17.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૧૭-૧૨-૨૦૨૦ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- માર્ગશીર્ષ માસ (માગશર માસ) શુક્લ પક્ષ
તિથિ :- તૃતીયા (ત્રીજ) ૧૫:૨૦ સુધી.
વાર :- ગુરૂવાર
નક્ષત્ર :- ઉત્તરાષાઢા ૧૯:૧૫ સુધી.
યોગ :- ધ્રુવ ૧૬:૦૪ સુધી.
કરણ :- ગરજ ૧૫:૨૦ સુધી. વણિજ ૨૬:૪૭ સુધી.
સૂર્યોદય :-૦૭:૧૧
સૂર્યાસ્ત :-૧૭:૫૯
ચંદ્ર રાશિ :- મકર
સૂર્ય રાશિ :- ધન
વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલુ રાખવું.
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:- સંતાન અંગેનો પ્રશ્ન હલ થાય.
લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સાનુકૂળતાની સંભાવના.
પ્રેમીજનો:- અક્કડ વલણ વીરહ રખાવે.
નોકરિયાત વર્ગ:- પોતાની જવાબદારીને ન્યાય આપવો હિતાવહ.
વેપારીવર્ગ:- સાનુકૂળતા બનતી જણાય.
પારિવારિકવાતાવરણ:- પ્રયત્નોથી સાનુકૂળતા.ખોટા ખર્ચ-વ્યય થી સંભાળવું.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૪
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:- મૂંઝવણ યથાવત રહે.
લગ્નઈચ્છુક:- વિવાહની વાત નો દોર લંબાતો જણાય.
પ્રેમીજનો:-મિલન મુલાકાત માટે સાનુકૂળતા બની રહે.
નોકરિયાત વર્ગ:- નોકરીના કામ અંગે પ્રવાસની સંભાવના.
વેપારીવર્ગ:-વિઘ્ન બાદ સફળતાની સંભાવના.
પારિવારિકવાતાવરણ:- ચિંતા દૂર થાય.લાભની તક.
શુભ રંગ:- લાલ
શુભ અંક :-૬
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
લગ્નઈચ્છુક :-પ્રયત્નો સાનુકૂળતા બનાવી શકે.
પ્રેમીજનો:- મિલન-મુલાકાત સંભવ બને.
નોકરિયાત વર્ગ:- ઉપરી થી કામનું ભારણ રહે.
વેપારીવર્ગ:- આર્થિક સમસ્યાનો હલ મળી રહે.
પારિવારિક વાતાવરણ:- આરોગ્ય જાળવવું.ચિંતાયુક્ત દિવસ.
શુભરંગ:- ભૂરો
શુભ અંક:- ૧
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:- સામાજિક પ્રશ્ને જાળવવું.
લગ્નઈચ્છુક :-અવરોધ જણાય.હિતશત્રુથી ચેતવું.
પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.
નોકરિયાત વર્ગ:-ભાગ્ય યોગે કામકાજમાં સાનુકૂળતા.
વેપારી વર્ગ:-ચિંતા હળવી બને.લાભ યુક્ત દિવસ રહી શકે
પારિવારિક વાતાવરણ:-આવક ઊભી થાય.કૌટુંબિક બાબત પર ધ્યાન આપવું.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૩
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:- માન સન્માન મળી રહે.
લગ્નઈચ્છુક :-અહમ ભર્યું વર્તન વિલંબ રખાવે.
પ્રેમીજનો :-નમ્રતાથી મુલાકાત સંભવ બને.
નોકરિયાત વર્ગ :-સારા પદની નોકરી સંભવ બને.
વેપારીવર્ગ :-પ્રયત્નોથી સાનુકૂળતા બનતી જણાય.
પારિવારિક વાતાવરણ:- ઘર મકાન ફેર-બદલની સંભાવના.
શુભ રંગ :- કેસરી
શુભ અંક :- ૨
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:- પ્રતિકૂળતા માંથી માર્ગ મેળવી શકો.
લગ્નઈચ્છુક :-વાતચીતમાં હિતશત્રુની દખલ ની સંભાવના.
પ્રેમીજનો:- શંકા-કુશંકા થી દ્વિધા રહે.
નોકરિયાત વર્ગ:-સકારાત્મક રહેવાથી સાનુકૂળતા રહે.
વેપારીવર્ગ:- મનની ચિંતા હળવી બને.
પારિવારિક વાતાવરણ:- અજંપો દૂર થાય.શુભ દિવસ.
શુભ રંગ:-નીલો
શુભ અંક:- ૭
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ જણાય.શાંતિ જાળવવી.
લગ્નઈચ્છુક :-વિવાહની વાતમાં મુંઝવણ યુક્ત સમય.
પ્રેમીજનો:-મુલાકાત અંગે દ્વિધા યુક્ત સમય રહે.
નોકરિયાત વર્ગ:-સ્વપ્રયત્ને સાનુકૂળતા બની રહે.
વ્યાપારી વર્ગ: ધાર્યું ન થતાં ચિંતા રહે.
પારિવારિક વાતાવરણ:-નાણાકીય મુશ્કેલી ચિંતા રખાવે.
શુભ રંગ:- વાદળી
શુભ અંક:- ૪
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:-સમજદારી અને સમય સૂચકતા સાનુકૂળતા રખાવે.
લગ્નઈચ્છુક :-વાતનો દોર ચાલતો રહે તેવી સંભાવના.
પ્રેમીજનો:-અગ્રેસિવતા મતમતાંતર રખાવે.
નોકરિયાતવર્ગ:-સારા પગારની નોકરી મળવાની સંભાવના.
વેપારીવર્ગ:-આર્થિક સાનુકૂળતા.ચિંતા દૂર થાય.
પારિવારિક વાતાવરણ:-પ્રવાસ મુસાફરી નું આયોજન શક્ય બને.
શુભ રંગ :- ક્રીમ
શુભ અંક:- ૭
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને.
લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં વિલંબ થતો જણાય.
પ્રેમીજનો :-અચાનક મુલાકાત સફર સંભવ.
નોકરિયાતવર્ગ :-કાર્યસ્થળે આવાગમન નો પ્રશ્ન સતાવે.
વેપારીવર્ગ:-ઉઘરાણીના કામ અર્થે પ્રવાસની સંભાવના.
પારિવારિક વાતાવરણ:-અકળામણમાં રાહત જણાય. લાભની આશા રહે.
શુભરંગ:- પોપટી
શુભઅંક:- ૨
મકર રાશિ
સ્ત્રીવર્ગ:- માનસિક ઉદ્વેગ જણાય.
લગ્નઈચ્છુક :- વાતોમાં વિલંબની સંભાવના.
પ્રેમીજનો:-મન પરનો કાબૂ સાનુકૂળતા વધારે.
નોકરિયાત વર્ગ:- મનપસંદ નોકરી સંભવ બની શકે.
વેપારીવર્ગ:- નકારાત્મક વલણ થી દૂર રહેવું.
પારિવારિકવાતાવરણ:-મિત્ર સ્નેહીનો સહયોગ મળે. પ્રયત્નો ફળદાયી બને.
શુભ રંગ :- નારંગી
શુભ અંક:- ૫
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:- અજંપો ચિંતા રહે.
લગ્નઈચ્છુક :- વાત ઠેલાતી જણાય.
પ્રેમીજનો:-મુલાકાત અંગે સખત જાપ્તાની સંભાવના.
નોકરિયાત વર્ગ:-ઉતાવળા નિર્ણય નુકસાન કરાવે.
વેપારીવર્ગ:-વ્યવસાયિક પરિબળો માં ફેરફાર જણાય.
પારિવારિકવાતાવરણ:-અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.
શુભરંગ:- ગ્રે
શુભઅંક:-૯
મીન રાશિ
સ્ત્રીવર્ગ:- ગેર સમાજ નિવારી શકો.
લગ્નઈચ્છુક :-ધીરજ રાખી પ્રયત્નો વધારવા.
પ્રેમીજનો:-મુલાકાત અર્થેનો તણાવ દુર થાય.
નોકરિયાત વર્ગ:-નોકરીમાં સારું પદ હોદ્દો,બઢતી મળી શકે.
વેપારી વર્ગ:- ગફલતથી નુકસાનની સંભાવના.
પારિવારિક વાતાવરણ:-આર્થિક બાબતો પર ધ્યાન આપવું.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૩
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "17.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો