2 રૂપિયાના આ સિક્કાથી તમે પણ બની શકો છો લખપતિ, ઘરે બેઠા કરી લો આ 1 કામ
બે રૂપિયાનો આ સિક્કો અપાવશે આપને ૫ લાખ રૂપિયા, શું આપની પાસે છે આવા જુના સિક્કાઓ? જાણીશું કેવી રીતે, શું કરવાનું રહેશે.

જો આપ આ દુર્લભ સિક્કાઓ માંથી એક સિક્કાના માલિક છો અને આપ આ સિક્કાને વેચવાની ઈચ્છા ધરાવો છો તો સૌથી પહેલા આપને સાઈટ પર એક ઓનલાઈન વિક્રેતા તરીકે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
એન્ટિક વસ્તુઓને કલેકરવી પણ એક પ્રકારનો શોખ જ છે કેમ કે, શોખ મોટી વસ્તુ હોય છે. આખી દુનિયામાં ઘણા બધા લોકો એવા હોય છે, જેઓ જુના સિક્કાઓને કલેક્ટ કરવાનો શોખ ધરાવે છે. એમની પાસે પહેલા કરતા પણ ખુબ જ વધારે જુના અને દુર્લભ સિક્કા (Rare Coins) હોય છે અને તેઓ પોતાના કલેક્શનમાં વધારો કરવા ઈચ્છે છે. આવા શોખીન વ્યક્તિઓ પોતાના Antique Collectionમાં અલગ અલગ પ્રકારના સિક્કાઓ એકઠા કરીને રાખે છે. આવા સિક્કાઓ મેળવવા માટે તેઓ મોં માંગી કીમત આપવા માટે તૈયાર થઈ જાય છે.

એવું શક્ય છે કે, આપના ઘરમાં પણ ઘણા બધા જુના સિક્કા પડેલા હોય, અમે ૨ રૂપિયાના જે સિક્કાની અહિયાં વાત કરી રહ્યા છીએ, તે સિક્કા આપને પુરા ૫ લાખ રૂપિયા અપાવી શકે છે. ખરેખરમાં, દેશી- વિદેશી દરેક પ્રકારના એવા ઘણા બધા સિક્કા છે, જે ઘણા સમય પહેલા જ બંધ થઈ ગયા છે અને આ સિક્કા હવે જવલ્લે જ જોવા મળે છે.
લાખોમાં હોય છે જુના સિક્કાઓની કીમત.
કેટલીક વાર પૈસાની લેવડ- દેવડ કરતા સમયે આપણે ધ્યાન નથી આપતા કે, જે સિક્કા આપણે સામેવાળી વ્યક્તિને આપી રહ્યા છીએ, તે કેટલા કીમતી હોઈ શકે છે. હાલના દિવસોમાં તો જૂની નોટ અને સિક્કાઓનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. આ ૧ કે પછી ૨ રૂપિયાના સિક્કાઓની કીમત વિષે અમે કે પછી આપ અંદાજ પણ નથી લગાવી શકતા. સિક્કા જેટલા જુના થઈ જાય છે એમની કીમત એટલી ક વધી જાય છે.

આવા યુનિક સિક્કાઓની કીમત લાખો રૂપિયામાં હોય છે. સિક્કાઓના શોખીન લોકો મોં માંગી કીમત આપવા પણ તૈયાર થઈ જાય છે. આપને પણ ૧- ૨ રૂપિયાના સિક્કાના બદલે લાખો રૂપિયા મળી શકે છે. બસ આપને વેચવાની રીત આવડવી જોઈએ, જે ખુબ જ સિમ્પલ છે. કેટલીક વેબસાઈટ પર આ સિક્કાઓ અને નોટ્સના લાખો રૂપિયા સુધી મળી શકે છે. અમે આપને એને વેચવાની રીત વિષે પણ જણાવીશું, પરંતુ સૌથી પહેલા તે સિક્કાઓ વિષે જાણી લઈએ.
કેવા હોવા જોઈએ ૨ રૂપિયાના સિક્કા?
ઈ- કોમર્સ વેબસાઈટ કવિકર પર કેટલાક પ્રકારના સિક્કાઓની સેલ ચાલી રહી છે. આવા જ સિક્કા સન ૧૯૯૫ ના છે. આ સિક્કાની પાછળ ભારતનો નકશો અને તે નકશામાં ઝંડો બનેલ છે. જો આપની પાસે એવા સિક્કા છે તો આપને એના લાખો રૂપિયા મળી શકે છે. ક્વિકર વેબસાઈટ ઓર આવા સિક્કાની કીમત ૫ લાખ રૂપિયા આપવામાં આવી છે. આ જ વેબસાઈટ પર અન્ય પણ કેટલાક પ્રકારના સિક્કાઓની માંગ છે. જેમ કે, ૨ રૂપિયાના જ એક ૧૯૯૪ના સિક્કાની કીમત પણ ૫ લાખ રૂપિયા જણાવવામાં આવી છે. આવી રીતે ભારતની આઝાદી પહેલાના ક્વીન વિક્ટોરિયાના એક રૂપિયાના સિલ્વર કોઈનના બદલામાં ૨ લાખ રૂપિયા સુધી મળી શકે છે. એમ્પરર જોર્જ વી કિંગના વર્ષ ૧૯૧૮ના એક રૂપિયાના બ્રિટીશ કોઈનની કીમત તો ૯ લાખ રૂપિયા સુધી લગાવવામાં આવી છે.
મળી શકે છે વધારે કીમત પણ!

૨ રૂપિયાના સિક્કાઓની કીમત ૫ લાખ રૂપિયા કરતા વધારે પણ મળી શકે છે. કારણ કે, આ સેલર અને બાયર એટલે કે, ખરીદનાર અને વેચનાર વચ્ચેની વાત છે એ, તેઓ કઈ કીમત પર ડીલ કરવા માટે સંમત થાય છે. જો આપની પાસે આ પ્રકારના ૧૦- ૧૫ યુનિક સિક્કા પણ હોય અને આપની ડીલ નક્કી થઈ જાય છે તો આપ પલકવારમાં કરોડપતિ બની શકો છો.
સિક્કાને વેચવા માટે શું કરવાનું રહેશે?
જો આપ આ દુર્લભ સિક્કાઓ માંથી એક સિક્કાના માલિક છો અને એને વેચવા ઈચ્છો છો તો સૌથી પહેલા આપને સાઈટ પર એક ઓનલાઈન વિક્રેતા તરીકે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આપ એને ઘરે બેઠા જ ખુબ જ સરળતાથી વેચી શકો છો. એની પૂરી માહિતી ( https://ift.tt/3wWuCX0 ) પર મળી જશે. અહિયાં આપે પોતાનું નામ, નંબર, ઈમેલ વગેરે ડીટેલ ભરીને પોતાના એકાઉન્ટને રજીસ્ટર કરી લો. હવે પોતાના યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને લોગઈન કરો.

અહિયાં બે પ્રકારના વિકલ્પ હોય છે. સિક્કા ખરીદવા માટે Buy Now અને વેચવા માટે Make an Offer. આપને આ સિક્કા માટે મેક એન ઓફર (Make an Offer) પર ક્લિક કરવાનું છે. આપ સિક્કાનો ફોટો પાડીને એને અપલોડ કરી દો. ત્યાર બાદ આપ સેલરનો સીધો સંપર્ક કરી લેશો. ઓનલાઈન ડીલીવરી અને પેમેંટ સીસ્ટમ દ્વારા આપ પોતાના સિક્કાને વેચી શકો છો. આ જુના સિક્કાઓના શોખીનો પર નિર્ભર કરે છે. કેટલીક વાર આપને નક્કી કરવામાં આવેલ એમાઉન્ટ કરતા પણ વધારે પૈસા મળવાની સંભાવના રહે છે.
0 Response to "2 રૂપિયાના આ સિક્કાથી તમે પણ બની શકો છો લખપતિ, ઘરે બેઠા કરી લો આ 1 કામ"
ટિપ્પણી પોસ્ટ કરો