મહિલાએ પોતાનું ચોથા સ્ટેજનું કેન્સર આ રીતે જાતે કર્યુ દૂર, તેનો ઉપચાર જાણીને ડોક્ટર્સ પણ ચોંકી ગયા
કેન્સર એક જીવલેણ બિમારી છે અને જો તેની યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવે તો વ્યક્તિ મૃત્યુ પામે છે. કેન્સરની સારવાર ખૂબ મોંઘી હોય છે જે સામાન્ય માણસોની પહોંચ બહાર હોય છે. આવું જ કંઈક એક મહિલા સાથે થયું પણ આ મહિલાએ કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ વગર જ પોતાનું છેલ્લા સ્ટેજનું કેન્સર મટાડી દીધું. તો ચાલો તમને જણાવીએ કે આ મહિલાએ કેન્સર સામેની જંગ કેવી રીતે જીતી.

આ મહિલાનું નામ એન કેમરૂન છે. તેણીને તે સમયે કેન્સરની ખબર પડી જ્યારે તેણી તેના ચોથા સ્ટેજ પર હતી. તેવામાં તેમની સામે માત્ર એક જ ઉપાય હતો અને તે હતું કેમોથેરાપી. પણ પૈસાના અભાવના ક્રણે તેમી આ ઉપચાર કરાવી શકે તેમ નહોતી. પણ એક એવો રસ્તો તેણીએ અપનાવ્યો જેનાથી તેણીએ કેન્સરને હરાવી દીધું.

હા ભલે આ વાત તમને વિચિત્ર લાગે, અશક્ય લાગે પણ એન કેમરુને રોજ એક લીટર ગાજરનો જ્યૂસ પીને કેન્સરને માત આપી દીધી.

કેમરૂનના જણાવ્યા પ્રમાણે, ‘2013માં તેણીને કોલોન કેન્સર હોવાની જાણ થઈ હતી. ડોક્ટરોનું કહેવું હતું કે તેમણે કીમોથેરાપી કરાવવી પડશે.’ કેમરુને જણાવ્યું કે તેની સાથે સાથે ડોક્ટરોએ એ પણ કહ્યુ હતું કે તેનાથી કદાચ તમને થોડો સમય જીવવાનું મળી જશે પણ તમે સંપૂર્ણ રીતે તો ઠીક નહીં જ થઈ શકો. માટે તેમણે કીમોથેરાપી કરાવવાની ના પાડી દીધી. કેમરૂને તેની સારવાર ઓનલાઈન શોધવાની શરૂ કરી અને તેણીને તેમાં સફળતા પણ મળી. આ સંશોધન દરમિયાન તેમણે વાંચ્યું કે રાલ્પ કોલે નામની એક વ્યક્તિએ લખ્યુ હતું કે તેના મિત્રની પત્નીની સલાહ પર તેમણે 2.25 કિલો ગાજરનો જૂસ પીવાનો શરૂ કર્યો હતો અન તેનાથી તેમને ખૂબ લાભ થયો.
કેમરુન આ લેખથી ઘણી પ્રભાવિત થઈ હતી. તેમણે પણ એવું જ કરવાનું નક્કી કર્યું. તેણીએ 8 અઠવાડિયા સુધી રોજ 2.25 કિલો ગાજરના રસનું સેવન શરૂ કર્યું અને ચાલું રાખ્યું. જેનાથી તેમના ટ્યૂમરનું વધવું બંધ થઈ ગયું. 13 મહિના બાદ તેમનું કેન્સર સંપૂર્ણ રીતે ઠીક થઈ ગયું. ત્યારે તેમને ખબર પડી કે તેમને ચોથા સ્ટેજનું કેન્સર હતું. આ ખબરને વાંચીને આખી દુનિયાના ડોક્ટર્સ ચકિત રહી ગયા છે. પહેલા લોકોને તેના પર વિશ્વાસ નહોતો થતો પણ જ્યારે કેમરૂને સીધી જ વાત કરી ત્યારે ખરેખર તેમણે જગતને ચોંકાવી મુક્યું. આજે કેમરૂન સંપૂર્ણ રીતે કેન્સરથી મુક્ત છે અને બધા જ કામ કરી શકે છે.
0 Response to "મહિલાએ પોતાનું ચોથા સ્ટેજનું કેન્સર આ રીતે જાતે કર્યુ દૂર, તેનો ઉપચાર જાણીને ડોક્ટર્સ પણ ચોંકી ગયા"
ટિપ્પણી પોસ્ટ કરો