15.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૧૫-૦૧-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- પૌષ માસ શુક્લપક્ષ
તિથિ :- બીજ ૦૮:૦૭ સુધી.
વાર :- ગુરૂવાર
નક્ષત્ર :- ઘનિષ્ઠા ૨૯:૧૮ સુધી.
યોગ :- સિદ્ધિ ૨૦:૨૪ સુધી
કરણ :- તૈતુલ ૦૮:૦૭ સુધી. ગરજ.
સૂર્યોદય :-૦૭:૨૦
સૂર્યાસ્ત :-૧૮:૧૬
ચંદ્ર રાશિ :- મકર ૧૭:૦૭ સુધી. કુંભ.
સૂર્ય રાશિ :- મકર
મેષ રાશિ
સ્વમાન જાળવવા માટે મનમુટાવ થવાની સંભાવના.
સ્ત્રીવર્ગ:- અવસર અચાનક ગોઠવાઈ શકે.
લગ્નઈચ્છુક :-સ્વમાનનો ટકરાવ રહે.
પ્રેમીજનો:-આકસ્મિક મુલાકાત થવાની સંભાવના.
નોકરિયાત વર્ગ:-ઉપરી નું સન્માન જાળવવું.
વેપારીવર્ગ:- ગતિવિધિ ની સમજ ન પડે.
પારિવારિકવાતાવરણ:- સાનુકૂળતા ના સંજોગો સર્જાય.
શુભ રંગ :-લાલ
શુભ અંક:- ૨
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:- દ્વિધાયુક્ત દિવસ.
લગ્નઈચ્છુક :- સમસ્યાનો ઉકેલ ન મળે.
પ્રેમીજનો:- અડચણ નો સામનો કરવો પડે.
નોકરિયાત વર્ગ:- સાનુકૂળતા ના સંજોગ રચાય.
વેપારીવર્ગ:- ઉઘરાણી,ઋણ પ્રાપ્ત થવાની સંભાવના.
પારિવારિકવાતાવરણ:- ધાર્યું ન થતાં ચિંતા રહે.
શુભ રંગ:- પોપટી
શુભ અંક :- ૧
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:- ચિંતા દૂર થાય.
લગ્નઈચ્છુક :-મૂંઝવણ દૂર થતી જણાય.
પ્રેમીજનો:- આપના પ્રયત્નો સફળ થતાં જણાય.
નોકરિયાત વર્ગ:- કાર્યક્ષેત્ર વિટંબણા ,બેદરકારી ની સંભાવના.
વેપારીવર્ગ:-નાણાભીડમાં રાહત થાય.
પારિવારિક વાતાવરણ:- નાણાકીય બાબતે અન્ય બાબતે રાહત જણાય.
શુભરંગ:- ગ્રે
શુભ અંક:- ૪
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
લગ્નઈચ્છુક :-સત્વરે તક સંભવ રહે.
પ્રેમીજનો:-વડીલ ના માન સન્માન નું ધ્યાન રાખીને નિર્ણય લેવા.
નોકરિયાત વર્ગ:-કાર્યબોજ ચિંતા રખાવે.
વેપારી વર્ગ:- ધાર્યું ન થતાં ચિંતા રહે.
પારિવારિક વાતાવરણ:- સ્નેહીથી મિલન-મુલાકાત થાય.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૮
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંતુલન બનાવવું.
લગ્નઈચ્છુક :- સંજોગો ઉજળા રહે.
પ્રેમીજનો :-એક થવાનો (મેરેજનો) નિર્ણય સંભવ બને.
નોકરિયાત વર્ગ :- કાર્યસ્થળે મતમતાંતર યુક્ત વાતાવરણ રહે.
વેપારીવર્ગ :-કામદારો અંગે પ્રશ્ન યથાવત રહે.
પારિવારિક વાતાવરણ:- સમય પસાર કરવો.સંતુલન જાળવવું.
શુભ રંગ :-પીળો
શુભ અંક :- ૭
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:- સંતાનના ભાવિની ચિંતા સતાવે.
લગ્નઈચ્છુક :- વાતની અટકળો માં અડચણ રહે.
