07.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૭-૧૧-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- નિજ આશ્વિન (આસો માસ) કૃષ્ણ પક્ષ

તિથિ :- છઠ ૦૭:૨૪ સુધી.

વાર :- શનિવાર

નક્ષત્ર :- પુનર્વસુ ૦૮:૦૬ સુધી.

યોગ :- શુભ ૨૯:૨૦ સુધી

કરણ :- વણિજ ૦૭:૨૪ સુધી. વિષ્ટિ ૧૯:૩૩ સુધી.

સૂર્યોદય :-૦૬:૪૬

સૂર્યાસ્ત :-૧૭:૫૯

ચંદ્ર રાશિ :- કર્ક

સૂર્ય રાશિ :- તુલા

વિદ્યાર્થીવર્ગ :- વેકેશન હોય પુનરાવર્તન ચાલુ રાખવું તથા વેકેશનની મજા માણવી.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- આપના પ્રયત્નોથી પ્રશ્નો ઉકલે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાતમાં હિતશત્રુઓથી અડચણ રહે.

પ્રેમીજનો:- હિતશત્રુથી સાવધ રહેવું.

નોકરિયાત વર્ગ:-ઉપરીથી તણાવ રહે.

વેપારીવર્ગ:-વ્યવસાયમાં સાનુકૂળતા બની રહે.

પારિવારિકવાતાવરણ:- નાણાભીડ.ખર્ચ-વ્યય જળવાય.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક:- ૩

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :-આપના સાનુકુળ યોગ હોય તક ઝડપી શકો.

પ્રેમીજનો:- વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં સમસ્યા નિવારવી.

વેપારીવર્ગ:- ચતુરાઈપૂર્વક મહેનતથી સાનુકૂળતા.

પારિવારિકવાતાવરણ:- ચિંતા,ઉચાટ ધીરજ રાખવી.

શુભ રંગ:-પીળો

શુભ અંક :- ૭

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- માનસિક ઉદ્વેગ અનુભવાય.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત અંગે ધાર્યું ન થાય.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સમસ્યા રહે.

નોકરિયાત વર્ગ:-કામકાજમા અકળામણ દૂર થાય.

વેપારીવર્ગ:- આર્થિક સંકડામણ દૂર થતી જણાય.

પારિવારિક વાતાવરણ:- મહત્વના પ્રશ્ને સાનુકૂળતા જણાય.

શુભરંગ:- ભૂરો

શુભ અંક:- ૪

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- માનસિક સંયમ જરૂરી.

લગ્નઈચ્છુક :- નકારાત્મક વલણ છોડી પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ થવાની શક્યતા.

નોકરિયાત વર્ગ:- વ્યવસાયમાં સાનુકૂળ તક રહે.

વેપારી વર્ગ:-મહત્ત્વના કામકાજમાં વિલંબ જણાય.

પારિવારિક વાતાવરણ:- પ્રગતિ અને સફળતાના પ્રયત્નો જાતે વધારવા.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૧

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો ઉકેલવા.

લગ્નઈચ્છુક :- માનસિક શાંતિ જાળવવી.

પ્રેમીજનો :- મુલાકાત માટે ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ :- નોકરીના કામ અંગે ચિંતા ઉચાટ.

વેપારીવર્ગ :- વ્યવસાયિક મુશ્કેલી.ચિંતા.

પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનના કાર્યોમાં ધ્યાન આપવું.

શુભ રંગ :- લાલ

શુભ અંક :- ૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- મનની મૂંઝવણ દૂર થતી જણાય.

લગ્નઈચ્છુક :- પ્રયત્નોથી વાતમાં સાનુકૂળતા વર્તાય.

પ્રેમીજનો:-મુલાકાત અંગે ચિંતા ઉચાટ જણાય.

નોકરિયાત વર્ગ:- નવી નોકરી માટે સાનુકૂળતા બનતી જણાય.

વેપારીવર્ગ:-વ્યવસાયિક મુશ્કેલી,ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:- સ્નેહી,મિત્ર ની મુલાકાતથી લાભ.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૩

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:-સમસ્યાનું નિવારણ કરવું હિતદાયક રહે.

લગ્નઈચ્છુક :-વિવાહના વિલંબથી ચિંતા રહે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ટેન્શન રહે.

નોકરિયાત વર્ગ:-કામકાજના સ્થળે સમસ્યાથી ચિંતા રહે.

વ્યાપારી વર્ગ:-ઉઘરાણી કરજ ની સમસ્યા સતાવે.

પારિવારિક વાતાવરણ:-હિતશત્રુઓથી સાવધ રહેવું .

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નોથી મતભેદ રહે.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ તક ઝડપવી.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત સાનુકૂળ રહે.

નોકરિયાતવર્ગ:- નવા કામ અંગે ઉલઝન રહે.

વેપારીવર્ગ:- માનસિક ઉચાટ ઉદ્વેગ હોય શાંતિ જાળવવી.

પારિવારિક વાતાવરણ:- આરોગ્ય સાચવવું.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૭

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ગભરાટ મૂંઝવણ બનેલી રહે.

લગ્નઈચ્છુક :- અક્કડ વલણ વિલંબ લખાવે.

પ્રેમીજનો :- મુલાકાત અંગે સાવચેતી પૂર્વક પ્રયાસ કરવા.

નોકરિયાતવર્ગ :- કામકાજ અંગે પ્રવાસ મુસાફરી શક્ય.

વેપારીવર્ગ:- માનસિક અકળામણ રહે.

પારિવારિક વાતાવરણ:- અગત્યના કામ સફળ થાય.

શુભરંગ:- ગ્રે

શુભઅંક:- ૨

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- સંતાનની ચિંતા,સમસ્યા હોય.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં સાવચેતીથી આગળ વધવું.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિઘ્ન અડચણ રહે.

નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી મળી રહે.

વેપારીવર્ગ:-વ્યાપારી કામમાં કસોટી જણાઈ.

પારિવારિકવાતાવરણ:-પારિવારિક સામાજીક કામમાં વિઘ્ન નો અનુભવ.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૭

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા.

લગ્નઈચ્છુક :- નકારાત્મક વલણ છોડવું.

પ્રેમીજનો:- મુલાકાત અંગે મૂંઝવણ યુક્ત સમય.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગે પ્રવાસની સંભાવના.

વેપારીવર્ગ:- હરીફ થી સંભાળવું.આર્થિક આયોજન સંભાળવું.

પારિવારિકવાતાવરણ:- ગૃહવિવાદ થી ગૂંચવણ સર્જાય.

શુભરંગ:- ગ્રે

શુભઅંક:- ૧

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- ધીરજની કસોટી થતી લાગે.

લગ્નઈચ્છુક :- ગૂંચવણ સમસ્યાથી સંભાળવું.

પ્રેમીજનો:- આપના પ્રયત્નો સફળ થતાં જણાય.

નોકરિયાત વર્ગ:- કામકાજ,નોકરી નો પ્રશ્ન હલ થાય.

વેપારી વર્ગ:- વ્યવસાયિક ગુંચવણ અંગે કસોટી થતી જણાય.

પારિવારિક વાતાવરણ:- આવક જાવકનું સમતોલન જાળવવું.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Related Posts

0 Response to "07.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel