ઉધરસ જડમૂળથી મટાડવા અપનાવો, આ ઘરગથ્થુ ઉપાયો…

કાંદાના રસમાં મધ મેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે.
કાંદાનો ઉકાળો કરી ને પીવાથી કફ દૂર થઇ ને ઉધરસ મટે છે .
લીમ્બુના રસમાં તેનાથી ચાર ગણું મધ મેળવીને ચાટવાથી ઉધરસ મટે છે.
રાત્રે થોડાક શેકેલા ચણા ખાઈ ઉપર પાણી વગર સૂઈ જવાથી ઉધરસ મટે છે.
અરડૂસીના પાનના રસમાં મધ મેળવીને પીવાથી ઉધરસ મટે છે.
મરીનું ચૂર્ણ સાકર સાથે ઘી મેળવીને ચાટવાથી ઉધરસ મટે છે.
એક ચમચી મધ અને બે ચમચી આદુનો રસ મેળ મેળવીને પીવાથી ઉધરસ મટે છે.
થોડી હિંગ છે કે તેને ગરમ પાણીમાં મેળવીને પીવાથી ઉધરસ મટે છે દ્રાક્ષ અને સાકર મોમાં રાખી ચુંસવાથી ઉધરસ મટે છે.
લસણની કળીઓને કચરી પોટલી બનાવી તેની સુગંધ લેવાથી ઉધરસ અને કફ મટે છે.
નોંધ : આ ઉપાયો કરતા પહેલા આયુર્વેદિક ડોક્ટરની મુલાકાત અવશ્ય લો. કારણ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય છે. જેના કારણે ક્યારેક નુકસાન પણ થઈ શકે છે.
આ એક જાણવા માટેની માહિતી જ છે.
આ માહિતી ગમી હોય તો જરૂરથી લાઈક અને શેર કરીને બીજા લોકોને મદદરૂપ થાવ…
0 Response to "ઉધરસ જડમૂળથી મટાડવા અપનાવો, આ ઘરગથ્થુ ઉપાયો…"
ટિપ્પણી પોસ્ટ કરો