દર મંગળવારે પીપળાના ઝાડ નીચે કરો આ મંત્ર જાપ બધા દુઃખો થશે દૂર !!!!

હાલના સમયમા ભાગ્યે જ કોઈ એવો માણસ હશે જેના જીવનમાં કોઈ સમસ્યા નથી. સમસ્યાઓ હર એકના જીવનમાં હોય જ. માત્ર ફર્ક એટલો હોય છે કે આ સમય પર આવે છે અને જાય છે. અમુક ની તકલીફ નાની હોય છે તો ઘણા વ્યક્તિ ની તકલીફ ખૂબ મોટી હોય છે.
એવામાં જો તમે કોઈ ખાસ તકલીફ થી પીડાતા હોવ અને તેનુ કોઈ નિવારણ નથી મળતુ તો અમે જે નૂસ્ખો જણાવીએ તે અવશ્ય કરવા જોઈએ.
આજે અમે તમને આઠ એવા હનુમાનદાદાના મંત્રો બતાવશુ, જેનો એક ખાસ વિધિવત જાપ કરવાથી તમારી પ્રત્યેક તકલીફનો અંત થઈ જશે.
કરવાનુ શું થશે?
હવે તેની સામે સરસીયાના તેલનો એક દીપક પ્રગટાવવો. સાથે જ ચાર અગરબત્તી પણ કરવી. હવે એક પીપળનુ પર્ણ લઈ તેની ઉપર સિંદોર થી તમારી તકલીફ જણાવવી. એ બાદ આ પર્ણ ને હનુમાનદાદા ના ચરણોમાં ધરવુ. એ બાદ મંત્ર નુ રટણ ત્રણ વખત કરવુ. અહી કુલ આઠ મંત્ર છે એટલે કે મંત્ર ને ચોવીસ વખત મળીને જપ કરવાના છે. આ મંત્ર છે.
पहला मंत्र- ॐ तेजसे नम:
दूसरा मंत्र- ॐ प्रसन्नात्मने नम:
तीसरा मंत्र- ॐ शूराय नम:
चौथा मंत्र- ॐ शान्ताय नम:
छठा मंत्र- ऊं हं हनुमते नम:
सात्व मंत्र- ॐ मारकाय नमः
आंठवा मंत्र- ॐ पिंगाक्षाय नमः
મંત્રો ના જપ પૂર્ણ થઈ જાય બાદ હનુમાનદાદાનુ પૂજન કરવુ. હવે એની સામે માથું નમાવીને ભૂલની માફી માંગવાની વિનંતી કરવી. બાદ જે પીપળના પર્ણ પર તમે તમારી તકલિફો લખી હોય તેને ઝાડની નીચે દાટી દેવુ. હવે હનુમાનદાદા અને અન્ય પૂજન સામગ્રી તમારી સાથે લઈને ઘરે પરત ફરવુ. ઘર જઈને બાદ હનુમાનદાદા ની સંધ્યા સમયે પણ પૂજન કરવુ. આ દિવસે હનુમાન ચાલીસા પઠન ન ચૂકવુ.
આ સવારે પણ વાંચન કરી શકાય છે અથવા તો બાદ સંધ્યા સમયે ઘરે આવીને પછી પણ હનુમાન ચાલીસા નુ પઠન કરી શકાય છે. સાથે જ હનુમાનદાદા ના નામનુ વ્રત પણ અવશ્ય કરવુ.
એક વાત નો ખ્યાલ રાખવો કે જ્યારે વ્રત રાખેલ હોય ત્યારે કોઈપણ જાતની નશાયુક્ત ચીજ કે માંસાહાર નુ સેવન ટાળવુ.
0 Response to "દર મંગળવારે પીપળાના ઝાડ નીચે કરો આ મંત્ર જાપ બધા દુઃખો થશે દૂર !!!!"
ટિપ્પણી પોસ્ટ કરો