પ્રેમીજનો:- આપની સાથે રમત ની શક્યતા.
નોકરિયાત વર્ગ:- નિયમ કાનુન હાવી થઈ શકે.
વેપારીવર્ગ:- ગણતરી વગરના રોકાણમાં સંભાળવું.
પારિવારિક વાતાવરણ:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
શુભ રંગ:- નીલો
શુભ અંક:- ૪
તુલા રાશિ
સ્ત્રીવર્ગ: ઘર મિલકતના પ્રશ્નો ની ચિંતા રહે.
લગ્નઈચ્છુક :-આપનો ઇન્તજાર ખતમ થવાની સંભાવના.
પ્રેમીજનો:- પરાક્રમ મોઘું ના પડે તે જોજો.
નોકરિયાત વર્ગ:- શાંત ચિત્તે કામને વળગી રહેવું.
વ્યાપારી વર્ગ: લાગણી કાબૂમાં રાખી વ્યવસાય કરવો.
પારિવારિક વાતાવરણ:-ચેતતો નર સદા સુખી.
શુભ રંગ:- વાદળી
શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:-વિટંબણા યુક્ત દિવસ રહેવાની સંભાવના.
લગ્નઈચ્છુક :-માનસિક અકળામણ દૂર થાય.
પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.
નોકરિયાતવર્ગ:- કામદારો થી અસંતુષ્ટી ચિંતા રખાવે.
વેપારીવર્ગ:- પુરવઠાની ઘટ ચિંતા રખાવે.
પારિવારિક વાતાવરણ:- વિવાહ દૂર કરવો સંયમ જાળવવો.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૨
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બનેલી રહે.
લગ્નઈચ્છુક :- અવસર સામે આવી મળે.
પ્રેમીજનો :-આપનો ધ્યેય સિદ્ધ થતો જણાય.
નોકરિયાતવર્ગ :-નોકરીમાં બદલી-બઢતી સંભવ.
વેપારીવર્ગ:- આર્થિક સાનુકૂળતા બને.
પારિવારિક વાતાવરણ:- નાણાકીય આયોજનમાં ધ્યાન આપવું.
શુભરંગ:- પોપટી
શુભઅંક:- ૭
મકર રાશિ
સ્ત્રીવર્ગ:- સંજોગો સુધરતા જણાય.
લગ્નઈચ્છુક :-વાતો માટે સરળતા બનતી જણાશે.
પ્રેમીજનો:- જીદ વ્યર્થ વરતાય.
નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે પ્રવાસ મુસાફરી થાય.
વેપારીવર્ગ:- બહારના કામમાં સાનુકુળતા.
પારિવારિકવાતાવરણ:- અકળામણ દૂર થાય.
શુભ રંગ :- ભૂરો
શુભ અંક:- ૬
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-ચિંતા ઉચાટ રહે.આરોગ્ય જાળવવું.
લગ્નઈચ્છુક :- અવસરની સંભાવના બને.
પ્રેમીજનો:-પરસ્પર સાનુકૂળતા બની રહે.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં ચોક્કસ સ્થાન ન હોય ચિંતા.
વેપારીવર્ગ:-વ્યવસાયિક સ્થિતિ ફરતી જણાય.
પારિવારિકવાતાવરણ:-માનસિક તંગદિલી દબાણ વધે નહીં તે જોવું.
શુભરંગ:-ક્રીમ
શુભઅંક:- ૭
મીન રાશિ
સ્ત્રીવર્ગ:- મન પરનો બોજ હળવો કરવો.
લગ્નઈચ્છુક :- સંજોગ વિપરીત થતાં જણાય.
પ્રેમીજનો:-સખ્તાઈ હોય મુલાકાતમાં વિઘ્ન.
નોકરિયાત વર્ગ:-સારા લાભની સંભાવના.
વેપારી વર્ગ:- વ્યવસાયિક સાનુકૂળતા બનતા લાભની આશા.
પારિવારિક વાતાવરણ:- આવેશ લાગણીને લગામ આપવી.
શુભ રંગ :- જાંબલી
શુભ અંક:- ૫
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "15.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો