આ અભિનેત્રી રસ્તા પર જોવા મળી કંઇક આ રીતે, પહેચાન કૌન?

લારીવાળા પાસેથી ફળની ખરીદી કરતા સ્પોટ થઈ છે અભિનેત્રી મલાઈકા અરોડા, સામે આવ્યા છે આ ફોટોસ.

બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી મલાઈકા અરોડાને હાલમાં જ મુંબઈમાં ફળની ખરીદી કરતા સ્પોટ કરવામાં આવી છે. આ સમય દરમિયાન અભિનેત્રી મલાઈકા અરોડાના કેટલાક ફોટોસ અમે આપના માટે લઈને આવ્યા છીએ.

અભિનેત્રી મલાઈકા અરોડાની આ દરમિયાનની શાનદાર ફોટોસ આપના માટે લઈને આવ્યા છીએ.

image source

અભિનેત્રી મલાઈકા અરોડાએ ફળની ખરીદી કરવા દરમિયાન કોરોના વાયરસ સંક્રમણથી બચવા માટે માસ્ક લગાવી રાખેલ જોવા મળી રહી છે.

આપને જણાવી દઈએ કે, અભિનેત્રી મલાઈકા અરોડાને થોડાક દિવસ પહેલા જ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા ત્યાર બાદ મલાઈકા અરોડા હવે સ્વસ્થ થઈ ગયા છે.

આ ફોટોસમાં જોઈ શકો છો કે, અભિનેત્રી મલાઈકા અરોડા ફળ ખરીદવાની સાથે સાથે પોતાના પાળતું કુતરાને પણ વોક કરાવવા માટે લઈને આવી હતી.

image source

અભિનેત્રી મલાઈકા અરોડા આ દરમિયાન પોતાના કેજ્યુઅલ લુકમાં જોવા મળી છે.

અભિનેત્રી મલાઈકા અરોડા પોતાની ફિટનેસ અને સ્ટાઈલ સ્ટેટમેન્ટના કારણે ખુબ જ ચર્ચામાં રહે છે.

જો કે, થોડાક દિવસ પહેલા જ અભિનેત્રી મલાઈકા અરોડાએ કેટલાક ફોટોસ શેર કર્યા છે જેના કેપ્શનમાં લખે છે કે, ‘લાંબા અને ગર્વની સાથે ઉભા રહો.’ આપને જણાવી દઈએ કે, અભિનેત્રી મલાઈકા અરોડાનો આ ચમકતી સાડી વાળો લુક રીયાલીટી શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાંસર (India’s Best Dancer)’ નો છે. આ ફોટોસમાં મલાઈકા અરોડા અત્યંત ખુબસુરત લાગી રહી છે. અભિનેત્રી મલાઈકા અરોડાની આ પોસ્ટને તેમના ફેંસ દ્વારા ઘણા કમેન્ટ કરવામાં આવી રહ્યા છે અને તેઓ પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

image source

આની સાથે જ આપને જણાવી દઈએ કે, અભિનેત્રી મલાઈકા અરોડા પોતાની લવ લાઈફએ પણ તેમને ઘણીવાર લાઈમલાઈટમાં રાખે છે. અભિનેત્રી મલાઈકા અરોડાના થોડાક સમય પહેલા અરબાઝ ખાન સાથે તલાક લઈ લીધા પછી હવે અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.

અભિનેત્રી મલાઈકા અરોડાના વર્ક ફ્રંટની વાત કરીએ, તો હાલમાં અભિનેત્રી મલાઈકા અરોડા સોની ટીવી પર પ્રસારિત ડાંસ રીયાલીટી શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાંસર’માં એક જજ તરીકે પોતાની ભૂમિકા નિભાવી રહી છે. મલાઈકા અરોડા જયારે કોરોના વાયરસથી સંક્રમિત હોવાની જાણ થઈ ત્યારે ડાંસ રીયાલીટી શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાંસર’ના મેકર્સ દ્વારા થોડાક સમય માટે અભિનેત્રી નોરા ફતેહીને મલાઈકા અરોડાના બદલે આવી હતી. તેમજ અભિનેત્રી મલાઈકા અરોડાએ ડાંસ રીયાલીટી શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાંસર’ને જજ કરતા પહેલા ‘ઇન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલ’ માટે પણ જજ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "આ અભિનેત્રી રસ્તા પર જોવા મળી કંઇક આ રીતે, પહેચાન કૌન?"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel