11.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૧૧-૦૩-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.
- માસ :-માઘ માસ કૃષ્ણ પક્ષ
- તિથિ :- તેરસ ૧૪:૪૨ સુધી.
- વાર :-ગુરૂવાર
- નક્ષત્ર :- ધનિષ્ઠા ૨૧:૪૭ સુધી.
- યોગ :- શિવ ૦૯:૨૫ સુધી.
- કરણ :- વણિજ,વિષ્ટિ.
- સૂર્યોદય :-૦૬:૫૩
- સૂર્યાસ્ત :-૧૮:૪૫
- ચંદ્ર રાશિ :- મકર. ૦૯:૨૩ સુધી. કુંભ
- સૂર્ય રાશિ :- કુંભ
વિશેષ :- મહાશિવરાત્રી,શિવ પૂજન,કુંભમેળા નું પ્રથમ શાહી સ્નાન.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-અંતઃકરણમાં અજંપો ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-સ્નેહનો સાનુકૂળ સહયોગ.
- પ્રેમીજનો:- મુંજવણ દૂર થાય.મુલાકાત સંભવ.
- નોકરિયાત વર્ગ:-ધધામાં તણાવ દૂર થાય.
- વેપારીવર્ગ:-મહેનતનું ફળ મળે.
- પારિવારિકવાતાવરણ:- તણાવ મુક્તિ.ચિંતા હળવી થાય.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૧
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-સમસ્યા હોય તો દૂર કરવી.
- લગ્નઈચ્છુક :-વિલંબ વધતો જણાય.
- પ્રેમીજનો:- મિલનનો પ્રશ્ન હલ થાય.
- નોકરિયાત વર્ગ:- નોકરી અંગે ચિંતા ટળે.
- વેપારીવર્ગ:- વેપાર,ધંધા અર્થે મુસાફરી જણાય.
- પારિવારિકવાતાવરણ:- માનસિક ચિંતા હળવી બને.
- શુભ રંગ:-પીળો
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:- પરિવારમાં પ્રાસંગિક આયોજન.
- લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ સાનુકૂળતા અપાવે.
- પ્રેમીજનો:-મિલન મુલાકાતથી હર્ષોલ્લાસ રહે.
- નોકરિયાત વર્ગ:-કાર્યભાર વધતો જણાય.
- વેપારીવર્ગ:-સમસ્યાનો હલ મળે.અસમંજસ બનેલી રહે.
- પારિવારિક વાતાવરણ:-આદર્યું કામ અધૂરું ન રહે તે જોવું.
- શુભરંગ:- નીલો
- શુભ અંક:- ૭
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક ખર્ચ-વ્યય વધતા જણાય.
- લગ્નઈચ્છુક :- સાનુકૂળ તક સરકે નહીં તે જોવું.
- પ્રેમીજનો:- અડચણની સંભાવના.
- નોકરિયાત વર્ગ:- કામકાજનો પ્રશ્ન હલ કરવો.
- વેપારી વર્ગ:-ખર્ચ વ્યય વધતા જણાય.
- પારિવારિક વાતાવરણ:-કસોટી થતી જણાય.મિત્રથી મદદ મળે.
- શુભ રંગ:- નારંગી
- શુભ અંક:- ૩
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:- ગૃહવિવાદ થાય.ધીરજ રાખવી.
- લગ્નઈચ્છુક :- ચિંતાના વાદળ હોય ધીરજ રાખવી.
- પ્રેમીજનો :-મન પર સંજોગ સવાર ન થવા દેવા.
- નોકરિયાત વર્ગ :- કાર્યબોજને હળવો કરવો.
- વેપારીવર્ગ :- સમાધાનકારી બનવું.
- પારિવારિક વાતાવરણ:-કસોટીકારક સમય.પ્રયત્નો વધારજો.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક :- ૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:- માનસિક તંગદિલી રહે.
- લગ્નઈચ્છુક :- પ્રયત્નો સફળ થતા જણાય.
- પ્રેમીજનો:-પ્રયત્નો સફળ બને.
- નોકરિયાત વર્ગ:- નવી આશા જાગે.
- વેપારીવર્ગ:-ચિંતા અશાંતિના વાદળ વિખરાય.
- પારિવારિક વાતાવરણ:- ધાર્યા કામમાં અવરોધ.
- શુભ રંગ:- લીલો
- શુભ અંક:- ૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:પડવા-વાગવાથી સંભાળવું.
- લગ્નઈચ્છુક :-અક્કડ વલણ ચિંતાનું કારણ બને.
- પ્રેમીજનો:- સાનુકૂળ મુલાકાત સંભવ.
- નોકરિયાત વર્ગ:-નોકરીમાં અવરોધની સંભાવના.
- વ્યાપારી વર્ગ:અવરોધ દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક પ્રશ્નનો હલ મળે.
- શુભ રંગ:- વાદળી
- શુભ અંક:- ૮
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:- નકારાત્મક વિચારથી દૂર રહેવું.
- લગ્નઈચ્છુક :-માનસિક ઉદ્વેગ રહે.
- પ્રેમીજનો:-માનસિક તણાવ રહે.
- નોકરિયાતવર્ગ:-આશા ફળતી જણાય.
- વેપારીવર્ગ:- આપના પ્રયત્નો ફળતા જણાય.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યાનું નિવારણ કરવું.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક:- ૪
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કાર્યનો અવરોધ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-સ્વસ્થતા ટકાવવી.
- પ્રેમીજનો :- મિલન અંગે સમસ્યા સર્જાય.
- નોકરિયાતવર્ગ :- ચિંતા હળવી થાય.
- વેપારીવર્ગ:- રાહતનો અનુભવ થાય.
- પારિવારિક વાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.
- શુભરંગ:- પોપટી
- શુભઅંક:- ૨
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા જળવાય.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નો વધારવા.
- પ્રેમીજનો:-ભાવિ સ્વપ્ન સાકાર થતા જણાય.
- નોકરિયાત વર્ગ:-કાર્ય લાભ અંગે સાનુકૂળતા.
- વેપારીવર્ગ:-મુલાકાત ફળે.
- પારિવારિકવાતાવરણ:-સમસ્યા હળવી બને.લાભની તક.
- શુભ રંગ :- જાંબલી
- શુભ અંક:- ૫
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:- ચિંતા દૂર થાય.
- લગ્નઈચ્છુક :- પ્રયત્નો સફળ બનાવી શકો.
- પ્રેમીજનો:- મિલન મુલાકાત સંભવ.
- નોકરિયાત વર્ગ:- કસોટીકારક સમય.
- વેપારીવર્ગ:-મુશ્કેલીમાંથી માર્ગ ખૂલે.
- પારિવારિકવાતાવરણ:-પ્રગતિકારક સંજોગ સર્જાતા જણાય.
- શુભરંગ:- ભૂરો
- શુભઅંક:- ૯
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:- પ્રવાસ પર્યટનના સંજોગ.
- લગ્નઈચ્છુક :- આશા ફળતી જણાય.
- પ્રેમીજનો:- વિરહના સંજોગ.
- નોકરિયાત વર્ગ:- મનની મુરાદ બર આવે.
- વેપારી વર્ગ:- પ્રગતિ કારક સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા.
- શુભ રંગ :- ક્રીમ
- શુભ અંક:-૬
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "11.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો