દુનિયાનું સૌથી મોંઘુ ઘેટું વેચાયું 3 કરોડ રૂપિયામાં, જાણો શું છે ખાસિયતો
લનામાર્ક શહેરની આ એક ઘટના વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ શહેરમાં મંગળવારે એક હરાજી યોજાઇ હતી. અને એ હરાજીમાં ઘેટાં પણ શામેલ હતા.
આ હરાજીની શરૂઆતમાં ઘેટાંની કિમત 10,500 ડોલર હતી પણ ધીરે ધીરે એની કિમત ઊંચી હાંકતી ગઈ અને હરાજીના અંતે 4,90,651 ડોલરમાં આ ઘેટાંની કિમત અંકાઇ હતી.
રૂપિયાની ગણતરીમાં આ ઘેટાંની કિમત 3.5 કરોડ રૂપિયા થાય છે. આ ઘેટાને બ્લૂ ડાયમંડના નામે ઓળખાય છે. આ ઘેટું એક દુર્લભ પ્રજાતિનું છે અને જે સૌથી વધુ નેધરલેન્ડના તટના એક ટેક્સેલનામના નાના ટાપુ ઉપર જ જોવા મળે છે.
ત્રણ લોકોએ સાથે મળીને આ હરાજીમાં ઘેટાંને ખરીદ્યો છે. દુનિયામાં અત્યાર સુધીનું સૌથી મોંધુ ઘેટું સાબિત થયું છે.
સામાની રીતે ઘેટાંની કિમત કોઈ માણસ વધુમાં વધુ 2 લાખ રૂપિયા લગાવી શકે પણ આંહીયા તો આ વાત કરોડો સુધી પંહોચી ગઈ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "દુનિયાનું સૌથી મોંઘુ ઘેટું વેચાયું 3 કરોડ રૂપિયામાં, જાણો શું છે ખાસિયતો"
ટિપ્પણી પોસ્ટ કરો