શું તમે જાણો છો આ અભિનેત્રીને? કે જે છે 34 બાળકોની માતા અને ઉંમર છે 44 વર્ષ
પ્રીતિ ઝીંટા એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે. અભિનેત્રી પ્રીતિ ઝીંટાએ હિન્દી, તેલુગુ, પંજાબી અને અંગ્રેજી ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રીતિ
ઝીંટાએ મનોવિજ્ઞાનમાં ડીગ્રી પ્રાપ્ત કર્યા પછી પ્રીતિ ઝીંટાએ પોતાના ફિલ્મી કરિયરની શરુઆત ફિલ્મ ‘દિલ સે’માં વર્ષ ૧૯૯૮થી કરી અને
એ જ વર્ષે ફિલ્મ ‘સોલ્ઝર’માં ફરી જોવા મળી. આ ફિલ્મોમાં અભિનય માટે પ્રીતિ ઝીંટાને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ નવી અભિનેત્રીનો પુરસ્કાર
આપવામાં આવ્યો અને આગળ જઈને અભિનેત્રી પ્રીતિ ઝીંટાએ ફિલ્મ ‘ક્યાં કહેના’માં કુંવારી માતાનું પાત્ર નિભાવવા માટે ખુબ જ પ્રસંશા
કરવામાં આવી હતી.
અભિનેત્રી પ્રીતિ ઝીંટાએ આગળ જતા અલગ અલગ પ્રકારના પાત્ર નિભાવ્યા હતા અને પ્રીતિ ઝીંટાના અભિનય અને પાત્રોએ હિન્દી ફિલ્મ અભિનેત્રીઓની એક નવી કલ્પનાને જન્મ આપ્યો. અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી પ્રીતિ ઝીંટાની જેઓ આજે બોલીવુડમાં કોઈ ઓળખની મોહતાજ છે નહી.
અભિનેત્રી પ્રીતિ ઝીંટાની છેલ્લી રીલીઝ ફિલ્મ ‘ભૈયાજી’ સુપરહિટ સાબિત થઈ હતી. જેમાં અભિનેત્રી પ્રીતિ ઝીંટા અભિનેતા સની દેઓલની સાથે જોવા મળી હતી. અભિનેત્રી પ્રીતિ ઝીંટાને આ ફિલ્મ સાથે ઘણી આશાઓ હતી પરંતુ આ ફિલ્મ લોકોની આશાઓ પર ખરી ઉતરી શકી નહી. ફિલ્મ ‘ભૈયાજી’ રીલીઝ થઈ ગયા પછી અભિનેત્રી પ્રીતિ ઝીંટાના કરિયર પર એકવાર ફરીથી ગ્રહણ લાગી જાય છે.
૩૪ બાળકોની મા કહેવાય છે.
અરે નવાઈ પામવાની જરૂરિયાત નથી. બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી પ્રીતિ ઝીંટાએ ઋષિકેશના અનાથાશ્રમની ૩૪ બાળકીઓને વર્ષ
૨૦૦૯માં દત્તક લીધી હતી. આ બધી જ બાળકીઓના ભરણ- પોષણની જવાબદારી અભિનેત્રી પ્રીતિ ઝીંટાએ જ લઈ રાખી છે. અભિનેત્રી
પ્રીતિ ઝીંટા ઋષિકેશની આ ૩૪ બાળકીઓની માતા તરીકે ઓળખવામાં આવે છે.
જયારે ઠોકર મારી દીધી હતી ૬૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ.:
બોલીવુડના ફિલ્મ નિર્માતા સ્વર્ગીય કમાલ અમરોહીના દીકરા અને કમલિસ્તાન સ્ટુડિયોના માલિક શાનદાર અમરોહી અભિનેત્રી પ્રીતિ ઝીંટાને પોતાની દત્તક પુત્રી માનતા હતા. વર્ષ ૨૦૧૦માં સ્વર્ગીય કમલ અમરોહીએ અભિનેત્રી પ્રીતિ ઝીંટાને દત્તક લેવાની જાહેરાત કરી હતી અને તેઓ પોતાની ૬૦૦ કરોડની સંપત્તિ પ્રીતિ ઝીંટાના નામે કરવા ઈચ્છતા હતા. પરંતુ પ્રીતિ ઝીંટાએ કેટલાક કારણોના લીધે ૬૦૦ કરોડ
રૂપિયાની સંપત્તિને ઠોકર મારી દીધી હતી.
જીવે છે લકઝરી લાઈફસ્ટાઈલ.:
ફિલ્મ છોડી દીધા પછી પણ અભિનેત્રી પ્રીતિ ઝીંટાની પાસે પૈસાની કોઈ કમી છે નહી. અભિનેત્રી પ્રીતિ ઝીંટાએ વર્ષ ૨૦૦૮માં IPLની
મોહાલી ફ્રેન્ચાઇઝ ૫૦૦ કરોડ રૂપિયામાં ખરીદી જેનું નામ પ્રીતિ ઝીંટાએ કિંગ્સ XI પંજાબ રાખ્યું. તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ પ્રીતિ
ઝીંટાએ લોસ એન્જેલિસમાં પોતાનાથી ૧૦ વર્ષ નાના પ્રેમી જીન ગુડઈનફ સાથે લગ્ન કરી લીધા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "શું તમે જાણો છો આ અભિનેત્રીને? કે જે છે 34 બાળકોની માતા અને ઉંમર છે 44 વર્ષ"
ટિપ્પણી પોસ્ટ કરો