14.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૧૪-૦૩-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.
- માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) શુક્લ પક્ષ
- તિથિ :- એકમ ૧૭:૦૮ સુધી.
- વાર :- રવિવાર
- નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદા ૨૬:૨૧ સુધી.
- યોગ :- શુભ ૦૭:૪૧ સુધી.
- કરણ :- બવ,બાલવ.
- સૂર્યોદય :-૦૬:૫૦
- સૂર્યાસ્ત :-૧૮:૪૬
- ચંદ્ર રાશિ :- મીન
- સૂર્ય રાશિ :- કુંભ ૧૮:૦૪ સુધી. મીન
વિશેષ :- સંક્રાંતિ પુણ્યકાળ ૧૧:૩૯ થી ૧૮:૦૪ સુધી.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થાય.
- લગ્નઈચ્છુક :-આપના યોગ વિલંબથી હોવાની સંભાવના.
- પ્રેમીજનો:-મનમુટાવના સંજોગ બને.
- નોકરિયાત વર્ગ:-ઉપરીથી તણાવ રહે.
- વેપારીવર્ગ:-પ્રવાસથી લાભ થાય.
- પારિવારિકવાતાવરણ:- જટિલ પ્રશ્નનો ઉકેલ મળે.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૮
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ.ગૃહ વિવાદ ટાળવો.
- લગ્નઈચ્છુક :-સંજોગ સુધરતા જણાય.
- પ્રેમીજનો:- અવરોધો બાદ મુલાકાત સંભવ.
- નોકરિયાત વર્ગ:-કામકાજમાં આવતો અવરોધ ચિંતા રખાવે.
- વેપારીવર્ગ:- વ્યાપાર સંપત્તિના કામમાં સાનુકુળતા.
- પારિવારિકવાતાવરણ:- સાનુકૂળ સંજોગો રચાય.
- શુભ રંગ:-પોપટી
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-દિવસે શુભ રહે.
- લગ્નઈચ્છુક :-સફળતાની તક મળે તેવા સંજોગ.
- પ્રેમીજનો:-સમસ્યાથી સાવચેત રહેવું.
- નોકરિયાત વર્ગ:-નવી સારી નોકરી મળવાની સંભાવના.
- વેપારીવર્ગ:-ખર્ચ-વ્યય વધતા જણાય.
- પારિવારિક વાતાવરણ:-મૂંઝવણ યુક્ત દિવસ રહે.
- શુભરંગ:-લીલો
- શુભ અંક:-૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-ભાગ્ય યોગે સાનુકૂળતા રહે.
- લગ્નઈચ્છુક :-સંજોગ નો સાથ સાનુકૂળતા પાવે.
- પ્રેમીજનો:-સમસ્યા સુલજે.
- નોકરિયાત વર્ગ:-કુનેહપૂર્વક નિભાવેલી જવાબદારી અથવા આવડતને લીધે પ્રગતિ થાય.
- વેપારી વર્ગ:-સમય સુધરે.
- પારિવારિક વાતાવરણ:-સ્નેહીનો સહકાર મળે.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક:-૬
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-અશાંતિ યુક્ત દિવસ હોય મન બેચેન રહે.
- લગ્નઈચ્છુક :-વાતની સફળતામાં વિલંબ વધે.
- પ્રેમીજનો :- સારા સમયની તાકમાં રહેવું.
- નોકરિયાત વર્ગ :- કામકાજનો બોજો જણાય.
- વેપારીવર્ગ :- પરિસ્થિતિમાં બદલાવ થાય.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યામાંથી નીકળ્યા બાદ સફળતાની તક.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક :- ૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-મનની ચિંતા હળવી બને.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નો વધારવા જરૂરી.
- પ્રેમીજનો:- મન આનંદિત રહે.
- નોકરિયાત વર્ગ:-મજબૂત મનોબળ થી મુશ્કેલી પાર કરી શકો.
- વેપારીવર્ગ:-લેણદાર નો તકાદો વધે.
- પારિવારિક વાતાવરણ:- આર્થિક સગવડ ને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો.
- શુભ રંગ:-વાદળી
- શુભ અંક:- ૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:
- માનસિક ઉદ્વેગ રહે.
- લગ્નઈચ્છુક :-હિતશત્રુથી અડચણ રહે.
- પ્રેમીજનો:-સરળતાથી મુલાકાત થઈ શકે.
- નોકરિયાત વર્ગ:-શાંતિ સ્વસ્થતા ટકાવવી.
- વ્યાપારી વર્ગ:-ધંધામાં કામકાજમાં વિલંબ થાય.
- પારિવારિક વાતાવરણ:-આરોગ્ય,અકસ્માતથી સાવધ રહેવું.
- શુભ રંગ:- ક્રીમ
- શુભ અંક:- ૨
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક આયોજન સંભવ રહે.
- લગ્નઈચ્છુક :-શુભ સમાચાર પ્રાપ્ત થાય.
- પ્રેમીજનો:-સંજોગો બદલાતા જણાઈ.
- નોકરિયાતવર્ગ:-બદલી-બઢતીના સંજોગો ઉદભવે.
- વેપારીવર્ગ:-સકારાત્મકતા થી ચિંતા દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:-કાર્યમાં સિદ્ધિ મળે.સંવાદિતા જળવાઈ.
- શુભ રંગ :- નીલો
- શુભ અંક:- ૪
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- દિવસ શુભ શાંતિદાયક રહે.
- લગ્નઈચ્છુક :-સફળતાની તક મળે.
- પ્રેમીજનો :-અસમંજસ યથાવત રહે.
- નોકરિયાતવર્ગ :- લાભની તક સારા સંજોગ.
- વેપારીવર્ગ:-શત્રુ ભાઈ દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:-મનની મૂંઝવણ દૂર થતી જણાય. પ્રવાસ ફળે.
- શુભરંગ:- પીળો
- શુભઅંક:-૭
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો.
- લગ્નઈચ્છુક :-આશાસ્પદ દિવસ રહે.
- પ્રેમીજનો:-વિઘ્ન વિલન બને.
- નોકરિયાત વર્ગ:-સમય બદલાવવાની રાહ જોવી.
- વેપારીવર્ગ:-ચિંતા હળવી બને.
- પારિવારિકવાતાવરણ:-પ્રાસંગિક આયોજન સંભવ રહે.
- શુભ રંગ :-જાંબલી
- શુભ અંક:- ૯
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:- પરિવારિક સાનુકૂળતા રહે.
- લગ્નઈચ્છુક :-મૂંઝવણ દૂર થાય.
- પ્રેમીજનો:-ઘણા સમયે થયેલી મુલાકાત આનંદ અપાવે.
- નોકરિયાત વર્ગ:- કુનેહપૂર્વક નિર્ણય લેવાથી સમસ્યાનો હલ મળે.
- વેપારીવર્ગ:-નાણાભીડ દૂર થાય.
- પારિવારિકવાતાવરણ:-આર્થિક સમસ્યા હલ થાય.
- શુભરંગ:- ગ્રે
- શુભઅંક:- ૫
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-તણાવમુક્તિ સંભવ રહે.
- લગ્નઈચ્છુક :- સંવાદ સંભવ થાય.
- પ્રેમીજનો:- સારા સંજોગ મિલન કરાવે.
- નોકરિયાત વર્ગ:-નોકરીમાં તણાવ દુર થાય.
- વેપારી વર્ગ:- વ્યાવસાયિક પ્રશ્ન હલ થાય.
- પારિવારિક વાતાવરણ:-જટિલ પ્રશ્નો હલ મળે.
- શુભ રંગ :- જાંબલી
- શુભ અંક:-૧
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "14.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો