત્યારબાદ સેકેલા પાંદડાનો પાવડર બનાવો અને લો તમારી દવા તૈયાર છે.
જાણો દવા લગાવવાની રીત
હવે સૌ પ્રથમ તમારે સવારે અને સાંજે નાળિયેર તેલ અને આકના મિશ્રણનો ઉપયોગ કરવો પડશે.તે પછી 1 કલાક પછી આકના પાંદડાથી બનેલા પાવડરનો ઉપયોગ કરો.1 કલાક પછી અસરગ્રસ્ત વિસ્તારને સાબુ વગર સારી રીતે ધોઈ લો સતત ત્રણ દિવસ સુધી આ ઉપાય અજમાવવાથી ગમે તેટલો જૂનો ડાઘ હશે તો પણ દૂર થશે.
જાણો તમારા ડાઘની સમસ્યા દૂર કરવા ક્યાં ક્યાં આહારનું સેવન ન કરવું જોઈએ.
સંશોધન અનુસાર ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે કેટલાક લોકો અમુક ખોરાક ખાવા વિશે નકારાત્મક પ્રતિક્રિયાઓ અનુભવે છે,ખાસ કરીને તેમાં હાઇડ્રોક્વિનોન જેવા એજન્ટો હોય છે.ડાઘની સમસ્યામાં દરેક વ્યક્તિને અમુક આહાર વિશે જુદી જુદી પ્રતિક્રિયા હોય છે,અહીં અમે તમને થોડી સામાન્ય ચીજોના નામ જણાવીશું,જે ચીજોનું સેવન કરવાથી કોઈપણ ડાઘવાળા વ્યક્તિઓની તકલીફો વધી શકે છે.
-દારૂનું સેવન ન કરવું જોઈએ
-કેફીન પણ હાનિકારક સાબિત થઈ શકે છે.
-બ્લૂબેરી જેવા ફળો તમારી સમસ્યા વધારી શકે છે.
-તમારે હંમેશા તમારા ખોરાકમાં શાકાહારી ભોજનનો જ સમાવેશ કરવો જોઈએ,કારણ કે માંસ અથવા મચ્છીનું સેવન કરવાથી ડાઘ વધી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ડાધની સમસ્યામાંથી છૂટકાટો મેળવવા અપનાવો આ ઘરેલુ ઉપાયો…"
ટિપ્પણી પોસ્ટ કરો