શું તમે જાણો છો કે “ગુમ હે કિસી કે પ્યાર મેં’ સીરીયલના કલાકારો લે છે લાખોની ફી…? વાંચો આ લેખ અને જાણો..

ગુમ હૈ કિસી કે પ્યાર મે સીરિયલમાં વિરાટ તેના પોલીસ ઇન્સ્પેકટર સિનિયર ની દીકરી સઈ સાથે જબરદસ્તી લગ્ન કરે છે, પણ કેટલાક સમય થી તે સઇ ને ચાહવા લાગ્યો છે. અને તે બંને ની જોડી દર્શકો ને ખુબ પસંદ છે. સઈ અને વિરાટ ના ફેન્સ તો તેમને સ્ટાર કેહવા લાગ્યા છે.

ટીવી સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ દર્શકોમાં ઘણી જ લોકપ્રિય છે. આ સિરિયલ TRP માં ટોપ ફાઈવ માં આવતી હોય છે. આટલું જ નહીં, આ વર્ષે મહારાષ્ટ્રમાં જ્યારે લૉકડાઉન હતું ત્યારે આ સિરિયલ TRP માં ‘અનુપમા’ ને પછાડીને નંબર વન બની હતી. આ સિરિયલમાં લવ ટ્રાયેન્ગલ ની વાત કરવામાં આવી છે. સિરિયલમાં વિરાટ ચવ્હાણ, સઈ જોષી તથા પત્રલેખા વચ્ચે લવ ટ્રાયેન્ગલ છે. આ ત્રણેય કલાકારો ચાહકોમાં ઘણા જ લોકપ્રિય છે. આજે આપણે જોઈએ કે આ કલાકારોને એપિસોડ દીઠ કેટલી રકમ મળે છે?

કિશોરી શહાણે

image source

સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ માં ચવ્હાણ પરિવાર ની કર્તાધર્તા ભવાની નાગેશ ચવ્હાણ નો દમદાર રોલ કિશોરી શહાણે ભજવે છે. કિશોરી એક એપિસોડના સાઠ હજાર રૂપિયા લે છે.

મિતાલી નાગ

image source

ટીવી એક્ટ્રેસ મિતાલી નાગ સિરિયલમાં માનસિક રીતે બીમાર મહિલા નો રોલ ભજવી રહી છે. સિરિયલમાં તેનું નામ દેવયા ની દેશ પાંડે છે. તેને આ સિરયલ માં એક એપિસોડ ના પંચાવન હજાર રૂપિયા મળે છે.

યામિની મલ્હોત્રા

image source

પંજાબી ફિલ્મ બાદ યામિની એ આ સિરિયલ થી હિંદીમાં ડેબ્યુ કર્યું હતું. તેણે શિવા ની ચવ્હાણ નો રોલ ભજવ્યો હતો. તેને એક એપિસોડ માટે પચાસ હજાર રૂપિયા મળે છે.

યોગેન્દ્ર વિક્રમ સિંહ

યોગેન્દ્ર વિક્રમ સિંહે આ સિરિયલમાં મેજર સમ્રાટ સાલુંખે નો રોલ કર્યો છે. તેની એક એપિસોડની ફી ચાલીસ હજાર છે.

આદિશ વૈદ્ય

image source

વિરાટ ચવ્હાણ ના ભાઈના રોલમાં આદિશ જોવા મળે છે. સિરિયલમાં તે મોહિત ચવ્હાણ નો રોલ પ્લે કરે છે. તેને એક એપિસોડના ત્રીસ હજાર રૂપિયા મળે છે.

યશ પંડિત

યશ પંડિત આ સિરિયલમાં ડૉ. પુલકિત દેશ પાંડેના રોલમાં કામ કરી રહ્યો છે. સિરિયલમાં તેણે દેવયા ની સાથે લગ્ન કર્યા હોય છે. તેને એક એપિસોડના ચાલીસ હજાર રૂપિયા મળે છે.

વિશ્વપ્રીત કૌર

image source

સિરિયલમાં વિશ્વપ્રીત કૌરે પાખી ની માતાનો રોલ પ્લે કર્યો છે. સિરિયલમાં તેનું નામ વૈશાલી છે. વિશ્વપ્રીત ને એક એપિસોડના ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે.

આયેશા સિંહ

આયેશા સિંહે સિરિયલમાં સઈ જોશી નો રોલ પ્લે કર્યો છે. સિરિયલના એક એપિસોડ માટે તેને એંસી હજાર રૂપિયા આપવામાં આવે છે.

નીલ ભટ્ટ

સિરિયલમાં મેઇન લીડ આઈપીએસ વિરાટ ચવ્હાણ ના પાત્રમાં એક્ટર નીલ ભટ્ટ છે. તેને સિરિયલમાં સૌથી વધુ ફી મળે છે. નીલને એક એપિસોડ માટે એક લાખ રૂપિયા આપવામાં આવે છે.

ઐશ્વર્યા શર્મા

image source

પાખી એટલે કે પત્રલેખા નો રોલ પ્લે કરતી ઐશ્વર્યા શર્મા ને એક એપિસોડ માટે સીતેર હજાર રૂપિયા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "શું તમે જાણો છો કે “ગુમ હે કિસી કે પ્યાર મેં’ સીરીયલના કલાકારો લે છે લાખોની ફી…? વાંચો આ લેખ અને જાણો.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel