જો તમે પણ એકવાર ઘરમાં રાખશો આ વસ્તુઓ, તો થશે અઢળક ધનલાભ, અને ક્યારે નહિં પડે કોઇ તકલીફ
આપણા દેશમાં વાસ્તુ શાસ્ત્રને લઈને ઘણું મહત્વ માનવામાં આવે છે તેવી રીતે ચીનમાં ફેંગસૂઈનું ઘણું મહત્વ રહેલું છે. આનો ઉપયોગ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે કરવામાં આવે છે તેનાથી તમે તમારા ભાગ્યનો દરવાજો પણ ખોલી શકો છો. તેનાથી તમારા જીવનમાં રહેલી બધી સમસ્યાઓ દૂર થશે અને તેનાથી તમારી કિસ્મત પણ ચમકવા લાગશે.
આજના સમયમાં આપણે સુખી અને સરળ જીવવું હોય તો તેના માટે આપની પાસે પાઈસા હોવા ખૂબ જરૂરી છે. તે ન હોય તો આપણે સારી રીતે જીવી નથી શકતા. તેથી બધા વ્યક્તિ સંપત્તિ અને પૈસા મેળવવા માટે ઘણી મહેનત કરતો હોય છે પરંતુ જ્યારે તેને પૈસા નથી મળતા ત્યારે તે ખૂબ નિરાશ થઈ જાય છે.

તમારા જીવનમાં પણ પૈસાને લગતી સમસ્યા છે અને તમારે પણ પૈસા મેળવવા માંગતા હોવ ત્યારે તમારે ચીની વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કેટલાક ઉપાયો કરવા જોઈએ. તેના માટે તમારે તમારા ઘરમાં કેટલીક એવી વસ્તુ રાખવી જોઈએ જેનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવે. આને ઘરમાં રાખવાથી તમારા જીવનમાં રહેલી પૈસાની સમસ્યા હમેશા માટે દૂર થઈ જશે. આને ઘરમાં રાખવાથી તમારા જીવનમાં પૈસાની આવક વધારે થાય છે.
તેના માટે તમારે ઘરમાં આવી વસ્તુ રાખવી જોઈએ :
ત્રણ પગવાળો દેડકો :

વાસ્તુશાસ્ત્ર મુજબ આપણા ઘરમાં ત્રણ પગ વાળો દેડકો રાખવો ખૂબ શુભ માનવામાં આવે છે આને નસીબદાર ગણાય છે. તેને તમારે ઘરમાં મુખ્ય દરવાજાની આજુબાજુ રાખવો જોઈએ. આનાથી આપનું દુર્ભાગ્ય દૂર થાય છે અને આપના ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ આવે છે તેનાથી આપના જીવનમાં રહેલી પૈસાની સમસ્યા દૂર થશે. તેથી આને આપણે જરૂર ઘરમાં રાખવો જોઈએ.
લાફિંગ બુદ્ધા :
આને સમૃદ્ધિનો દેવતા માનવામાં આવે છે. ચીની વાસ્તુ શાસ્ત્રમાં આને સૌથી વધારે પ્રચલિત છે અને તેને શુભ માનવામાં આવે છે. આને સમૃદ્ધિનો દેવતા કહેવામા આવે છે. આને ઘણા લોકો દુકાનમાં, ઓફિસમાં અને ઘરમાં રાખે છે. તમારે નાણાકીય સફળતા મેળવવી હોય તેના માટે તમારે તેને ઘરના મુખ્ય દ્વારથી લિવિંગ રૂમમા રાખવા જોઈએ. તેને ઘરમાં રાખવાથી તેના સ્મિતથી આપના આપના ઘરમાં સમૃદ્ધિ આવે છે. તેને ઘરમાં રાખો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેને તમારે મુખ્ય દરવાજાની સામે રાખવા જોઈએ.
ગોલ્ડન ફિશ :

વાસ્તુશાસ્ત્ર મુજબ માછલીને ઘરમાં રાખવી શુભ માનવમાં આવે છે. અને ઘરમાં રાખવાથી નસીબ અને વૃદ્ધિનું પરિબળ માનવમાં આવે છે. જ્યારે આપણે આપના ઘરમાં આને રાખીએ ત્યારે આપના ઘરના બધા સભ્યોમાં સુખાકારીમાં વધારો થાય છે. આનાથી સંપત્તિમાં અને સંમાનમાં વધારો થાય છે. તેથી તમારે ઘરમાં ડ્રોઈંગ રૂમમાં આને જરૂર રાખવી જોઈએ.
ત્રણ સિક્કાથી સમૃદ્ધિમાં વધારો થાય છે :

તમારે સંપતિમાં વધારો કરવો હોય તો તમારે ઘરમાં આને જરૂર રાખવા જોઈએ. તેનાથી તમારી આવકમાં પણ વધારો થાય છે. તેના માટે તમારે આ સિક્કાને લાલા રીબીનમાં લટાવી દેવું જોઈએ. આને ઘરમાં રાખવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે. આને તમારે ઘરના મુખ્ય દરવાજા પર રાખવા જોઈએ. આને તમારે ઘરની બહાર અથવા પાછળ ન લગાવવા જોઈએ.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "જો તમે પણ એકવાર ઘરમાં રાખશો આ વસ્તુઓ, તો થશે અઢળક ધનલાભ, અને ક્યારે નહિં પડે કોઇ તકલીફ"
ટિપ્પણી પોસ્ટ કરો