આલિશાન ઘરમાં રહે છે સોનું સુદ, મોટી મોટી હોટલને પણ ટક્કર મારે તેવો છે લુક
સોનું સુદ બોલિવુડના જાણીતા એકટર તો છે જ પણ કોરોના કાળમાં એમને જે રીતે લોકોની મદદ કરે છે એના પરથી એ જાણે લોકોના હૈયામાં વસી ગયા છે. આજે આપણે જાણીશું સોનું સુદના ઘર વિશે.

સોનું સુદનો દીકરો 6 વર્ષનો છે અને એને ફૂટબોલ રમવાનું ખૂબ જ ગમે છે. એટલે એની રૂમમાં વોર્ડરોબના દરવાજા પર પોર્ટુગલના જાણીતા ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડોનો રંગીન ફોટો લગાવેલો છે.જેના પર અંગ્રેજીમાં લખ્યું છે
સોનુ સુદે પોતાના ઘરમાં કાચનો વધુ ઉપયોગ કર્યો છે જેનાથી એમનું ઘર વધુ મોટું લાગે છે.
લિવિંગ રૂમમાં ઇટાલિયન ફ્લોરિંગ છે..જ્યારે દીવાલો પર સિલ્ક વોલપેપર અને સુંદર સજાવટ છે જે ઘરમાં ચાર ચાંદ લગાવી દે છે.
આ ફોટાને જોયા પછી તમે સમજી શકો છો કે સોનું સુદના ઘરમાં કેટલું શાનદાર ઇન્ટરીયર અને લાઇટિંગ છે.

એ સાથે જ તમને જણાવી દઈએ કે આખા ઘરમાં ઘણા અલગ અલગ પ્રકારનાં સોફા અને કાઉચ છે જ્યાં બેસીને ઘરના આલિશાન નઝારાની મજા લઈ શકાય છે.
લિવિંગ રૂમમાં અલગથી એન્ટરટેનમેન્ટ એરિયા પણ છે, અહીંયા એ પોતાના આખા પરિવાર સાથે ખૂબ જ મસ્તી કરે છે.
તમને જણાવી દઈએ કે સોનું સુદે બૉલીવુડ સિવાય ઘણી પંજાબી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
મુંબઈમાં આવેલા 26પ0 સ્કેવર ફૂટના 4 બેડરૂમ વાળા હોલ એપાર્ટમેન્ટ છે જેને લેટેસ્ટ ટેકનોલોજી સાથે બનાવવાને સજાવવામાં આવ્યો છે.

સોનું સુદનું આ ઘર મુંબઈમાં છે અને આ ઘર અંદરથી કોઈ ફાઈવ સ્ટાર હોટલથી જરાય ઓછું નથી.
સોનું સુદ ખૂબ જ ધાર્મિક છે અને ભગવાનમાં ઊંડી આસ્થા ધરાવે કે. એવામાં સોનુએ પોતાના ઘરમાં એક મોટું મન્દિર પણ બનાવ્યું છે.
ઘરના ઇન્ટિરિયરથી લઈને ફર્નિચર અને બધી વસ્તુઓ ખૂબ જ ખાસ છે. એ સાથે જ ઘરમાં બધી જ સુખ સુવિધાઓ રહેલી છે.
સોનું સુદના ઘરની સિલિંગ પણ ખૂબ જ શાનદાર રીતે ડિઝાઇન કરવામાં આવી છે.
સોનું સુદનું ઘર અંધેરી વેસ્ટના યમુના નગર લોખંડવાલામા છે.

અભિનેતા સોનું સુદનું ઘર વાસ્તુ શાસ્ત્ર અને પરિવારની જરૂરતો પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
સોનું ઘણી મોટી પ્રોપર્ટીના માલિક છે અને એમની કમાણી પણ ઘણી વધારે છે.
સોનું સુદના આ મોટા અને શાનદાર ઘરમાં સ્વિમિંગ પુલ પણ છે જ્યાં સોનું પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે.
બૉલીવુડ અભિનેતા સોનું સુદ લોકડાઉન અને કોરોના કાળ દરમિયાન ગરીબો અને જરૂરિયાતમંદના મસીહા બનીને આગળ આવ્યા હતા. ઘણા લોકો સોનું સુદને ભગવાન માનવા લાગ્યા છે અને એમની પૂજા કરતા હોય એવા ફોટા પણ વાયરલ થયા છે. તમને જણાવી દઈએ કે સોનું સુદની લાઇફસ્ટાઇલ બીજા સ્ટાર્સની જેમ જ લેવીસ છે.
0 Response to "આલિશાન ઘરમાં રહે છે સોનું સુદ, મોટી મોટી હોટલને પણ ટક્કર મારે તેવો છે લુક"
ટિપ્પણી પોસ્ટ કરો