આજે જ અપનાવી આ રીત એટલે ઉતરી જશે વજન અને પેટની ચરબી થઇ જશે ગાયબ..

સામાન્ય રીતે પેટની ચરબીને લીધે આપણને ઘણી વખત શરમનો સામનો કરવો પડે છે. આવામાં લોકોની સમક્ષ મજાક પણ બનવું પડે છે. જોકે હવે તનારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજે અમે તમને કેટલાક એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવા માત્રથી પેટની ચરબી દૂર કરવામાં મદદ કરે છે.
સામગ્રી
2. બે લીંબુની છાલ (ટુકડા કરીને)
બનાવવાની રીત :
આ રેસિપી બનાવવા માટે દોઢ ગ્લાસ પાણીમાં બે લીંબુની છાલ ટુકડા કરીને નાખો. હવે તેને ત્યાં સુધી ગરમ કરો, જ્યાં સુધી બધું જ પાણી ઉડી ના જાય. હવે તેમાં આદુનો રસ મિક્સ કરીને બે ટાઈમ પીવો. આ તમને મોટાપાની તકલીફમાં રાહત આપે છે.
લીંબુમાં વિટામિન સી જોવા મળે છે, જે શરીરમાંથી કચરો બહાર કાઢે છે અને આપણું શરીર તંદુરસ્ત બની જાય છે. આ સિવાય આદુ પણ આપણા પાચન તંત્રને વેગ આપે છે. તે આપણા શરીરમાં ઉર્જા વધારે છે. જેના કારણે આપણે લાંબા સમય સુધી કામ કરી શકીએ છીએ, જે આપણા માટે ખાસ જરૂરી છે. તે વજન ઓછું કરવામાં મદદ કરે છે.
આ રેસિપી નો ઉપયોગ કરતી વખતે તમારે જંકફુડ અને બહારના ભોજનથી દૂર રહેવું પડશે. આ સિવાય તમારે યોગ્ય ખોરાક ખાવો જોઈએ અને રાત્રે હળવો ખોરાક ખાવો જોઈએ. તમને જણાવી દઈએ કે નાસ્તો કરતા પહેલા સેવન કરવું જોઈએ.
0 Response to "આજે જ અપનાવી આ રીત એટલે ઉતરી જશે વજન અને પેટની ચરબી થઇ જશે ગાયબ.."
ટિપ્પણી પોસ્ટ કરો