શુક્રવારે મિથુન રાશિના લોકોના પ્રયાસો થાશે સફળ અને ચિંતા થશે દુર
તારીખ ૨૭-૦૮-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- શ્રાવણ માસ કૃષ્ણપક્ષ
- તિથિ :- પાંચમ ૧૮:૫૧ સુધી.
- વાર :- શુક્રવાર
- નક્ષત્ર :- અશ્વિની ૨૪:૪૯ સુધી.
- યોગ :- વૃદ્ધિ ૨૯:૫૫ સુધી.
- કરણ :- તૈતિલ.
- સૂર્યોદય :-૦૬:૨૨
- સૂર્યાસ્ત :-૧૮:૫૮
- ચંદ્ર રાશિ :- મેષ
- સૂર્ય રાશિ :- સિંહ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ
જીવંતિકા પૂજન,નાગ પંચમી.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-તક સર્જાતી જણાય.
- પ્રેમીજનો:-મુલાકાતમાં સાનુકૂળતા રહે.
- નોકરિયાત વર્ગ:-ચિંતા દૂર થાય.
- વેપારીવર્ગ:-કાનૂની ગુંચ થી સંભાળવું.
- પારિવારિકવાતાવરણ:- અશાંતિના વાદળ વિખરાય.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક:- ૮
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-ચિંતા ઉલજન જણાય.
- લગ્નઈચ્છુક :-વાતચીત માં થોડી સમસ્યા રહે.
- પ્રેમીજનો:-વિલંબની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-કામકાજ અર્થે પ્રવાસ થાય.
- વેપારીવર્ગ:-પ્રયત્ન વધારવા.
- પારિવારિકવાતાવરણ:- પ્રવાસ મુસાફરી ની સંભાવના.
- શુભ રંગ:-ક્રીમ
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-સમાધાનકારી બનવું.
- લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ બને.
- પ્રેમીજનો:-સરળતાથી મુલાકાત થાય.
- નોકરિયાત વર્ગ:-તણાવ દુર થાય.
- વેપારીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:-પરિસ્થિતિમાં બદલાવ જણાય.
- શુભરંગ:-જાંબલી
- શુભ અંક:-૧
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કામ થાય.
- લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.
- પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થાય.
- નોકરિયાત વર્ગ:-મૂંઝવણ દૂર થાય.
- વેપારી વર્ગ:-આશાસ્પદ દિવસ રહે.
- પારિવારિક વાતાવરણ:-અશાંતિ ચિંતાના વાદળ વિખરાય.
- શુભ રંગ:-પીળો
- શુભ અંક:- ૫
સિંહ રાશ
- સ્ત્રીવર્ગ:-મુશ્કેલી પાર કરી શકો.
- લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ મળે.
- પ્રેમીજનો :-ચિંતા દૂર થાય.
- નોકરિયાત વર્ગ :-મહેનતનું ફળ મળે.
- વેપારીવર્ગ :- અંતરાય પાર કરી શકો.
- પારિવારિક વાતાવરણ:-પ્રયત્ન સફળ બનતાં જણાય.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-મતભેદથી દૂર રહેવું.
- લગ્નઈચ્છુક :-શત્રુથી રૂકાવટ આવે.
- પ્રેમીજનો:-પરેશાની ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-ચિંતા હળવી બને.
- વેપારીવર્ગ:-માનસિક ટેન્શન હળવું થાય.
- પારિવારિક વાતાવરણ:-અશાંતિના વાદળ વિખરાતા જણાય.
- શુભ રંગ:-ગ્રે
- શુભ અંક:- ૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:-આર્થિક બેલેન્સ ખોરવાતું લાગે.
- લગ્નઈચ્છુક :-પ્રગતિકારક દિવસ રહે.
- પ્રેમીજનો:- શક્યતા પ્રગતિ જણાય.
- નોકરિયાત વર્ગ:-તણાવનો માહોલ જણાય.
- વ્યાપારી વર્ગ:-લેણદાર નો તકાદો રહે.
- પારિવારિક વાતાવરણ:-નુકસાન અટકાવવું.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક :- ૬
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:- તકરાર તણાવની સંભાવના.
- લગ્નઈચ્છુક :-સમયની સાથે અવરોધ આવે.
- પ્રેમીજનો:-ગૂંચવણ અડચણ ની સંભાવના.
- નોકરિયાતવર્ગ:-તણાવ ઉગ્રતા નો માહોલ સર્જાય.
- વેપારીવર્ગ:-વ્યાવસાયિક તણાવ રહે.
- પારિવારિક વાતાવરણ:-લાભની આશા ઠગારી નીવડે.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક:-૨
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સમસ્યાઓ હળવી થાય.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા રહે.
- પ્રેમીજનો :-મિલન-મુલાકાત શક્ય રહે.
- નોકરિયાતવર્ગ :-સાનુકૂળ સંજોગ રચાઈ.
- વેપારીવર્ગ:-સંજોગ સુધારો જણાય. પારિવારિક વાતાવરણ
- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
- શુભરંગ:-નારંગી
- શુભઅંક:-૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કામ થાય.
- લગ્નઈચ્છુક :-ચિંતા ઉલજન રહે.
- પ્રેમીજનો:-મિલન-મુલાકાત શક્ય રહે.
- નોકરિયાત વર્ગ:- સમય સાથ આપતો જણાય.
- વેપારીવર્ગ:-પરિસ્થિતિ બદલાતી જણાય.
- પારિવારિકવાતાવરણ:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
- શુભ રંગ :-નીલો
- શુભ અંક:- ૩
કુંભરાશિ
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થાય.
- લગ્નઈચ્છુક :-વિલંબની સમસ્યા સતાવે.
- પ્રેમીજનો:-પ્રયત્નો ફળતા લાગે.
- નોકરિયાત વર્ગ:-પ્રગતિકારક કાર્યરચના થાય.
- વેપારી વર્ગ:- ઉતાવળા નિર્ણય લેવા નહીં.
- પારિવારિક વાતાવરણ:-સફળતા માટે પ્રયત્નો વધારવા.
- શુભ રંગ :- પોપટી
- શુભ અંક:-૫
0 Response to "શુક્રવારે મિથુન રાશિના લોકોના પ્રયાસો થાશે સફળ અને ચિંતા થશે દુર"
ટિપ્પણી પોસ્ટ કરો