31.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૩૧-૦૭-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- આષાઢ માસ કૃષ્ણ પક્ષ
- તિથિ :- આઠમ અહોરાત્ર.
- વાર :- શનિવાર
- નક્ષત્ર :- અશ્વિની ૧૬:૩૯ સુધી.
- યોગ :- શૂલ ૨૧:૦૩ સુધી.
- કરણ :- બાલવ.
- સૂર્યોદય :-૦૬:૧૨
- સૂર્યાસ્ત :-૧૯:૧૮
- ચંદ્ર રાશિ :- મેષ.
- સૂર્ય રાશિ :- કર્ક
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ :- કાલાષ્ટમી.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થાય.
- લગ્નઈચ્છુક :-અવસર શક્ય બને.
- પ્રેમીજનો:-મૂંઝવણ દૂર થાય.
- નોકરિયાત વર્ગ:-બેદરકારીથી ચિંતા રહે.
- વેપારીવર્ગ:-ચિંતા દૂર થાય.
- પારિવારિકવાતાવરણ:- અગત્યના કામ સફળ થાય.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક:- ૮
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-મુસાફરીની સંભાવના.
- લગ્નઈચ્છુક :-સમસ્યાથી ઘેરાયેલી રહે.
- પ્રેમીજનો:-અંતરાય બનેલો રહે.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા બની રહે.
- વેપારીવર્ગ:-ધાર્યું કામ વિલંબમાં પડે.
- પારિવારિકવાતાવરણ:- કામકાજ માટે વધુ પ્રયત્નો જરૂરી.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-અજંપા ભરી સ્થિતી રહે.
- લગ્નઈચ્છુક :-આપની વાત શક્ય રહે.
- પ્રેમીજનો:-મુલાકાત મા સરળતા રહે.
- નોકરિયાત વર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય .
- વેપારીવર્ગ:-મહેનતનું ફળ મળતું લાગે.
- પારિવારિક વાતાવરણ:-આરોગ્ય સુધરે.ઈચ્છા ફળતી લાગે.
- શુભરંગ:-વાદળી
- શુભ અંક:-૧
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં જતું કરવું.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ થતાં જણાય.
- પ્રેમીજનો:-મુલાકાત અંગે ધાર્યું ન બને.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ તક મળે.
- વેપારી વર્ગ:-વ્યવસાયિક લાભ ના સંજોગો.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા ચિંતાનું કારણ બને.
- શુભ રંગ:- સફેદ
- શુભ અંક:- ૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદનો પ્રસંગ ટાળવો.
- લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ સાંપડે.
- પ્રેમીજનો :-અકળામણ ચિંતા રહે.
- નોકરિયાત વર્ગ :-હળવાશથી રહેવું.
- વેપારીવર્ગ :-વ્યાપારમાં ઘટતા રહે.
- પારિવારિક વાતાવરણ:-ચિંતા ના સંજોગો બનેલા રહે.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક :- ૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક ખર્ચ થાય.
- લગ્નઈચ્છુક :-અવરોધના સંજોગ.
- પ્રેમીજનો:-વિખવાદની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-ઉપરી થી દબાણ રહે.
- વેપારીવર્ગ:-ખોટા ખર્ચ ખરીદી ટાળવા.
- પારિવારિક વાતાવરણ:-ધારણા બહારના સંજોગો હોય ધીરજ રાખવી.
- શુભ રંગ:-ભૂરો
- શુભ અંક:-૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:નાણાભીડ ની શક્યતા.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બની રહે.
- પ્રેમીજનો:-વ્યાવસાયિક સર્કલમાં પ્રપોઝ થતો જણાય.
- નોકરિયાત વર્ગ:-તંગદિલીના સંજોગ.
- વ્યાપારી વર્ગ:લાભની તક મળે.
- પારિવારિક વાતાવરણ:- લેણદાર નો તકાદો રહે. અંતઃકરણમાં ચિંતા રહે.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ :-
- સ્ત્રીવર્ગ:-ખટપટ વિવાદના સંજોગ.
- લગ્નઈચ્છુક :-ચિંતાનો માહોલ સર્જાય.
- પ્રેમીજનો:-મુલાકાતમાં અવરોધ આવે.
- નોકરિયાતવર્ગ:-ચિંતા હળવી બને.
- વેપારીવર્ગ:- તણાવ મુક્ત રહી શકો.
- પારિવારિક વાતાવરણ:-હરીફ થી અવરોધના સંજોગ.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:- ૮
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- તંગદિલી વ્યગ્રતા રહે.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નોથી તક સર્જાય.
- પ્રેમીજનો :-મુલાકાતમાં સાનુકૂળતા.
- નોકરિયાતવર્ગ :-આશંકાઓ છોડવી.
- વેપારીવર્ગ:-ચિંતા ઉચાટ ની સંભાવના.
- પારિવારિક વાતાવરણ:-આયોજનપૂર્વક સાનુકૂળતા.
- શુભરંગ:- ક્રીમ
- શુભઅંક:- ૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
- લગ્નઈચ્છુક :-સમસ્યા તંગદિલી રખાવે.
- પ્રેમીજનો:-ચિંતા વિષાદના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-વિવાદથી દૂર રહેવું.
- વેપારીવર્ગ:-આશા ફળતી લાગે.
- પારિવારિકવાતાવરણ:-ઉલજન ચિંતા રહે.
- શુભ રંગ :- જાંબલી
- શુભ અંક:- ૫
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહ જીવનનો પ્રશ્ન પેચીદો બનતો જણાય.
- લગ્નઈચ્છુક :-તક સરકે નહીં તે જોવું.
- પ્રેમીજનો:-વિલંબથી મુલાકાતની સંભાવના.
- નોકરિયાત વર્ગ:- અનિશ્ચિતતા બનેલી રહે.
- વેપારીવર્ગ:-ઉતાવળથી નુકસાનની સંભાવના.
- પારિવારિકવાતાવરણ:-ધીરજથી મુશ્કેલીનો ઉપાય સંભવ બને.
- શુભરંગ:-ભૂરો
- શુભઅંક:-૨
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-મૂંઝવતો પ્રશ્ન હલ થાય.
- લગ્નઈચ્છુક :- વિલંબના સંજોગો બને.
- પ્રેમીજનો:-વિખવાદ વધતો જણાય.
- નોકરિયાત વર્ગ:-માનસિક દબાણ ની સંભાવના.
- વેપારી વર્ગ:- કામકાજ સફળ થતાં જણાય.
- પારિવારિક વાતાવરણ:-સંજોગો વિપરીત જણાય.શત્રુની કારી ના ફાવે.
- શુભ રંગ :- પોપટી
- શુભ અંક:-૬
0 Response to "31.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો