જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, કોઇને ધીરજના ફળ મળશે તો કોઈને કુટુંબીક લાભ મળશે
*તારીખ-૧૮-૧૦-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- આશ્વિન માસ શુકલ પક્ષ
- *તિથિ* :- તેરસ ૧૮:૦૯ સુધી.
- *વાર* :- સોમવાર
- *નક્ષત્ર* :- પૂર્વાભાદ્રપદા ૧૦:૫૧ સુધી.
- *યોગ* :- ધ્રુવ ૨૦:૫૯ સુધી.
- *કરણ* :-ગર,વણિજ.
- *સૂર્યોદય* :- ૦૬:૩૬
- *સૂર્યાસ્ત* :-૧૮:૧૧
- *ચંદ્ર રાશિ* :- મીન
- *સૂર્ય રાશિ* :-તુલા
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પ્રવાસ ના પયર્ટન નાં સંજોગ રહે.
- *લગ્નઈચ્છુક* :-તક હાથથી સરકતી જણાય.
- *પ્રેમીજનો*:- ઇગો અવરોધ રખાવે.
- *નોકરિયાત વર્ગ*:-કાર્ય માં સફળતા બનાવે.
- *વેપારીવર્ગ*:-પ્રયત્ન ફળે.
- *પારિવારિકવાતાવરણ*:- ખર્ચ વ્યય માં ધ્યાન આપવું.
- *શુભ રંગ* :- લાલ
- *શુભ અંક*:- ૭
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-કોટુંબીક બાબત પર ધ્યાન આપવું.
- *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો ફળદાયી બને.
- *પ્રેમીજનો*:-ચિંતા વ્યથા દુર થાય.સાનુકૂળતા રહે.
- *નોકરિયાત વર્ગ*:- વિવાદ થી દૂર રહેવું.
- *વેપારીવર્ગ*:- વ્યવસાયિક સાનુકૂળતા રહે.
- *પારિવારિકવાતાવરણ*:- કસોટી કારક સમય જણાય.
- *શુભ રંગ*:-સફેદ
- *શુભ અંક* :- ૫
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા બને.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ રચાતા જણાય.
- *પ્રેમીજનો*:- મંઝિલ નજીક જણાય.
- *નોકરિયાત વર્ગ*:-અચાનક ખર્ચઓ ઉભા થાય.
- *વેપારીવર્ગ*:- ચિંતાયુક્ત દિવસ જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-વ્યસ્તતા વધે.પ્રવાસ ની સંભાવનાં રહે.
- *શુભરંગ*:- લીલો
- *શુભ અંક*:- ૪
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-વિવાદ થી દૂર રહેવું.
- *લગ્નઈચ્છુક* :-ભાગ્ય નો સહયોગ મળતો જણાય.
- *પ્રેમીજનો*:- સાનુકૂળ મુલાકાત સંભવ રહે.
- *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળતા ની સંભાવનાં.
- *વેપારી વર્ગ*:-સફળતા અને પ્રગતિ નાં સંજોગ રહે.
- *પારિવારિક વાતાવરણ*:- પ્રયત્ન છોડવા નહિ ખર્ચ વ્યય વધતા જણાય.
- *શુભ રંગ*:- નારંગી
- *શુભ અંક*:- ૮
*સિંહ રાશી*
0 Response to "જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, કોઇને ધીરજના ફળ મળશે તો કોઈને કુટુંબીક લાભ મળશે"
ટિપ્પણી પોસ્ટ કરો